26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 381: | Line 381: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
ભરતઃ નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું. | |ભરતઃ | ||
|નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું. | |||
}} | |||
{{Ps | |||
(ભરત જાય છે.) | (ભરત જાય છે.) | ||
રોબીનઃ કેમ ગંભીર બની ગઈ છો? | {{Ps | ||
જ્યોતિઃ અમસ્તી જ. | |રોબીનઃ | ||
રોબીનઃ ભરત સાથે કંઈ થયું? | |કેમ ગંભીર બની ગઈ છો? | ||
જ્યોતિઃ હવે થવામાં શું બાકી છે? મધુકર! તું સાચે જ મને ચાહે છે? | }} | ||
રોબીનઃ કેવી વાત કરે છે? | {{Ps | ||
જ્યોતિઃ તો પછી ચાલ આપણે ક્યાંક નાસી જઈએ… હં એક મિનિટ પણ ભરત સાથે રહેવા તૈયાર નથી. | |જ્યોતિઃ | ||
રોબીનઃ નાસી જવાથી તું ભરતની પત્ની મટી શકીશ નહિ… ભરત મારી ઉપર કેસ કરશે… અને બીજાની પરણેતરને ભગાડી જવાના આરોપ હેઠળ મધુકર… જેલના સળિયા પાછળ… | |અમસ્તી જ. | ||
જ્યોતિઃ પણ તો.. હું શું કરું મધુકર?… ભરત સાથે રહેવા માગતી નથી, અને તારી સાથે રહી શકું તેમ નથી. | }} | ||
રોબીનઃ થોડી ધીરજ રાખ… | {{Ps | ||
જ્યોતિઃ હજુ કેટલા દિવસ મારે ધીરજ રાખવાની છે? હવે હું તંગ આવી ગઈ છું મધુકર! | |રોબીનઃ | ||
રોબીનઃ એક અઠવાડિયું વધારે… મારા એક કેમિસ્ટ મિત્ર પાસે હું એક ટીકડી તૈયાર કરાવી રહ્યો છું… એકાદ અઠવાડિયામાં તૈયાર થઈ જશે. | |ભરત સાથે કંઈ થયું? | ||
જ્યોતિઃ પછી? | }} | ||
રોબીનઃ ભરતને સ્લીપિંગ ટેબ્લેટ લેવાની આદત છે ને? હું એક કોન્સેન્ટ્રેટેડ ડોઝ તૈયાર કરાવી રહ્યો છું… ભરતની ટીકડીઓ સાથે તું એ મિક્સ કરી દેજે… ભરત એ ટીકડી લેશે અને હંમેશ માટે ગાઢ નિદ્રામાં સૂઈ જશે… | {{Ps | ||
જ્યોતિઃ પછી? | |જ્યોતિઃ | ||
રોબીનઃ પછી… મધુકર અને સુધા છ મહિના સુધી શોક પાળશે. સુધા છ મહિના સુધી સફેદ સાડલો પહેરશે… કપાળમાં ચાંદલો નહિ કરે… | |હવે થવામાં શું બાકી છે? મધુકર! તું સાચે જ મને ચાહે છે? | ||
જ્યોતિઃ પછી? | }} | ||
રોબીનઃ છ મહિના પછી… મધુકર અને સુધા લગ્ન કરશે… | {{Ps | ||
જ્યોતિઃ મધુકર, તું મને સુખી કરીશ ને?… આટલી જિંદગી દરમ્યાન ક્યારેય મેં સુખનો અનુભવ કર્યો નથી. | |રોબીનઃ | ||
રોબીનઃ એટલી સુખી કરીશ તને સુધા! કે… દુઃખ શું કહેવાય તે ભૂલી જઈશ… | |કેવી વાત કરે છે? | ||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|તો પછી ચાલ આપણે ક્યાંક નાસી જઈએ… હં એક મિનિટ પણ ભરત સાથે રહેવા તૈયાર નથી. | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|નાસી જવાથી તું ભરતની પત્ની મટી શકીશ નહિ… ભરત મારી ઉપર કેસ કરશે… અને બીજાની પરણેતરને ભગાડી જવાના આરોપ હેઠળ મધુકર… જેલના સળિયા પાછળ… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|પણ તો.. હું શું કરું મધુકર?… ભરત સાથે રહેવા માગતી નથી, અને તારી સાથે રહી શકું તેમ નથી. | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|થોડી ધીરજ રાખ… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|હજુ કેટલા દિવસ મારે ધીરજ રાખવાની છે? હવે હું તંગ આવી ગઈ છું મધુકર! | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|એક અઠવાડિયું વધારે… મારા એક કેમિસ્ટ મિત્ર પાસે હું એક ટીકડી તૈયાર કરાવી રહ્યો છું… એકાદ અઠવાડિયામાં તૈયાર થઈ જશે. | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|પછી? | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|ભરતને સ્લીપિંગ ટેબ્લેટ લેવાની આદત છે ને? હું એક કોન્સેન્ટ્રેટેડ ડોઝ તૈયાર કરાવી રહ્યો છું… ભરતની ટીકડીઓ સાથે તું એ મિક્સ કરી દેજે… ભરત એ ટીકડી લેશે અને હંમેશ માટે ગાઢ નિદ્રામાં સૂઈ જશે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|પછી? | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|પછી… મધુકર અને સુધા છ મહિના સુધી શોક પાળશે. સુધા છ મહિના સુધી સફેદ સાડલો પહેરશે… કપાળમાં ચાંદલો નહિ કરે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|પછી? | |||
}} | |||
|રોબીનઃ | |||
|છ મહિના પછી… મધુકર અને સુધા લગ્ન કરશે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|મધુકર, તું મને સુખી કરીશ ને?… આટલી જિંદગી દરમ્યાન ક્યારેય મેં સુખનો અનુભવ કર્યો નથી. | |||
}} | |||
|રોબીનઃ | |||
|એટલી સુખી કરીશ તને સુધા! કે… દુઃખ શું કહેવાય તે ભૂલી જઈશ… | |||
}} | |||
{{Ps | |||
(ભરત પ્રવેશે છે. તેના હાથમાં ટ્રે છે.) | (ભરત પ્રવેશે છે. તેના હાથમાં ટ્રે છે.) | ||
ભરતઃ તારી ચા મધુકર! | {{Ps | ||
રોબીનઃ થૅન્ક યૂ… ભરત. | |ભરતઃ | ||
ભરતઃ સુધા! | |તારી ચા મધુકર! | ||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|થૅન્ક યૂ… ભરત. | |||
}} | |||
{{Ps | |||
|ભરતઃ | |||
|સુધા! | |||
}} | |||
(ભરત સુધાને ચા આપે છે. પછી ભરત બાજુ બેસી પોતાનો કપ લે છે.) | (ભરત સુધાને ચા આપે છે. પછી ભરત બાજુ બેસી પોતાનો કપ લે છે.) | ||
ભરતઃ હૉલ બુક કરી લીધો છે… સત્તાવીસમી તારીખે આપણે ઑપનિંગ કરીએ છીએ. | {{Ps | ||
|ભરતઃ | |||
|હૉલ બુક કરી લીધો છે… સત્તાવીસમી તારીખે આપણે ઑપનિંગ કરીએ છીએ. | |||
}} | |||
{{Ps | |||
રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે? | રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે? | ||
ભરતઃ હા! | ભરતઃ હા! |
edits