26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહલીપહલી|}} '''ફૂલ્યોફાલ્યો''' ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
::ઘરધણિયાણી ઓળે ચોટલો | ::ઘરધણિયાણી ઓળે ચોટલો | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
પછી દુઝાણાંવઝાણાં અને ખેતરવાડી વગેરે સંપતની દુવા સંભળાવે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::આ ઘેરે રાશ | |||
:::: ઓલે ઘેરે રાશ | |||
::ઘરધણિયાણી ફેરે છાશ! | |||
:::: આ ઘેરે ગાડું | |||
:::: ઓલે ઘેરે ગાડું | |||
::ઘરધણિયાણી જમે લાડુ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અને થોડું કે ઝાઝું જેટલું આપે એટલાથી રીઝનારી, કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચપટી દ્યો તો રાજી થાઈં | |||
::ખોબો દ્યો તો ભાગી જાઈં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય. | |||
એનું નામ અહલીપહલી. ‘અહલીપહલી’નો અર્થ જ ખોબો અથવા અરધો ખોબો. એક હાથના ખોબાને ‘પહલી’ કહે છે. | |||
{{Poem2Close}} |
edits