18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 83: | Line 83: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |ધીમન્તઃ | ||
| | |તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું? | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |ધીમન્તઃ | ||
| | |તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું? | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |હંસાઃ | ||
| | |તારી વાત તો જુદી છે. તમે તો શીખી શકો. | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |ધીમન્તઃ | ||
| | |ને તમે ન શીખી શકો? તમે તો બે સૈકા પહેલાંની વાત કરો છો. જુઓ ને ઉર્સુલા… | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |હંસાઃ | ||
| | |હા, પણ એ તો કેવી ભણેલી છે! જગદીશભાઈએ એને તો બી.એ. કરી છે. મને કંઈ મારા માબાપે… | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |ધીમન્તઃ | ||
| | |પણ એ બી.એ. થઈ તેથી થઈ રહ્યું? મને તો લાગે છે એનામાં તમારી અર્ધી આવડત નથી. | ||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|એ તો તમે કહો. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|ને બીજા નથી કહેતા? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|ને બીજા નથી કહેતા? | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એક નરેશના સિવાય બધા કહે છે ને એ તો મૂરખ છે. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|એમ ન કહેશો; પણ આપણે એવી વાતનું શું કામ? ચાલો, લડાઈ થશે, પછી શું? | |||
}} | |||
(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે.) | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|એ કેટલો ભાગ્યશાળી છે! | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તમને ઈર્ષા થાય છે? | |||
}} | |||
(નોકર દાખલ થાય છે.) | |||
{{ps | |||
|નોકરઃ | |||
|બાઈ, જગદીશચંદરભાઈના ઘેરથી માણસ આવ્યો છે તે કહે છે સાહેબ આજે ત્યાં જમવાના છે તે ખોટી ન થશો. | |||
}} | |||
(હંસાનું મોં પડી જાય છે.) | |||
{{ps | |||
|હંસાઃ | |||
|એ માણસ ગયો? | |||
}} | }} |
edits