કંકાવટી મંડળ પહેલું /પોષી પૂનમ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading | પોષી પૂનમ |}} {{Poem2Open}} આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાન...")
 
No edit summary
Line 18: Line 18:
અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે.
અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે.
બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે :
બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે :
{{Poem2Close}}
<poem>
::ચાંદા! તારી ચાનકી,
::મારું ચૂરમું!
::ભાઈ જમ્યો!
::બેન ભૂખી!
</poem>
{{Poem2Open}}
ભાઈના ઘરના તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા. વળી ફરી વાર બોલે છે :
{{Poem2Close}}
<poem>
::ચાંદા! તારી ચાનકી,
::કૂતરા તારી રોટલી,
::આજ મારી પોષી પૂનમ.
</poem>
{{Poem2Open}}
એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માગે છે :
{{Poem2Close}}
<poem>
::પોષી પોષી પૂનમડી
::અગાસે રાંધ્યાં અન્ન;
::ભાઈની બેન જમે કે કેમ?
</poem>
{{Poem2Open}}
ભલો ભાઈ હોય તે કહેશે, કે જમ્ય બેન જમ્ય!
એટલે બહેન જમે. વળી નઠોર ભાઈ હોય તો બહેનને ટળવળાવવા ખાતર કહેશે, કે રમ્ય!
ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહિ.
{{Poem2Close}}
<poem>
::પોષી પોષી પૂનમડી,
સાત ભાઈની બેનડી,
::ઙાઈ કહે તો જમે,
::નીકર બેન રે’ ભૂખી!
</poem>
{{Poem2Open}}
ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમે ય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે. તો યે બહેન તે બહેન. એનાં હેત કંઈ ઊતર્યાં છે કદી?
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits