26,604
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
| | | | ||
|ગામને છેવાડે તે કંઈ દીવાલ બંધાતી હશે!… અને તેય રસ્તાની અડોઅડ… દીવાલ બાંધવાની જરૂર જ શી?… સરકારમાંય મૂઆ મૂરખ જ ભેગા થયા લાગે છે… | |ગામને છેવાડે તે કંઈ દીવાલ બંધાતી હશે!… અને તેય રસ્તાની અડોઅડ… દીવાલ બાંધવાની જરૂર જ શી?… સરકારમાંય મૂઆ મૂરખ જ ભેગા થયા લાગે છે… | ||
(સ્વગત) અરે પણ મારું શું થશે?… હે ભગવાન, શું રસ્તાની પેલી બાજુથી કોઈ જ પસાર નહીં થતું હોય… કોઈને મારો અવાજ નહીં સંભળાતો હોય? કોઈ… કોઈ જવાબ સરખો પણ આપતું નથી? બધા અચાનક બહેરા તો નહીં થઈ ગયા હોય ને?… કે મારો અવાજ ધીમો નીકળતો હશે!… દીવાલને કારણે અવાજ રોકાઈ તો નહીં જતો હોય ને?.. (ખૂબ મોટેથી) અરે, કોઈ સાંભળો છો કે?… હું અહીં મરવા પડી છું… દીવાલની આ બાજુથી બોલું છું… કોણ છો તમે… છો ખરા ને? બોલો… જવાબ આપો… (ખૂબ મોટી ચીસ પાડી) કોક તો બોલો. જવાબ આપો… (રડે છે.) | |||
}} | |||
(દરમ્યાન એક ૪૦ વર્ષનો પુરુષ હાંફતો હાંફતો ડાબી બાજુથી પ્રવેશે છે. છેક જમણા છેડા સુધી પહોંચી જાય છે અને સ્ત્રીની ચીસોથી ચમકી અટકી જાય છે. પાછો આવી દીવાલ પાસે ઊભો રહે છે. ચીસો ધ્યાનથી સાંભળે છે. ચહેરા પર આનંદ.) | (દરમ્યાન એક ૪૦ વર્ષનો પુરુષ હાંફતો હાંફતો ડાબી બાજુથી પ્રવેશે છે. છેક જમણા છેડા સુધી પહોંચી જાય છે અને સ્ત્રીની ચીસોથી ચમકી અટકી જાય છે. પાછો આવી દીવાલ પાસે ઊભો રહે છે. ચીસો ધ્યાનથી સાંભળે છે. ચહેરા પર આનંદ.) | ||
પુરુષઃ (અવાજને અટકાવવાને પ્રયત્ન કરતાં) અરે સાંભળ, સાંભળે છે કે? તું અહીં છે? ક્યાંથી બોલે છે? | {{ps | ||
|પુરુષઃ | |||
અવાજઃ (રડતાં રડતાં) શું જવાબ આપું, ચીસો પાડી પાડીને અડધી થઈ ગઈ. ક્યાં ગયા હતા? | |(અવાજને અટકાવવાને પ્રયત્ન કરતાં) અરે સાંભળ, સાંભળે છે કે? તું અહીં છે? ક્યાંથી બોલે છે? | ||
}} | |||
| | |||
|(સ્ત્રી જવાબ નથી આપતી. રડવાનું અને બોલવાનું ચાલુ છે.) હવે રડવાનું બંધ કર અને પૂછું છું એનો જવાબ આપ. | |||
}} | |||
{{ps | |||
|અવાજઃ | |||
|(રડતાં રડતાં) શું જવાબ આપું, ચીસો પાડી પાડીને અડધી થઈ ગઈ. ક્યાં ગયા હતા? | |||
}} | |||
પુરુષઃ તને શોધવામાં જ આખો દિવસ ગાળ્યો. મને ક્યાંથી ખબર પડે કે તું અહીં હોઈશ. | પુરુષઃ તને શોધવામાં જ આખો દિવસ ગાળ્યો. મને ક્યાંથી ખબર પડે કે તું અહીં હોઈશ. | ||
અવાજઃ જાણવું હોય એને તો બધી ખબર પડે. બીજે બધે ભટક્યા પણ અહીં જ ના આવ્યા. | અવાજઃ જાણવું હોય એને તો બધી ખબર પડે. બીજે બધે ભટક્યા પણ અહીં જ ના આવ્યા. |
edits