ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 740: Line 740:
|જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ!
|જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ!
}}
}}
{{Ps
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.)
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.)
{{Ps
{{Ps
Line 751: Line 750:
|(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ!
|(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ!
}}
}}
{{Ps
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.)
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.)
{{Ps
{{Ps
|શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે…
|શ્રીકાન્તઃ  
|નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે…
}}
}}
{{Ps
{{Ps
Line 814: Line 813:
|શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે…
|શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે…
}}
}}
{{Ps
(રડી પડે છે.)
(રડી પડે છે.)
{{Ps
{{Ps
Line 833: Line 831:
}}
}}
{{Ps
{{Ps
|શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે…
|શ્રીકાન્તઃ  
|તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે…
}}
}}
{{Ps
{{Ps
26,604

edits