26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
}} | }} | ||
{{PS | {{PS | ||
તપનઃ આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ. | |તપનઃ | ||
માયાઃ બેનર્જી! શીતલ તને મળ્યો હતો? | |આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ. | ||
તપનઃ છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા નથી મળ્યો… ગયા શનિવારે ઑફિસે આવ્યો હતો… તેનાં બિલ પાસ કરાવવા માટે. | }} | ||
માયાઃ તેનો મૂડ કેવો લાગ્યો? | {{PS | ||
તપનઃ કેમ પૂછવું પડ્યું? | |માયાઃ | ||
માયાઃ મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી. | |બેનર્જી! શીતલ તને મળ્યો હતો? | ||
તપનઃ કદાચ ફિલૉસૉફર બનવા માગતો હશે. | }} | ||
{{PS | |||
|તપનઃ | |||
|છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા નથી મળ્યો… ગયા શનિવારે ઑફિસે આવ્યો હતો… તેનાં બિલ પાસ કરાવવા માટે. | |||
}} | |||
{{PS | |||
|માયાઃ | |||
|તેનો મૂડ કેવો લાગ્યો? | |||
}} | |||
{{PS | |||
|તપનઃ | |||
|કેમ પૂછવું પડ્યું? | |||
}} | |||
{{PS | |||
|માયાઃ | |||
|મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી. | |||
}} | |||
{{PS | |||
|તપનઃ | |||
|કદાચ ફિલૉસૉફર બનવા માગતો હશે. | |||
}} | |||
{{PS | |||
માયાઃ બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને? | માયાઃ બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને? | ||
તપનઃ શેની? | તપનઃ શેની? |
edits