ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 567: Line 567:
|યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું.
|યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું.
}}
}}
{{Ps
(ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.)
(ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.)
{{Ps
{{Ps
Line 578: Line 577:
}}
}}
{{Ps
{{Ps
સરોજઃ મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે…
|સરોજઃ  
ઉપેન્દ્રઃ તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે?
|મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે…
સરોજઃ એમાં ચિડાઈ શું જાય છે? ઑડિયન્સ પૉઇન્ટ ઑફ વ્યૂથી મને જેવું લાગ્યું તેવું મેં કહ્યું.
}}
ઉપેન્દ્રઃ તારામાં કોઈ જાતની ગતાગમ છે કે નહિ… ને મને શીખવવા આવી છે? ઑડિયન્સનો ટેસ્ટ શું છે તેની તને શું ખબર?
{{Ps
સરોજઃ બેપાંચ નાટક ડિરેક્ટ કર્યાં તેમાં તો ભાઈસા’બ જાણે મોટા ડિરેક્ટર થઈ બેઠા છે એમ માનવા માંડ્યા છે… તારું એક પણ નાટક સક્સેસ ગયું છે કદી?
|ઉપેન્દ્રઃ  
ઉપેન્દ્રઃ યૂ શટ અપ! હવે એક પણ શબ્દ બોલી તો ઊંચકીને બહાર ફેંકી દઈશ.
|તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે?
જ્યોતિઃ બાકી તો બધું બરાબર છે ને ઉપેન્દ્ર?… મારી ઍક્ટિંગમાં તારે કંઈ કહેવાનું છે?
}}
ઉપેન્દ્રઃ ના, નથિંગ… તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તને શું કહેવાનું હોય?
{{Ps
ભરતઃ મીરાં! તારા ઉચ્ચારો બરાબર નથી.
|સરોજઃ  
રોબીનઃ ડાયરેક્ટર અહીં હાજર જ છે… પછી તારે શિખામણ આપવાની જરૂરત નથી, પ્રેમ!
|એમાં ચિડાઈ શું જાય છે? ઑડિયન્સ પૉઇન્ટ ઑફ વ્યૂથી મને જેવું લાગ્યું તેવું મેં કહ્યું.
ભરતઃ શું છે તારે અરવિંદ? દરેક નાની નાની વાતમાં તું મને ઉતારી પાડવાના પ્રયત્ન કરે છે તે? શું કહી નાખ્યું મેં વધારે?… મીરાંના ઉચ્ચારો મને બરાબર લાગતા નથી તે કહ્યું… એમાં વાંધો શું આવ્યો?
}}
રોબીનઃ તું તારું સંભાળ… બીજાને શિખામણ આપવાની જરૂર નથી. આવી બધી સલાહસૂચનાઓ કે સંભાળ લેવાથી મીરાંનો પ્રેમ તું નહિ જીતી શકે… એ માટે તારે બીજી પણ આવડત કેળવવી પડશે સમજ્યો, પ્રેમ?
{{Ps
|ઉપેન્દ્રઃ  
|તારામાં કોઈ જાતની ગતાગમ છે કે નહિ… ને મને શીખવવા આવી છે? ઑડિયન્સનો ટેસ્ટ શું છે તેની તને શું ખબર?
}}
{{Ps
|સરોજઃ  
|બેપાંચ નાટક ડિરેક્ટ કર્યાં તેમાં તો ભાઈસા’બ જાણે મોટા ડિરેક્ટર થઈ બેઠા છે એમ માનવા માંડ્યા છે… તારું એક પણ નાટક સક્સેસ ગયું છે કદી?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|યૂ શટ અપ! હવે એક પણ શબ્દ બોલી તો ઊંચકીને બહાર ફેંકી દઈશ.}}
{{Ps
|જ્યોતિઃ  
|બાકી તો બધું બરાબર છે ને ઉપેન્દ્ર?… મારી ઍક્ટિંગમાં તારે કંઈ કહેવાનું છે?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|ના, નથિંગ… તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તને શું કહેવાનું હોય?
}}
{{Ps
|ભરતઃ  
|મીરાં! તારા ઉચ્ચારો બરાબર નથી.
}}
{{Ps
|રોબીનઃ  
|ડાયરેક્ટર અહીં હાજર જ છે… પછી તારે શિખામણ આપવાની જરૂરત નથી, પ્રેમ!
}}
{{Ps
|ભરતઃ  
|શું છે તારે અરવિંદ? દરેક નાની નાની વાતમાં તું મને ઉતારી પાડવાના પ્રયત્ન કરે છે તે? શું કહી નાખ્યું મેં વધારે?… મીરાંના ઉચ્ચારો મને બરાબર લાગતા નથી તે કહ્યું… એમાં વાંધો શું આવ્યો?
}}
{{Ps
|રોબીનઃ  
|તું તારું સંભાળ… બીજાને શિખામણ આપવાની જરૂર નથી. આવી બધી સલાહસૂચનાઓ કે સંભાળ લેવાથી મીરાંનો પ્રેમ તું નહિ જીતી શકે… એ માટે તારે બીજી પણ આવડત કેળવવી પડશે સમજ્યો, પ્રેમ?
જ્યોતિઃ પણ અરવિંદ… પ્રેમની વાત બરાબર છે… મેં તને નો’તું કહ્યું કે ઉચ્ચારની બાબતમાં મને તકલીફ છે?
જ્યોતિઃ પણ અરવિંદ… પ્રેમની વાત બરાબર છે… મેં તને નો’તું કહ્યું કે ઉચ્ચારની બાબતમાં મને તકલીફ છે?
ભરતઃ તું તારી કઈ આવડતના જોરે મીરાંનો પ્રેમ જીતી શક્યો છે તેની મને ખબર છે… અને મીરાંનો પ્રેમ જિંદગીમાં ક્યાં સુધી જાળવી રાખી શકીશ તેની પણ મને ખબર છે… અરવિંદ! કોઈની મજબૂરીનો લાભ ઉઠાવી તેને પ્રેમનું સ્વરૂપ આપી દેવાથી… સાચો પ્રેમ પ્રગટ થતો નથી સમજ્યો!
}}
સરોજઃ (ઉપેન્દ્રને) આ લોકો આમ ને આમ ઝઘડી પડશે, તમે અટકાવો ને!
{{Ps
ઉપેન્દ્રઃ તું મૂંગી રહે… મને રસ પડે છે… યસ ગો ઑન… અરવિંદ!… એક સખત જુસ્સાદાર સંવાદની અત્યારે જરૂરત છે.
|ભરતઃ  
રોબીનઃ તારામાં તાકાત હતી તો તારે પણ મીરાંની મજબૂરીનો લાભ ઉઠાવવો હતો ને… કોણ ના પાડતું હતું?
|તું તારી કઈ આવડતના જોરે મીરાંનો પ્રેમ જીતી શક્યો છે તેની મને ખબર છે… અને મીરાંનો પ્રેમ જિંદગીમાં ક્યાં સુધી જાળવી રાખી શકીશ તેની પણ મને ખબર છે… અરવિંદ! કોઈની મજબૂરીનો લાભ ઉઠાવી તેને પ્રેમનું સ્વરૂપ આપી દેવાથી… સાચો પ્રેમ પ્રગટ થતો નથી સમજ્યો!
ભરતઃ હું તારા જેવો ઘાતકી અને કપટી નથી… શિકારીની જેમ દીવાનખંડમાં શિકારનાં ડોકાં ટાંગી રાખવામાં મને રસ નથી… એ મને ગમતું પણ નથી… મીરાંની કમનસીબી અને ગરીબાઈનો લાભ લઈ… તેને આર્થિક મદદના ઉપકાર તળે ગોંધી રાખી… હું તારી જેમ મીરાંને પ્રેમ કરવા નો’તો માગતો… આવી સોદાબાજી કરીને મીરાંને પ્રેમ કરવાથી… ન ક્યારેય મને સુખશાન્તિ કે પ્રેમ મળ્યાં હોત ન ક્યારેય મીરાંને…
}}
રોબીનઃ તેં ગમે તે કર્યું હોય તો પણ… મીરાં તારા જેવા વેદિયા અને બૂચક માણસની સામે થૂંકત પણ નહિ… તારી હેસિયત શી છે? મીરાં એક જિંદગી જીવવા માગે છે… એક સુંદર અને સુખચેનની જિંદગી જીવવા માગે છે… અને મીરાંને પૂરેપૂરી ખબર છે કે તારા જેવા બોદા અને ખાલીખમ માણસ પાસેથી જિંદગી તો શું સુખચેનનું મૃત્યુ પણ પામી શકે તેમ નથી. પ્રેમ! પહેલાં તું હાથતાળી દઈ છટકી જતી તારી જિંદગી પાછી મેળવ… પછી… બીજાની જિંદગીનો વિચાર કરજે…
{{Ps
ભરતઃ અરવિંદ! તારી વાત સાચી છે… હું જિંદગીમાં સતત પરાજિત થતો માણસ છું… પરંતુ મને તેનો આનંદ છે… છળકપટ… કાવાદાવા અને ચાલબાજીઓ ખેલી હું કશુંયે પ્રાપ્ત કરવા માગતો નથી… એમ કરવાની મારામાં આવડત પણ નથી. કદાચ તારી દૃષ્ટિએ હું વેદિયો-ગમાર જંગલી કે બબૂચક લાગતો હોઈશ. કદાચ જિંદગીભર મથવા છતાં તું જે પ્રાપ્ત કરી શક્યો છે તેનો અંશ સુધ્ધાં હું પ્રાપ્ત ન કરી શકું. કદાચ મારાં સ્વપ્નાંઓ… આકાંક્ષાઓ… મારી અધૂરપને કારણે ધૂળમાં રગદોળાઈ જાય તો પણ મને તેનો હરખશોક નથી… કારણ કે… ઝનૂનપૂર્વક વસ્તુને હાથની મુઠ્ઠીમાં જકડી રાખવા કરતાં… મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે. મીરાં તારી સાથે વધારે સુખી થશે… કારણ કે સુખ શું કહેવાય તેની તને ખબર છે… હું તો એક હેસિયત વગરનો માણસ છું… અને હવે આજે નવેસરથી બાંધછોડ કરી જીવવાની મને ખાસ જરૂરત દેખાતી નથી.
|સરોજઃ  
ઉપેન્દ્રઃ બ્રેવો… બ્રેવો…
|(ઉપેન્દ્રને) આ લોકો આમ ને આમ ઝઘડી પડશે, તમે અટકાવો ને!
રોબીનઃ મીરાં મારી જ છે… અને મારી જ રહેશે… તું જાણે કે મને દાન કરતો હો… એ રીતે ન બોલ. પણ એક વાત યાદ રાખજે પ્રેમ… હવે પછી મારા કે મીરાંના જીવનમાં ખાંખાંખોળાં કરવાનો પ્રયત્ન ન કરતો… હું કઈ રીતે જીવું છું… તેનું પિષ્ટપિંજણ કરી નાહક તારી બેચેન રાતોની શાન્તિ ગુમાવતો નહિ… અને ક્યારેય મીરાંને સલાહ… શિખામણો આપી તેની જિંદગી ડખોળવાનો પ્રયત્ન કરતો નહિ… નહિ તો કદાચ આગ ઓકતો જ્વાળામુખી મથી મથીને ઊભા કરેલા તારા જીવનને મિટ્ટીમાં મિલાવી દેશે.
}}
સરોજઃ (જ્યોતિને) મીરાં! તું કેમ મૂંગી ઊભી રહી છે? … તારે કંઈ બોલવું નથી?
{{Ps
જ્યોતિઃ ક્યારેક… બીજાના બોલવામાંથી હું મારા જવાબો મેળવી લઉ છું સરોજ! એટલે મને બોલવાની જરૂરત લાગતી નથી.
|ઉપેન્દ્રઃ  
ઉપેન્દ્રઃ પણ મીરાં!… અરવિંદ અને પ્રેમ… બન્નેમાંથી તું કોને પસંદ કરે છે? કે પછી તેં તારો નિર્ણય પ્રગટ કરી દીધો છે?
|તું મૂંગી રહે… મને રસ પડે છે… યસ ગો ઑન… અરવિંદ!… એક સખત જુસ્સાદાર સંવાદની અત્યારે જરૂરત છે.
રોબીનઃ મીરાંની પાસે કબૂલાત કરાવવાનો કોઈ અર્થ નથી ઉપેન્દ્ર! મીરાં મને ચાહે છે અને અમે બંને આવતે મહિને લગ્ન કરવાનાં છીએ.
}}
ઉપેન્દ્રઃ રીઅલી!… કૉન્ગ્રેચ્યુલેશન… પણ જોજે! પાછાં બંને સંપીને આપણી નાટક કંપની છોડી ન દેતાં… નહિ તો હું ક્યાંયનો નહિ રહું.
{{Ps
|રોબીનઃ  
|તારામાં તાકાત હતી તો તારે પણ મીરાંની મજબૂરીનો લાભ ઉઠાવવો હતો ને… કોણ ના પાડતું હતું?}}
{{Ps
|ભરતઃ  
|હું તારા જેવો ઘાતકી અને કપટી નથી… શિકારીની જેમ દીવાનખંડમાં શિકારનાં ડોકાં ટાંગી રાખવામાં મને રસ નથી… એ મને ગમતું પણ નથી… મીરાંની કમનસીબી અને ગરીબાઈનો લાભ લઈ… તેને આર્થિક મદદના ઉપકાર તળે ગોંધી રાખી… હું તારી જેમ મીરાંને પ્રેમ કરવા નો’તો માગતો… આવી સોદાબાજી કરીને મીરાંને પ્રેમ કરવાથી… ન ક્યારેય મને સુખશાન્તિ કે પ્રેમ મળ્યાં હોત ન ક્યારેય મીરાંને…
}}
{{Ps
|રોબીનઃ  
|તેં ગમે તે કર્યું હોય તો પણ… મીરાં તારા જેવા વેદિયા અને બૂચક માણસની સામે થૂંકત પણ નહિ… તારી હેસિયત શી છે? મીરાં એક જિંદગી જીવવા માગે છે… એક સુંદર અને સુખચેનની જિંદગી જીવવા માગે છે… અને મીરાંને પૂરેપૂરી ખબર છે કે તારા જેવા બોદા અને ખાલીખમ માણસ પાસેથી જિંદગી તો શું સુખચેનનું મૃત્યુ પણ પામી શકે તેમ નથી. પ્રેમ! પહેલાં તું હાથતાળી દઈ છટકી જતી તારી જિંદગી પાછી મેળવ… પછી… બીજાની જિંદગીનો વિચાર કરજે…
}}
{{Ps
|ભરતઃ  
|અરવિંદ! તારી વાત સાચી છે… હું જિંદગીમાં સતત પરાજિત થતો માણસ છું… પરંતુ મને તેનો આનંદ છે… છળકપટ… કાવાદાવા અને ચાલબાજીઓ ખેલી હું કશુંયે પ્રાપ્ત કરવા માગતો નથી… એમ કરવાની મારામાં આવડત પણ નથી. કદાચ તારી દૃષ્ટિએ હું વેદિયો-ગમાર જંગલી કે બબૂચક લાગતો હોઈશ. કદાચ જિંદગીભર મથવા છતાં તું જે પ્રાપ્ત કરી શક્યો છે તેનો અંશ સુધ્ધાં હું પ્રાપ્ત ન કરી શકું. કદાચ મારાં સ્વપ્નાંઓ… આકાંક્ષાઓ… મારી અધૂરપને કારણે ધૂળમાં રગદોળાઈ જાય તો પણ મને તેનો હરખશોક નથી… કારણ કે… ઝનૂનપૂર્વક વસ્તુને હાથની મુઠ્ઠીમાં જકડી રાખવા કરતાં… મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે. મીરાં તારી સાથે વધારે સુખી થશે… કારણ કે સુખ શું કહેવાય તેની તને ખબર છે… હું તો એક હેસિયત વગરનો માણસ છું… અને હવે આજે નવેસરથી બાંધછોડ કરી જીવવાની મને ખાસ જરૂરત દેખાતી નથી.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|બ્રેવો… બ્રેવો…
}}
{{Ps
|રોબીનઃ  
|મીરાં મારી જ છે… અને મારી જ રહેશે… તું જાણે કે મને દાન કરતો હો… એ રીતે ન બોલ. પણ એક વાત યાદ રાખજે પ્રેમ… હવે પછી મારા કે મીરાંના જીવનમાં ખાંખાંખોળાં કરવાનો પ્રયત્ન ન કરતો… હું કઈ રીતે જીવું છું… તેનું પિષ્ટપિંજણ કરી નાહક તારી બેચેન રાતોની શાન્તિ ગુમાવતો નહિ… અને ક્યારેય મીરાંને સલાહ… શિખામણો આપી તેની જિંદગી ડખોળવાનો પ્રયત્ન કરતો નહિ… નહિ તો કદાચ આગ ઓકતો જ્વાળામુખી મથી મથીને ઊભા કરેલા તારા જીવનને મિટ્ટીમાં મિલાવી દેશે.
}}
{{Ps
|સરોજઃ  
|(જ્યોતિને) મીરાં! તું કેમ મૂંગી ઊભી રહી છે? … તારે કંઈ બોલવું નથી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|ક્યારેક… બીજાના બોલવામાંથી હું મારા જવાબો મેળવી લઉ છું સરોજ! એટલે મને બોલવાની જરૂરત લાગતી નથી.}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|પણ મીરાં!… અરવિંદ અને પ્રેમ… બન્નેમાંથી તું કોને પસંદ કરે છે? કે પછી તેં તારો નિર્ણય પ્રગટ કરી દીધો છે?
}}
{{Ps
|રોબીનઃ  
|મીરાંની પાસે કબૂલાત કરાવવાનો કોઈ અર્થ નથી ઉપેન્દ્ર! મીરાં મને ચાહે છે અને અમે બંને આવતે મહિને લગ્ન કરવાનાં છીએ.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|રીઅલી!… કૉન્ગ્રેચ્યુલેશન… પણ જોજે! પાછાં બંને સંપીને આપણી નાટક કંપની છોડી ન દેતાં… નહિ તો હું ક્યાંયનો નહિ રહું.
}}
{{Ps
સરોજઃ ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે.
સરોજઃ ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે.
ઉપેન્દ્રઃ એટલે?
ઉપેન્દ્રઃ એટલે?
26,604

edits