ગુજરાતી એકાંકીસંપદા/દીવાલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|દીવાલ}}<br>{{color|blue|સુભાષ શાહ}}}} {{center block|title='''પાત્રો'''| '''પુરુષ – ૩...")
 
No edit summary
Line 7: Line 7:
'''યુવાન, વૃદ્ધ, પરિચિત – ઉંમર અનુકૂળતા પ્રમાણે'''<br>
'''યુવાન, વૃદ્ધ, પરિચિત – ઉંમર અનુકૂળતા પ્રમાણે'''<br>
}}
}}
{{Poem2Open}}
(મંચ પર ડાબેથી જમણે જતી, મુશ્કેલીથી ચઢી પેલી બાજુ જઈ શકાય એટલી ઊંચી દીવાલ. આગળ રસ્તો. દીવાલને અડીને જમણી બાજુ એક બાંકડો. પડદો ખૂલે ત્યારે આછા પ્રકાશમાં દીવાલની પાછળથી એક સ્ત્રીની ચીસો સંભળાય છે.)
(મંચ પર ડાબેથી જમણે જતી, મુશ્કેલીથી ચઢી પેલી બાજુ જઈ શકાય એટલી ઊંચી દીવાલ. આગળ રસ્તો. દીવાલને અડીને જમણી બાજુ એક બાંકડો. પડદો ખૂલે ત્યારે આછા પ્રકાશમાં દીવાલની પાછળથી એક સ્ત્રીની ચીસો સંભળાય છે.)
અવાજઃ અરે કોઈ સાંભળો છો કે નહીં?… રસ્તા પરથી કોઈ પસાર થાય છે કે નહીં?… રસ્તા પર ફરનારા બધા મરી ગયા!… અરે કોક તો જવાબ આપો?… અહીં હું મરી રહી છું… કોક તો બચાવો… બચાવો… હે ભગવાન, ચીસો પાડી પાડીને થાકી… કોક તો જવાબ આપો… કોક તો મને બચાવો… કોક તો મને પેલી બાજુ લઈ જવા આવો…
{{ps
|અવાજઃ
|અરે કોઈ સાંભળો છો કે નહીં?… રસ્તા પરથી કોઈ પસાર થાય છે કે નહીં?… રસ્તા પર ફરનારા બધા મરી ગયા!… અરે કોક તો જવાબ આપો?… અહીં હું મરી રહી છું… કોક તો બચાવો… બચાવો… હે ભગવાન, ચીસો પાડી પાડીને થાકી… કોક તો જવાબ આપો… કોક તો મને બચાવો… કોક તો મને પેલી બાજુ લઈ જવા આવો…
}}
(દરમ્યાન એક યુવાન વ્યક્તિ ડાબી બાજુથી પ્રવેશે છે. દીવાલની નજીકથી પોતાની ધૂનમાં મસ્ત ચાલે છે. બૂમોથી અચાનક ચમકે છે. બચાવવાનો વિચાર કરે છે પણ બે એક વખત ખૂબ જ ઊંચી દીવાલને જોઈ વિચાર પડતો મૂકી જમણી બાજુ પસાર થઈ જાય છે.)

::: હવે શું થશે?… મારો ધણીય મૂઓ કેવો છે? ચીસો પાડી પાડીને થાકી ગઈ… બીજે બધે ભટકતો હશે… શોધતો જ હશે… પણ અહીં નહીં આવે… (મોટેથી) અરે કોઈ છે કે?… લોકોય ખરા છે… રસ્તો છે છતાં આવતા નથી… અરે આ રસ્તા શું કામ બનાવ્યા છે? અમથા?… અલા કોક તો રસ્તા પરથી મરવા નીકળો… કોક તો ફરકો… બધા મરી પરવાર્યા?…
{{ps
|
|હવે શું થશે?… મારો ધણીય મૂઓ કેવો છે? ચીસો પાડી પાડીને થાકી ગઈ… બીજે બધે ભટકતો હશે… શોધતો જ હશે… પણ અહીં નહીં આવે… (મોટેથી) અરે કોઈ છે કે?… લોકોય ખરા છે… રસ્તો છે છતાં આવતા નથી… અરે આ રસ્તા શું કામ બનાવ્યા છે? અમથા?… અલા કોક તો રસ્તા પરથી મરવા નીકળો… કોક તો ફરકો… બધા મરી પરવાર્યા?…
}}
(દરમ્યાન એક વૃદ્ધનો જમણી બાજુથી પ્રવેશ. ચીસો સાંભળી અટકે છે. થોડીક ક્ષણો બાંકડા પર બેસી હસે છે. ઊઠીને ચાલવા માંડે છે.)
(દરમ્યાન એક વૃદ્ધનો જમણી બાજુથી પ્રવેશ. ચીસો સાંભળી અટકે છે. થોડીક ક્ષણો બાંકડા પર બેસી હસે છે. ઊઠીને ચાલવા માંડે છે.)
::: ગામને છેવાડે તે કંઈ દીવાલ બંધાતી હશે!… અને તેય રસ્તાની અડોઅડ… દીવાલ બાંધવાની જરૂર જ શી?… સરકારમાંય મૂઆ મૂરખ જ ભેગા થયા લાગે છે…
{{ps
|
|ગામને છેવાડે તે કંઈ દીવાલ બંધાતી હશે!… અને તેય રસ્તાની અડોઅડ… દીવાલ બાંધવાની જરૂર જ શી?… સરકારમાંય મૂઆ મૂરખ જ ભેગા થયા લાગે છે…
}}
::: (સ્વગત) અરે પણ મારું શું થશે?… હે ભગવાન, શું રસ્તાની પેલી બાજુથી કોઈ જ પસાર નહીં થતું હોય… કોઈને મારો અવાજ નહીં સંભળાતો હોય? કોઈ… કોઈ જવાબ સરખો પણ આપતું નથી? બધા અચાનક બહેરા તો નહીં થઈ ગયા હોય ને?… કે મારો અવાજ ધીમો નીકળતો હશે!… દીવાલને કારણે અવાજ રોકાઈ તો નહીં જતો હોય ને?.. (ખૂબ મોટેથી) અરે, કોઈ સાંભળો છો કે?… હું અહીં મરવા પડી છું… દીવાલની આ બાજુથી બોલું છું… કોણ છો તમે… છો ખરા ને? બોલો… જવાબ આપો… (ખૂબ મોટી ચીસ પાડી) કોક તો બોલો. જવાબ આપો… (રડે છે.)

(દરમ્યાન એક ૪૦ વર્ષનો પુરુષ હાંફતો હાંફતો ડાબી બાજુથી પ્રવેશે છે. છેક જમણા છેડા સુધી પહોંચી જાય છે અને સ્ત્રીની ચીસોથી ચમકી અટકી જાય છે. પાછો આવી દીવાલ પાસે ઊભો રહે છે. ચીસો ધ્યાનથી સાંભળે છે. ચહેરા પર આનંદ.)

18,450

edits