26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 368: | Line 368: | ||
{{Ps | {{Ps | ||
|સ્ત્રીઃ | |સ્ત્રીઃ | ||
|સારું ચાલો. | |||
}} | }} | ||
(બન્ને અસ્પષ્ટ વાતો કરતાં અદૃશ્ય થાય છે. અંધકાર. પ્રકાશ. બન્ને દાખલ થાય છે. બન્નેનું મૃત્યુ નજીક છે. આ બતાવવા કૂતરાનું રુદન, પાડા પર આવતા યમનું છાયાચિત્ર, નાનું તાંડવ નૃત્ય અથવા બન્નેનો અભિનય, એવાનો ઉપયોગ કરી શકાય. અથવા બીજું ગમે તે જે દિગ્દર્શકની સૂઝ પર છોડવામાં આવે છે. દરમ્યાન સ્ત્રી મંચ પર રહે છે. પુરુષ સીધો દીવાલમાં અદૃશ્ય થઈ જાય છે. અથવા તેને દીવાલની પેલી બાજુ જવાનો રસ્તો દેખાય છે અને એના પર ચાલી પેલી બાજુ પહોંચે છે. અથવા એ મંચ પરથી અદૃશ્ય થઈ દીવાલની પેલી બાજુ પહોંચે છે એવું સૂચન મૂકવું. અને દીવાલની બન્ને બાજુથી સ્ત્રી અને પુરુષના નીચેના સંવાદો એકદમ ઝડપથી પણ બન્ને મૂડ સ્પષ્ટ થાય એ રીતે બોલવા. સંવાદોમાં પુરુષ ચીસો પાડે છે – નાટકની શરૂઆતમાં સ્ત્રીની જેમ. અને સ્ત્રી જાણે કે સ્વર્ગમાં હોય એમ ખૂબ જ સ્વસ્થ અને સુખથી સ્વગતોક્તિ કરે છે.) | (બન્ને અસ્પષ્ટ વાતો કરતાં અદૃશ્ય થાય છે. અંધકાર. પ્રકાશ. બન્ને દાખલ થાય છે. બન્નેનું મૃત્યુ નજીક છે. આ બતાવવા કૂતરાનું રુદન, પાડા પર આવતા યમનું છાયાચિત્ર, નાનું તાંડવ નૃત્ય અથવા બન્નેનો અભિનય, એવાનો ઉપયોગ કરી શકાય. અથવા બીજું ગમે તે જે દિગ્દર્શકની સૂઝ પર છોડવામાં આવે છે. દરમ્યાન સ્ત્રી મંચ પર રહે છે. પુરુષ સીધો દીવાલમાં અદૃશ્ય થઈ જાય છે. અથવા તેને દીવાલની પેલી બાજુ જવાનો રસ્તો દેખાય છે અને એના પર ચાલી પેલી બાજુ પહોંચે છે. અથવા એ મંચ પરથી અદૃશ્ય થઈ દીવાલની પેલી બાજુ પહોંચે છે એવું સૂચન મૂકવું. અને દીવાલની બન્ને બાજુથી સ્ત્રી અને પુરુષના નીચેના સંવાદો એકદમ ઝડપથી પણ બન્ને મૂડ સ્પષ્ટ થાય એ રીતે બોલવા. સંવાદોમાં પુરુષ ચીસો પાડે છે – નાટકની શરૂઆતમાં સ્ત્રીની જેમ. અને સ્ત્રી જાણે કે સ્વર્ગમાં હોય એમ ખૂબ જ સ્વસ્થ અને સુખથી સ્વગતોક્તિ કરે છે.) | ||
{{Ps | {{Ps |
edits