ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
}}
}}
એક ખૂણામાં ટેબલ ઉપર ટેલિફોન. ટેલિફોન પાસે ચાર ખુરશીઓ. પાછળના ભાગમાં રેડ રંગનો એક મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગનો મોટો અડધો સ્ટેજ ભરી દેતો પડદો. રેડ રંગવાળા ભાગમાં જ ટેલિફોન અને ચાર ખુરશીઓ પડેલી છે. ગ્રીન રંગવાળા ભાગમાં કેક્ટસનું એક વિશાળ કદનું કૂંડું છે.)

{{Ps
|}}
{{PS  
{{PS  
માયાઃ  
માયાઃ  
Line 22: Line 20:
}}
}}
(એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.)

|કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.

Line 39: Line 29:
}}
}}
{{PS
{{PS
|}}
{{PS
માયાઃ  
માયાઃ  
|શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.

{{PS}}
{{PS}}
{{PS }}
{{PS
}}
{{PS
}}
{{PS
માયાઃ|}}
માયાઃ|}}
{{PS
}}
{{PS
}}
{{PS
}}
{{PS
}}
{{PS  
{{PS  
}}
}}
Line 67: Line 41:
}}
}}
{{PS
{{PS
|}}
{{PS
માયાઃ  
માયાઃ  
|પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…

Line 83: Line 49:
}}
}}
{{PS
{{PS
|}}
{{PS
માયાઃ  
માયાઃ  
|જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!

આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.
{{PS આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.
}}
}}
{{PS  
{{PS  
માયાઃ બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
માયાઃ બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
}}
{{PS }}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 105: Line 63:
{{PS  
{{PS  
માયાઃ તેનો મૂડ કેવો લાગ્યો?
માયાઃ તેનો મૂડ કેવો લાગ્યો?
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 115: Line 69:
{{PS  
{{PS  
માયાઃ મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી.

Line 126: Line 76:
માયાઃ બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને?

માયાઃ શેની?
માયાઃ શેની?
}}
}}
Line 136: Line 82:
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની.
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની.
}}
}}
{{PS  
{{PS
}}
{{PS
}}
{{PS
માયાઃ વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં.

માયાઃ એટલે તું શું કહેવા માંગે છે?
માયાઃ એટલે તું શું કહેવા માંગે છે?
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 156: Line 94:
માયાઃ કદાચ નોકરે કહ્યું હોય?
માયાઃ કદાચ નોકરે કહ્યું હોય?
}}
}}
{{PS  
{{PS
}}
{{PS
}}
{{PS
માયાઃ પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો?

માયાઃ નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય…

Line 175: Line 105:
{{PS  
{{PS  
માયાઃ (હસે છે.) નથી?
માયાઃ (હસે છે.) નથી?
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 185: Line 111:
{{PS  
{{PS  
માયાઃ મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી.

Line 195: Line 117:
{{PS  
{{PS  
માયાઃ આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો?

માયાઃ ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ.

(આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.)

Line 213: Line 127:
{{PS  
{{PS  
માયાઃ હું તને ઓળખું છું…
માયાઃ હું તને ઓળખું છું…
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 223: Line 133:
{{PS  
{{PS  
માયાઃ શું કહેવા માગે છે?
માયાઃ શું કહેવા માગે છે?
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 233: Line 139:
{{PS  
{{PS  
માયાઃ તારાં તોફાન વધતાં જાય છે.
માયાઃ તારાં તોફાન વધતાં જાય છે.
}}
{{PS
}}
{{PS
}}
}}
{{PS  
{{PS  
Line 243: Line 145:
{{PS  
{{PS  
માયાઃ મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું?

Line 254: Line 152:
માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…

માયાઃ હવે કોઈ સાન્થાલ કન્યાનાં મને સ્વપ્ન નથી આવતાં… કદાચ શીતલને આવતાં હશે…

Line 265: Line 159:
}}
}}
{{PS  
{{PS  
|માયાઃ
|તેને પત્નીનો પ્રેમ નથી મળતો એટલે… માયા! હજુ સુધી મને એ રહસ્ય સમજાતું નથી કે તેં મને શા માટે પ્રેમ કર્યો?
}}
}}
{{PS
}}
{{PS
માયાઃ તેને પત્નીનો પ્રેમ નથી મળતો એટલે… માયા! હજુ સુધી મને એ રહસ્ય સમજાતું નથી કે તેં મને શા માટે પ્રેમ કર્યો?
(આ વાક્ય પૂરું થાય કે તુરત જ માયા બાજુના સ્ટેજના અડધા ભાગમાં આવી જાય છે ને ત્યાં ઊભી રહે છે… તેની ઉપર એક લાઇટ પડે છે… બાજુના અડધા ભાગમાં તપન ખુરશી ઉપર બેઠો છે… તેની ઉપર લાઇટ પડે છે… તે માત્ર એમ જ બેસી રહે છે. માયા ઑડિયન્સ સામે મોં કરીને બોલે છે.)

26,604

edits