26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 679: | Line 679: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સરોજઃ ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે. | |સરોજઃ | ||
ઉપેન્દ્રઃ એટલે? | |ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે. | ||
સરોજઃ મીરાં! એક બ્યુટીફુલ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ છે… તું અરવિંદ અને પ્રેમમાંથી કોને પસંદ કરે છે? | }} | ||
રોબીનઃ સરોજ! ફરીથી એકની એક વાત તું ઉખેળ્યા ન કરીશ. | {{Ps | ||
સરોજઃ તને શું વાંધો છે અરવિંદ? અત્યારે જ બધી વાતો ખુલ્લંખુલ્લા પ્રગટ થઈ ગઈ છે તો ભલે ને મીરાંનો નિર્ણય પણ ખુલ્લંખુલ્લા પ્રગટ થતો… | |ઉપેન્દ્રઃ | ||
રોબીનઃ ભલે… મને વાંધો નથી.. મીરાં! તું કોને પસંદ કરે છે? મને કે પેલા બબૂચક ને? | |એટલે? | ||
ઉપેન્દ્રઃ ના. ના. એમ નહીં. જિંદગીની એકેએક સિચ્યુએશનનો ડ્રામા બનાવો. અરવિંદ તું અહીં ઊભો રહે… પ્રેમ તું ત્યાં ઊભો રહે… હં બરાબર છે… મીરાં તું અહીં મારી બાજુમાં ઊભી રહે… હં… હવે તું પસંદ કર… એક મિનિટ! ઊભી રહે. | }} | ||
{{Ps | |||
|સરોજઃ | |||
|મીરાં! એક બ્યુટીફુલ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ છે… તું અરવિંદ અને પ્રેમમાંથી કોને પસંદ કરે છે? | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|સરોજ! ફરીથી એકની એક વાત તું ઉખેળ્યા ન કરીશ. | |||
}} | |||
{{Ps | |||
|સરોજઃ | |||
|તને શું વાંધો છે અરવિંદ? અત્યારે જ બધી વાતો ખુલ્લંખુલ્લા પ્રગટ થઈ ગઈ છે તો ભલે ને મીરાંનો નિર્ણય પણ ખુલ્લંખુલ્લા પ્રગટ થતો… | |||
}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|ભલે… મને વાંધો નથી.. મીરાં! તું કોને પસંદ કરે છે? મને કે પેલા બબૂચક ને? | |||
}} | |||
{{Ps | |||
|ઉપેન્દ્રઃ | |||
|ના. ના. એમ નહીં. જિંદગીની એકેએક સિચ્યુએશનનો ડ્રામા બનાવો. અરવિંદ તું અહીં ઊભો રહે… પ્રેમ તું ત્યાં ઊભો રહે… હં બરાબર છે… મીરાં તું અહીં મારી બાજુમાં ઊભી રહે… હં… હવે તું પસંદ કર… એક મિનિટ! ઊભી રહે. | |||
}} | |||
(કોટમાંથી ગુલાબનું ફૂલ કાઢે છે.) | (કોટમાંથી ગુલાબનું ફૂલ કાઢે છે.) | ||
{{Ps | |||
| | |||
| જેને તું પસંદ કરે તેને આ ફૂલ આપજે. | |||
}} | |||
(ફૂલ આપે છે. પછી એક બાજુ ઊભો રહે છે.) | (ફૂલ આપે છે. પછી એક બાજુ ઊભો રહે છે.) | ||
(અરવિંદ તથા પ્રેમ સામસામે ઊભા છે. મીરાં બંનેની વચમાં એક બાજુ ઊભી છે. ઉપેન્દ્ર તથા સરોજ મીરાંની પાછળ ઊભાં રહે છે… મીરાં થોડી ખચકાય છે… પછી આગળ વધીને અરવિંદ તરફ જાય છે અને તેને ગુલાબનું ફૂલ આપે છે… ઉપેન્દ્ર તાળી પાડે છે… અરવિંદ હસે છે… મીરાંને પોતાની નજીક ખેંચે છે… સરોજ જોયા કરે છે… પ્રેમ એમ જ ઊભો રહે છે.) | (અરવિંદ તથા પ્રેમ સામસામે ઊભા છે. મીરાં બંનેની વચમાં એક બાજુ ઊભી છે. ઉપેન્દ્ર તથા સરોજ મીરાંની પાછળ ઊભાં રહે છે… મીરાં થોડી ખચકાય છે… પછી આગળ વધીને અરવિંદ તરફ જાય છે અને તેને ગુલાબનું ફૂલ આપે છે… ઉપેન્દ્ર તાળી પાડે છે… અરવિંદ હસે છે… મીરાંને પોતાની નજીક ખેંચે છે… સરોજ જોયા કરે છે… પ્રેમ એમ જ ઊભો રહે છે.) | ||
રોબીનઃ થૅન્ક યૂ મીરાં!… | {{Ps | ||
|રોબીનઃ | |||
|થૅન્ક યૂ મીરાં!… | |||
}} | |||
(મીરાં રોબીનને ફૂલ આપીને… પ્રેમ પાસે જાય છે અને તેની પાસે ઊભી રહે છે.) | (મીરાં રોબીનને ફૂલ આપીને… પ્રેમ પાસે જાય છે અને તેની પાસે ઊભી રહે છે.) | ||
ઉપેન્દ્રઃ મેલોડ્રામા… હાઇટ ઑફ મેલોડ્રામા… | {{Ps | ||
સરોજઃ (તાળી પાડે છે અને મોટે અવાજે) મીરાં! તેં સાચો નિર્ણય લીધો છે… | |ઉપેન્દ્રઃ | ||
રોબીનઃ મીરાં અહીં આવ… તું શું કરે છે તેનું તને ભાન છે? | |મેલોડ્રામા… હાઇટ ઑફ મેલોડ્રામા… | ||
જ્યોતિઃ અરવિંદ! મારો ભૂતકાળ તને આપું છું… વર્તમાન પ્રેમને… અને ભવિષ્ય હું મારી પાસે સાચવીને રાખવા માગું છું. | }} | ||
રોબીનઃ હજુ એક મોકો આપું છું… ભૂલ સુધારી લે… નહિ તો જિંદગી આખી પસ્તાઈશ. | {{Ps | ||
જ્યોતિઃ જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ! | |સરોજઃ | ||
|(તાળી પાડે છે અને મોટે અવાજે) મીરાં! તેં સાચો નિર્ણય લીધો છે…}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|મીરાં અહીં આવ… તું શું કરે છે તેનું તને ભાન છે?}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|અરવિંદ! મારો ભૂતકાળ તને આપું છું… વર્તમાન પ્રેમને… અને ભવિષ્ય હું મારી પાસે સાચવીને રાખવા માગું છું.}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|હજુ એક મોકો આપું છું… ભૂલ સુધારી લે… નહિ તો જિંદગી આખી પસ્તાઈશ. | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ! | |||
}} | |||
{{Ps | |||
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.) | (પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.) | ||
ભરતઃ રોબીન! મીરાં તારી જ છે અને તારી જ રહેશે… હું તારા હક્ક ઉપર તરાપ મારવા નથી માગતો… તને તો ખબર છે. મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે… | {{Ps | ||
|ભરતઃ | |||
|રોબીન! મીરાં તારી જ છે અને તારી જ રહેશે… હું તારા હક્ક ઉપર તરાપ મારવા નથી માગતો… તને તો ખબર છે. મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે… | |||
}} | |||
(મીરાંનો હાથ રોબીનના હાથમાં મૂકે છે… મીરાં હાથ છોડાવી લે છે.) | (મીરાંનો હાથ રોબીનના હાથમાં મૂકે છે… મીરાં હાથ છોડાવી લે છે.) | ||
મીરાંઃ (ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ! | {{Ps | ||
|મીરાંઃ | |||
|(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ! | |||
}} | |||
{{Ps | |||
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.) | (બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.) | ||
શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે… | {{Ps | ||
જ્યોતિઃ (રડમસ અવાજે) કેટલા પ્રયત્નો કરું છું તોય તમને મારું કામ ગમતું નથી… હવે મારી હદ આવી ગઈ છે… આનાથી વધારે સારું હવે હું નહિ કરી શકું. | |શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે… | ||
શ્રીકાન્તઃ મને પણ લાગે છે… (વિંગમાં જોઈને) પૂનમ અહીં આવ. (પૂનમ આવે છે.) (સરોજ સામે જોઈને) ભારતી! તું પૂનમને મદદ કરજે. હવેથી કલ્પનાનો રોલ એ કરશે… (જ્યોતિ સામે જોઈને) કલ્પના! તારી સ્ક્રિપ્ટ ક્યાં છે? | }} | ||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|(રડમસ અવાજે) કેટલા પ્રયત્નો કરું છું તોય તમને મારું કામ ગમતું નથી… હવે મારી હદ આવી ગઈ છે… આનાથી વધારે સારું હવે હું નહિ કરી શકું. | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|મને પણ લાગે છે… (વિંગમાં જોઈને) પૂનમ અહીં આવ. (પૂનમ આવે છે.) (સરોજ સામે જોઈને) ભારતી! તું પૂનમને મદદ કરજે. હવેથી કલ્પનાનો રોલ એ કરશે… (જ્યોતિ સામે જોઈને) કલ્પના! તારી સ્ક્રિપ્ટ ક્યાં છે? | |||
}} | |||
(કલ્પના વિંગમાં જઈ સ્ક્રિપ્ટ લાવે છે… રડમસ ચહેરે શ્રીકાન્તને આપે છે… શ્રીકાન્ત સ્ક્રિપ્ટ પૂનમને આપે છે.) | (કલ્પના વિંગમાં જઈ સ્ક્રિપ્ટ લાવે છે… રડમસ ચહેરે શ્રીકાન્તને આપે છે… શ્રીકાન્ત સ્ક્રિપ્ટ પૂનમને આપે છે.) | ||
{{Ps | |||
| | |||
| બે દિવસમાં રોલ મોઢે થઈ જવો જોઈએ… ભારતી! તું અને પૂનમ એક બાજુ બેસો… અને પૂનમને કલ્પનાનો રોલ સમજાવી દે. | |||
}} | |||
(પૂનમ તથા સરોજ એક બાજુ બેસે છે.) | (પૂનમ તથા સરોજ એક બાજુ બેસે છે.) | ||
જ્યોતિઃ શ્રીકાન્તભાઈ! મારે હવે શું કરવાનું છે? | {{Ps | ||
શ્રીકાન્તઃ કંઈ નહિ… ઘરે જાવ અને નાટકને કારકિર્દી બનાવવાનો મોહ છોડી દો. | |જ્યોતિઃ | ||
રોબીનઃ કલ્પનાને બીજો કોઈ નાનો રોલ આપો ને શ્રીકાન્તભાઈ! બિચારીને કેટલો ઉત્સાહ છે નાટકમાં રહેવાનો! | |શ્રીકાન્તભાઈ! મારે હવે શું કરવાનું છે? | ||
શ્રીકાન્તઃ ઉત્સાહ છે એટલે આવી ગયું બધું? આવડત તો હોવી જોઈએ ને કુમાર. | }} | ||
ઉપેન્દ્રઃ એક ચાન્સ વધારે આપો… મને લાગે છે કે કલ્પના વધારે સારું કરશે… | {{Ps | ||
શ્રીકાન્તઃ હર્ષદ! ખોટો સેન્ટિમેન્ટલ ન બન. કલ્પના ગમતી હોય તો તેની જોડે સંસાર માંડ… બાકી નાટકમાં કલ્પના ન ચાલે.. ન ચાલે… | |શ્રીકાન્તઃ | ||
ભરતઃ શ્રીકાન્ત! કલ્પના તું માને છે એટલું ખરાબ નથી કરતી. ચાલી શકે તેમ છે. જો તું ચલાવવા માગતો હોય તો… | |કંઈ નહિ… ઘરે જાવ અને નાટકને કારકિર્દી બનાવવાનો મોહ છોડી દો. | ||
શ્રીકાન્તઃ મારે શા માટે કલ્પનાને ચલાવવી જોઈએ જનક?… નાટકના જગતમાં માત્ર રૂપાળા મોઢાથી જ નથી ચાલતું… તમારામાં ટૅલેન્ટ હોવી જોઈએ… ટૅલેન્ટ… | }} | ||
જ્યોતિઃ (રડી પડે છે.) જિંદગીની એકે એક બાબતમાં હું નિષ્ફળ ગઈ છું. જનકભાઈ! નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ક્વૉલિફિકેશન આડાં આવ્યાં… નાટક-ચેટક કરી પેટગુજારો કરવાનો પ્રયત્ન કર્યો તો… લાજ, મરજાદા વચ્ચે આવ્યાં… | {{Ps | ||
ઉપેન્દ્રઃ એટલે? શું કહેવા માગે છે તું કલ્પના? | |રોબીનઃ | ||
જ્યોતિઃ શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે… | |કલ્પનાને બીજો કોઈ નાનો રોલ આપો ને શ્રીકાન્તભાઈ! બિચારીને કેટલો ઉત્સાહ છે નાટકમાં રહેવાનો! | ||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|ઉત્સાહ છે એટલે આવી ગયું બધું? આવડત તો હોવી જોઈએ ને કુમાર. | |||
}} | |||
{{Ps | |||
|ઉપેન્દ્રઃ | |||
|એક ચાન્સ વધારે આપો… મને લાગે છે કે કલ્પના વધારે સારું કરશે… | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|હર્ષદ! ખોટો સેન્ટિમેન્ટલ ન બન. કલ્પના ગમતી હોય તો તેની જોડે સંસાર માંડ… બાકી નાટકમાં કલ્પના ન ચાલે.. ન ચાલે… | |||
}} | |||
{{Ps | |||
|ભરતઃ | |||
|શ્રીકાન્ત! કલ્પના તું માને છે એટલું ખરાબ નથી કરતી. ચાલી શકે તેમ છે. જો તું ચલાવવા માગતો હોય તો… | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|મારે શા માટે કલ્પનાને ચલાવવી જોઈએ જનક?… નાટકના જગતમાં માત્ર રૂપાળા મોઢાથી જ નથી ચાલતું… તમારામાં ટૅલેન્ટ હોવી જોઈએ… ટૅલેન્ટ… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|(રડી પડે છે.) જિંદગીની એકે એક બાબતમાં હું નિષ્ફળ ગઈ છું. જનકભાઈ! નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ક્વૉલિફિકેશન આડાં આવ્યાં… નાટક-ચેટક કરી પેટગુજારો કરવાનો પ્રયત્ન કર્યો તો… લાજ, મરજાદા વચ્ચે આવ્યાં… | |||
}} | |||
{{Ps | |||
|ઉપેન્દ્રઃ | |||
|એટલે? શું કહેવા માગે છે તું કલ્પના? | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે… | |||
}} | |||
{{Ps | |||
(રડી પડે છે.) | (રડી પડે છે.) | ||
શ્રીકાન્તઃ શટ અપ! ખોટી વાત ન કર. બંગલે મેં તને ઍક્ટિંગ શીખવવા બોલાવી હતી… નહીં કે… | {{Ps | ||
રોબીનઃ બંગલે ઍક્ટિંગ શીખવવાને બદલે શ્રીકાન્તભાઈ! અહીં જ થોડું ઍક્ટિંગ શીખવી દો ને… કદાચ તમારા જાદુઈ સ્પર્શથી કલ્પનાને ઍક્ટિંગ આવડી પણ જાય… | |શ્રીકાન્તઃ | ||
શ્રીકાન્તઃ કટાક્ષ કરવાની જરૂરત નથી કુમાર! તને હું બરાબર ઓળખું છું. તારું ચારિત્ર્ય કેટલું ઊંચું છે… અને તું કેવા ખાનદાનનો નબીરો છે તે… હું જાણું છું… | |શટ અપ! ખોટી વાત ન કર. બંગલે મેં તને ઍક્ટિંગ શીખવવા બોલાવી હતી… નહીં કે… | ||
ભરતઃ શ્રીકાન્ત! ફરીથી યાદ દેવડાવું છું… બધાંની સાથે તોછડાઈથી વર્તવા જઈશ તો એક દિવસ તારે આ નાટક કંપની બંધ કરવી પડશે… | }} | ||
શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે… | {{Ps | ||
જ્યોતિઃ મને કંઈ પૈસા આપવાના થાય છે શ્રીકાન્તભાઈ? | |રોબીનઃ | ||
શ્રીકાન્તઃ શેના પૈસા? | |બંગલે ઍક્ટિંગ શીખવવાને બદલે શ્રીકાન્તભાઈ! અહીં જ થોડું ઍક્ટિંગ શીખવી દો ને… કદાચ તમારા જાદુઈ સ્પર્શથી કલ્પનાને ઍક્ટિંગ આવડી પણ જાય… | ||
જ્યોતિઃ રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે… | }} | ||
શ્રીકાન્તઃ હમણાં એક બાજુ બેસ… પછી તને જવાબ આપું છું… કુમાર! ડિપોઝિટના પૈસા ભરી દીધા? | {{Ps | ||
રોબીનઃ ના ! આજે ભરવાના છે. | |શ્રીકાન્તઃ | ||
|કટાક્ષ કરવાની જરૂરત નથી કુમાર! તને હું બરાબર ઓળખું છું. તારું ચારિત્ર્ય કેટલું ઊંચું છે… અને તું કેવા ખાનદાનનો નબીરો છે તે… હું જાણું છું… | |||
}} | |||
{{Ps | |||
|ભરતઃ | |||
|શ્રીકાન્ત! ફરીથી યાદ દેવડાવું છું… બધાંની સાથે તોછડાઈથી વર્તવા જઈશ તો એક દિવસ તારે આ નાટક કંપની બંધ કરવી પડશે… | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે… | |||
}} | |||
{{Ps | |||
|જ્યોતિઃ | |||
|મને કંઈ પૈસા આપવાના થાય છે શ્રીકાન્તભાઈ? | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|શેના પૈસા? | |||
}} | |||
|જ્યોતિઃ | |||
|રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે… | |||
}} | |||
{{Ps | |||
|શ્રીકાન્તઃ | |||
|હમણાં એક બાજુ બેસ… પછી તને જવાબ આપું છું… કુમાર! ડિપોઝિટના પૈસા ભરી દીધા?}} | |||
{{Ps | |||
|રોબીનઃ | |||
|ના ! આજે ભરવાના છે. | |||
}} | |||
{{Ps | |||
શ્રીકાન્તઃ તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે. | શ્રીકાન્તઃ તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે. | ||
(રોબીન જવાનું કરે છે.) | (રોબીન જવાનું કરે છે.) |
edits