26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 253: | Line 253: | ||
|બ્યુટીફુલ… | |બ્યુટીફુલ… | ||
}} | }} | ||
(તાળી પાડે છે.) | (તાળી પાડે છે.) | ||
(જ્યોતિ ઊભી થાય છે… કપડાં વ્યવસ્થિત કરે છે… રોબીન ખુરશીમાં બેસી જાય છે.) | (જ્યોતિ ઊભી થાય છે… કપડાં વ્યવસ્થિત કરે છે… રોબીન ખુરશીમાં બેસી જાય છે.) | ||
Line 314: | Line 313: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|ભરતઃ મધુકર સાથેની તારી આત્મીયતા વધતી જાય છે… મધુકરના પ્રેમમાં તો નથી પડી ગઈ ને? | |ભરતઃ | ||
|મધુકર સાથેની તારી આત્મીયતા વધતી જાય છે… મધુકરના પ્રેમમાં તો નથી પડી ગઈ ને? | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 353: | Line 353: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
ભરતઃ રીઅલી… મધુકર આટલો મહાન હશે તેની મને કલ્પના ન હતી! | |ભરતઃ | ||
જ્યોતિઃ તું આટલો તુચ્છ અને ઈર્ષાખોર હશે તેની મને કલ્પના ન હતી. | |રીઅલી… મધુકર આટલો મહાન હશે તેની મને કલ્પના ન હતી! | ||
ભરતઃ પણ સુધા! મધુકરને બીજી કોઈ સ્ત્રી નથી મળતી કે… પરપુરુષના આલિંગનમાં રગદોળાયેલી… તારા જેવી સ્ત્રી તેણે પસંદ કરી? | }} | ||
જ્યોતિઃ નાલાયક… શું બોલે છે તેનું તને ભાન છે? જિંદગી આખી ભિખારીની જેમ કકડો કકડો એકઠો કરીને… તેં એક જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધી મને તારી દયા આવતી હતી… પરંતુ લાગે છે કે તું માત્ર કૂતરાની જિંદગી જીવ્યો છે… માણસની નહિ… | {{Ps | ||
ભરતઃ સુધા! (નજીક જઈને તમાચો મારે છે.) હું તારો પતિ છું સમજી? મારી સાથે ઉદ્ધતાઈથી વર્તી તો ઘડીના છઠ્ઠા ભાગમાં… | |જ્યોતિઃ | ||
જ્યોતિઃ શું કરી નાખીશ?… મારું ખૂન કરીશ ને?… તારા જેવા જંગલી પશુ સાથે જીવવા કરતાં મોત વધારે સારું છે… (નજીક ધસી જઈને) મારી નાખ મને… તારામાં જોર હોય તો મારી નાખ મને… | |તું આટલો તુચ્છ અને ઈર્ષાખોર હશે તેની મને કલ્પના ન હતી. | ||
}} | |||
|ભરતઃ | |||
|પણ સુધા! મધુકરને બીજી કોઈ સ્ત્રી નથી મળતી કે… પરપુરુષના આલિંગનમાં રગદોળાયેલી… તારા જેવી સ્ત્રી તેણે પસંદ કરી? | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|નાલાયક… શું બોલે છે તેનું તને ભાન છે? જિંદગી આખી ભિખારીની જેમ કકડો કકડો એકઠો કરીને… તેં એક જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધી મને તારી દયા આવતી હતી… પરંતુ લાગે છે કે તું માત્ર કૂતરાની જિંદગી જીવ્યો છે… માણસની નહિ… | |||
}} | |||
{{Ps | |||
|ભરતઃ | |||
|સુધા! (નજીક જઈને તમાચો મારે છે.) હું તારો પતિ છું સમજી? મારી સાથે ઉદ્ધતાઈથી વર્તી તો ઘડીના છઠ્ઠા ભાગમાં… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|શું કરી નાખીશ?… મારું ખૂન કરીશ ને?… તારા જેવા જંગલી પશુ સાથે જીવવા કરતાં મોત વધારે સારું છે… (નજીક ધસી જઈને) મારી નાખ મને… તારામાં જોર હોય તો મારી નાખ મને… | |||
}} | |||
(મધુકર પ્રવેશે છે… બંને લોકો વ્યવસ્થિત બની જાય છે.) | (મધુકર પ્રવેશે છે… બંને લોકો વ્યવસ્થિત બની જાય છે.) | ||
રોબીનઃ ચા આવી ડાયરેક્ટર? | {{Ps | ||
|રોબીનઃ | |||
|ચા આવી ડાયરેક્ટર? | |||
}} | |||
{{Ps | |||
ભરતઃ નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું. | ભરતઃ નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું. | ||
(ભરત જાય છે.) | (ભરત જાય છે.) |
edits