26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
સાંભળી બેને તો ભાઈની વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી! ભાઈ–પસલી! એમ બોલતી દોડી જાય છે. | સાંભળી બેને તો ભાઈની વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી! ભાઈ–પસલી! એમ બોલતી દોડી જાય છે. | ||
ભાઈ તો બેનને ભાળીને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલીના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે — | ભાઈ તો બેનને ભાળીને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલીના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે — | ||
“અરેરે બેન! આંહીં સીમમાં શું આપું? લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેકું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો આપું છું એને સોનામહોર કરી જાણજે!” | “અરેરે બેન! આંહીં સીમમાં શું આપું? લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેકું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો <ref>જૂના સમયમાં પૈસાનો સિક્કો તાંબાનો હતો : ત્રાંબિયો.</ref> આપું છું એને સોનામહોર કરી જાણજે!” | ||
ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોંએ આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે. | ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોંએ આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે. | ||
એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખનાં આંસુડાં લૂતાં લૂતાં ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશો ભરીને પાયો છે. | એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખનાં આંસુડાં લૂતાં લૂતાં ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશો ભરીને પાયો છે. |
edits