18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|છબી}}<br>{{color|blue|શિવકુમાર જોશી}}}} {{center block|title='''પાત્રો'''| '''કૌશિકર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>સમયઃ સવારના દસ પછી.</center> | <center>'''સમયઃ સવારના દસ પછી.'''</center> | ||
(પડદો ઊઘડે છે ત્યારે કૌશિકરામની ૨૨-૨૩ વર્ષની પુત્રી નિગમ, છાપું અથવા તો બીજું કોઈ ચોપાનિયું હાથમાં હોવા છતાં વાંચવાનું બાજુએ રાખીને કશા ઊંડા વિચારમાં પડી હોય તેમ બેઠી છે.) | (પડદો ઊઘડે છે ત્યારે કૌશિકરામની ૨૨-૨૩ વર્ષની પુત્રી નિગમ, છાપું અથવા તો બીજું કોઈ ચોપાનિયું હાથમાં હોવા છતાં વાંચવાનું બાજુએ રાખીને કશા ઊંડા વિચારમાં પડી હોય તેમ બેઠી છે.) | ||
થોડી વાર પછી ડાબા હાથ તરફના કૌશિકરામના શયનખંડમાંથી નિગમના નાનાભાઈ નિરામયની બૂમ સંભળાય છે – | થોડી વાર પછી ડાબા હાથ તરફના કૌશિકરામના શયનખંડમાંથી નિગમના નાનાભાઈ નિરામયની બૂમ સંભળાય છે – |
edits