26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 400: | Line 400: | ||
<center>'''<big>[કુંડળિયા]</big>'''</center> | <center>'''<big>[કુંડળિયા]</big>'''</center> | ||
<poem> | <poem> | ||
ગાવાં શક્તિ સબગરૂ, આપે અખર અથાવ | ::ગાવાં શક્તિ સબગરૂ, આપે અખર અથાવ | ||
વડ ત્યાગી વિવાઈ તો રાણ પરજ્જાં રાવ. | ::વડ ત્યાગી વિવાઈ તો રાણ પરજ્જાં રાવ. | ||
રાણ પરજ્જાં રાવ કે ગીતાં રાચિયો, | ::રાણ પરજ્જાં રાવ કે ગીતાં રાચિયો, | ||
નરખી તો ભોપાળ રાંક-દખ નાસિયો, | ::નરખી તો ભોપાળ રાંક-દખ નાસિયો, | ||
કીજે મેર ગણેશ, અરજ્જું કા’વીએં | ::કીજે મેર ગણેશ, અરજ્જું કા’વીએં | ||
લંગડો પરજાંનો જામ ગણેશ લડાવીએં. | ::લંગડો પરજાંનો જામ ગણેશ લડાવીએં. | ||
સર ફાગણ ત્રીજ શુદ, પાકાં લગન પસાય, | ::સર ફાગણ ત્રીજ શુદ, પાકાં લગન પસાય, | ||
વાર શુકર અડસઠરો વરસ, મૂરત ચોખા માંય. | ::વાર શુકર અડસઠરો વરસ, મૂરત ચોખા માંય. | ||
મૂરત ચોખા માંય કે સઘન મગાવિયા, | ::મૂરત ચોખા માંય કે સઘન મગાવિયા, | ||
લાખાં મણ ઘી ખાંડ સામાદાં લાવિયા, | ::લાખાં મણ ઘી ખાંડ સામાદાં લાવિયા, | ||
બોળાં ખડ જોગાણ ખેંગા ને બાજરા, | ::બોળાં ખડ જોગાણ ખેંગા ને બાજરા, | ||
વાળો મોજ વરીસ દન વીમાહરા. | ::વાળો મોજ વરીસ દન વીમાહરા. | ||
બ્રાહ્મણ બસીએ ભેજિયો, લગન સુરંગા લખાય | ::બ્રાહ્મણ બસીએ ભેજિયો, લગન સુરંગા લખાય | ||
વાળા ઘેરે મોતાવળ, વેગે લિયા વધાય. | ::વાળા ઘેરે મોતાવળ, વેગે લિયા વધાય. | ||
વેગે લિયા વધાય કે જાંગી વજ્જિઆ, | ::વેગે લિયા વધાય કે જાંગી વજ્જિઆ, | ||
ગેહે રાણ દુવાર ત્રંબાળુ ગજ્જિઆ, | ::ગેહે રાણ દુવાર ત્રંબાળુ ગજ્જિઆ, | ||
શરણાયાં સેસાટ વેંચાઈ સાકરાં, | ::શરણાયાં સેસાટ વેંચાઈ સાકરાં, | ||
ઠારોઠાર આણંદ વધાઈ ઠાકરાં. | ::ઠારોઠાર આણંદ વધાઈ ઠાકરાં. | ||
નવખંડ રાણે નોતર્યાં, દેસપતિ સરદાર | ::નવખંડ રાણે નોતર્યાં, દેસપતિ સરદાર | ||
કેતા વિપ્ર કંકોત્રીઆ આયા ફરી અસવારા. | ::કેતા વિપ્ર કંકોત્રીઆ આયા ફરી અસવારા. | ||
આયા ફરી અસવાર નોત્રાળુ આવિયા, | ::આયા ફરી અસવાર નોત્રાળુ આવિયા, | ||
ગણીઅણ રાગ ઝકોળ ખંભાતી ગાવિયા, | ::ગણીઅણ રાગ ઝકોળ ખંભાતી ગાવિયા, | ||
અમલારા ધસવાટ પીએ મદ આકરા, | ::અમલારા ધસવાટ પીએ મદ આકરા, | ||
ઠાવા પ્રજભોપાળ કચારી ઠાકરા. | ::ઠાવા પ્રજભોપાળ કચારી ઠાકરા. | ||
ફુલેકે ધજા ફરે રંગભીનો પ્રજરાવ | ::ફુલેકે ધજા ફરે રંગભીનો પ્રજરાવ | ||
રમે ગલાલે રાવતાં છત્રપતિ નવસાવ. | ::રમે ગલાલે રાવતાં છત્રપતિ નવસાવ. | ||
છત્રપતિ નવસાવ સારીખા ચોહડા, | ::છત્રપતિ નવસાવ સારીખા ચોહડા, | ||
જોધાણારા જામ કે લોમા જેહડા, | ::જોધાણારા જામ કે લોમા જેહડા, | ||
સામતિયો કોટીલ ચંદ્રેસર સૂમરો, | ::સામતિયો કોટીલ ચંદ્રેસર સૂમરો, | ||
અરવે વેગડ રામ દલીરો ઊમરો. | ::અરવે વેગડ રામ દલીરો ઊમરો. | ||
સે કોઈ આયા ભડ ચડી, રડે ત્રંબાળાં રાવ | ::સે કોઈ આયા ભડ ચડી, રડે ત્રંબાળાં રાવ | ||
બાવલે મોડ બંધિયો નવરંગી નવસાવ. | ::બાવલે મોડ બંધિયો નવરંગી નવસાવ. | ||
નવરંગી નવસાવ ઘરાવી નોબતાં, | ::નવરંગી નવસાવ ઘરાવી નોબતાં, | ||
ભાયાણો ભોપાળ, ઉંઘલિયો અણભત્યાં, | ::ભાયાણો ભોપાળ, ઉંઘલિયો અણભત્યાં, | ||
લાખી કા લટબેર પલાણ્યા લાખરા, | ::લાખી કા લટબેર પલાણ્યા લાખરા, | ||
ફુલિયા ફાગણ માસ વનામેં ખાખરા. | ::ફુલિયા ફાગણ માસ વનામેં ખાખરા. | ||
કોટિલા બસિયા કમંધ, સોઢા તેમ ચહુવાણ, | ::કોટિલા બસિયા કમંધ, સોઢા તેમ ચહુવાણ, | ||
વેંડા હુદડ ને વિકમ… | ::વેંડા હુદડ ને વિકમ… | ||
લાખો દોસી લુંઘીએ ભર રેશમરા ભાર | ::લાખો દોસી લુંઘીએ ભર રેશમરા ભાર | ||
રાણે વટ દઈ રાખિયા સાળુ રેટા શાલ. | ::રાણે વટ દઈ રાખિયા સાળુ રેટા શાલ. | ||
સાળુ રેટા શાલ દુપેટા સાવટુ | ::સાળુ રેટા શાલ દુપેટા સાવટુ | ||
પીતાંબર વણપાર કેરાતા કેપટુ | ::પીતાંબર વણપાર કેરાતા કેપટુ | ||
વાટ્યાં નવરંગ થાન કે કમ્મર વેલીઆં | ::વાટ્યાં નવરંગ થાન કે કમ્મર વેલીઆં | ||
સોળા ગાય સોરંગ ઓઢી સાહેલીઆં. | ::સોળા ગાય સોરંગ ઓઢી સાહેલીઆં. | ||
હેઠઠ જાન હિલોહળાં સામપરજ પતસાવ, | ::હેઠઠ જાન હિલોહળાં સામપરજ પતસાવ, | ||
આવીને ગડથે ઊતર્યો રાણ દલીપત રાવ. | ::આવીને ગડથે ઊતર્યો રાણ દલીપત રાવ. | ||
રાણ દલીપત રાવ ભરણ બથ આભરી | ::રાણ દલીપત રાવ ભરણ બથ આભરી | ||
આગ બસીઓ જેઠસૂર વાળાની બરાબરી | ::આગ બસીઓ જેઠસૂર વાળાની બરાબરી | ||
તંબૂ પચરંગી કે પાદર તાણીઆ | ::તંબૂ પચરંગી કે પાદર તાણીઆ | ||
અમીરારા ખેલ કે માંડવ આણીઆ. | ::અમીરારા ખેલ કે માંડવ આણીઆ. | ||
</poem> | </poem> | ||
edits