18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 485: | Line 485: | ||
|(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું. | |(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું. | ||
}} | }} | ||
{{ps | |||
વિહારીઃ (બેસી જતાં) હેંએ? | |વિહારીઃ | ||
જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું. | |(બેસી જતાં) હેંએ? | ||
વિહારીઃ (સંદેહથી) કોઈ અક્કલવંત એમના હસ્તાક્ષરનું નથી પૂછતું? | }} | ||
જગતપ્રસાદઃ હું એવી વેળા આવવા દઉં તો ને? લેખની સાથે જ લખી મોકલું છું કે સરિતાના અક્ષર ન ઊકલે એવા હોઈ મારે એની નકલ ઉતારવી પડી છે. (વિહારી બરફ બની જાય છે. ખંધાઈથી) કેમ? વિહારી! કેમ કાંઈ બોલ્યો નહિ? | {{ps | ||
વિહારીઃ (નીચી નજરે) હજુ મને મારી માન્યતા બરાબર લાગે છે. (જગતપ્રસાદ દલીલ શોધે છે) વળી તમારી ને સરિતાબહેનની જેવી લેવડદેવડ હતી એવી દરેક દંપતીની હોય જ એ નિરાકરણ અક્ષમ્ય છે. ઘણી બહેનોની સાહિત્યશક્તિની સ્વતંત્રતામાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. | |જગતપ્રસાદઃ | ||
જગતપ્રસાદઃ (બાજી હાથમાંથી જતી જોતાં) કબૂલ. | |હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું. | ||
વિહારીઃ વળી લેખક પતિ વિના પણ પત્ની લેખિકા ક્યાં નથી થઈ શકતી? | }} | ||
જગતપ્રસાદઃ (અકળાઈ) પણ ના કહી કોણે? મેં ક્યારે કહ્યું કે કુંભો રાણો રાજકવિ હતા? | {{ps | ||
|વિહારીઃ | |||
|(સંદેહથી) કોઈ અક્કલવંત એમના હસ્તાક્ષરનું નથી પૂછતું? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|હું એવી વેળા આવવા દઉં તો ને? લેખની સાથે જ લખી મોકલું છું કે સરિતાના અક્ષર ન ઊકલે એવા હોઈ મારે એની નકલ ઉતારવી પડી છે. (વિહારી બરફ બની જાય છે. ખંધાઈથી) કેમ? વિહારી! કેમ કાંઈ બોલ્યો નહિ? | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|(નીચી નજરે) હજુ મને મારી માન્યતા બરાબર લાગે છે. (જગતપ્રસાદ દલીલ શોધે છે) વળી તમારી ને સરિતાબહેનની જેવી લેવડદેવડ હતી એવી દરેક દંપતીની હોય જ એ નિરાકરણ અક્ષમ્ય છે. ઘણી બહેનોની સાહિત્યશક્તિની સ્વતંત્રતામાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(બાજી હાથમાંથી જતી જોતાં) કબૂલ. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|વળી લેખક પતિ વિના પણ પત્ની લેખિકા ક્યાં નથી થઈ શકતી? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(અકળાઈ) પણ ના કહી કોણે? મેં ક્યારે કહ્યું કે કુંભો રાણો રાજકવિ હતા? | |||
}} | |||
(વિહારી ધીરો પડે છે.) | (વિહારી ધીરો પડે છે.) | ||
{{ps | |||
વિહારીઃ અને એટલું હું એને વળગી રહીશ. (જગત મૂંઝાય છે.) | | | ||
જગતપ્રસાદઃ (મનમાં) આ શું મારો મણિમહોત્સવ ઊજવશે? | |(બાજી હાથમાં લેવા) ભાઈ, વિહારી, દલીલ તરીકે તારી લડત સુંદર છે, આકર્ષક છે, અદ્ભુત છે. | ||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|અને એટલું હું એને વળગી રહીશ. (જગત મૂંઝાય છે.) | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(મનમાં) આ શું મારો મણિમહોત્સવ ઊજવશે? | |||
}} | |||
(નહિ મુગ્ધા ને નહિ યુવતી એવી કોઈ સ્ત્રી સંકોચાતી દાખલ થાય છે. પહેલાં જગત સામું, પછી વિહારી સામું, વળી જગત સામું એમ વારાફરતી જોયા કરે છે.) | (નહિ મુગ્ધા ને નહિ યુવતી એવી કોઈ સ્ત્રી સંકોચાતી દાખલ થાય છે. પહેલાં જગત સામું, પછી વિહારી સામું, વળી જગત સામું એમ વારાફરતી જોયા કરે છે.) | ||
જગતપ્રસાદઃ કોનું કામ છે, બહેન? | {{ps | ||
સ્ત્રીઃ આપના બેમાંથી જગતપ્રસાદજી કોણ? (પોતાનું નામ ભૂલી ગયા હોય તેમ જગત-વિહારી) | |જગતપ્રસાદઃ | ||
|કોનું કામ છે, બહેન? | |||
}} | |||
{{ps | |||
|સ્ત્રીઃ | |||
|આપના બેમાંથી જગતપ્રસાદજી કોણ? (પોતાનું નામ ભૂલી ગયા હોય તેમ જગત-વિહારી) | |||
}} | |||
(સ્ત્રી જગત તરફ ફરે છે.) | (સ્ત્રી જગત તરફ ફરે છે.) | ||
વિહારીઃ હું નહીં. | {{ps | ||
જગતપ્રસાદઃ હા. હું જ એ, બેસો. ક્યાંથી આવો છો? | |વિહારીઃ | ||
સ્ત્રીઃ (બેસતાં) ‘મનોરંજન’ના કર્તાને નજરે જોવાની હોંશ હતી એટલે અહીં આવી ચડી છું. | |હું નહીં. | ||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|હા. હું જ એ, બેસો. ક્યાંથી આવો છો? | |||
}} | |||
{{ps | |||
|સ્ત્રીઃ | |||
|(બેસતાં) ‘મનોરંજન’ના કર્તાને નજરે જોવાની હોંશ હતી એટલે અહીં આવી ચડી છું. | |||
}} | |||
(જગત ઉલ્લાસથી વિહારી સામે નજર નાખે છે. જગત જુએ એમ વિહારી ‘રાજહંસ’ સંતાડે છે.) | (જગત ઉલ્લાસથી વિહારી સામે નજર નાખે છે. જગત જુએ એમ વિહારી ‘રાજહંસ’ સંતાડે છે.) | ||
જગતપ્રસાદઃ ઉપકાર થયો. તમે એ પુસ્તક વાંચી ગયાં? – કેવુંક લાગ્યું? – ગમ્યું ખરું? | {{ps | ||
સ્ત્રીઃ વાંચી ગઈ. બાકી અમારા અભિપ્રાય આપને શા ખપના? | |જગતપ્રસાદઃ | ||
|ઉપકાર થયો. તમે એ પુસ્તક વાંચી ગયાં? – કેવુંક લાગ્યું? – ગમ્યું ખરું? | |||
}} | |||
{{ps | |||
|સ્ત્રીઃ | |||
|વાંચી ગઈ. બાકી અમારા અભિપ્રાય આપને શા ખપના? | |||
}} | |||
(જગત વાત વહેતી મૂકવામાં સાર સમજે છે.) | (જગત વાત વહેતી મૂકવામાં સાર સમજે છે.) | ||
જગતપ્રસાદઃ અહીં જ રહો છો? કોઈ સાહિત્યસભામાંય તમને દીઠાંનું સ્મરણ નથી. | {{ps | ||
સ્ત્રીઃ ના જી. પ્રવાસે નીકળતાં એક દિવસ ઊતરી છું. બાકી અહીં જ હોઉં તો તો અત્યાર અગાઉ આપને મળી ન હોઉં? | |જગતપ્રસાદઃ | ||
વિહારીઃ ખરું છે. પ્રસાદજી, સાહિત્યના શોખીનોનો તો આ ઘર અખાડો છે. | |અહીં જ રહો છો? કોઈ સાહિત્યસભામાંય તમને દીઠાંનું સ્મરણ નથી. | ||
જગતપ્રસાદઃ બહેન, તમારું નામ? | }} | ||
સ્ત્રીઃ સરિકા. | {{ps | ||
જગતપ્રસાદઃ કેટલું પ્રમાળ નામ! (આનંદપૂર્વક) હવેની ફોઈઓ પણ ઠીક ઠીક રસિક થવા લાગી છે. | |સ્ત્રીઃ | ||
વિહારીઃ અને જગત નામ પણ ક્યાં કમ છે? | |ના જી. પ્રવાસે નીકળતાં એક દિવસ ઊતરી છું. બાકી અહીં જ હોઉં તો તો અત્યાર અગાઉ આપને મળી ન હોઉં? | ||
જગતપ્રસાદઃ (ચિડાઈ, મનમાં) આ શું કરવા બેઠાં છે? (હસી, પ્રકાશ) એનો ઇતિહાસ વળી અનેરો છે. સારિકાબહેન… | }} | ||
સારિકાઃ મને સૌ સરુબહેન કહે છે. | {{ps | ||
જગતપ્રસાદઃ (અચંબાથી, મનમાં) સરુ? સરિતાને પણ હું સરુ કહી સંબોધતો! | |વિહારીઃ | ||
વિહારીઃ પ્રસાદજી, તમે શું કહેવા જતા હતા? | |ખરું છે. પ્રસાદજી, સાહિત્યના શોખીનોનો તો આ ઘર અખાડો છે. | ||
જગતપ્રસાદઃ હંઅ, સારું સંભાર્યું. પ્રથમ મારું નામ જગજીવન હતું. પણ પછીથી મેં જગત કરી નાખેલું. (હોશિયારીથી) ખબર છે ને કે કેટલાંક પુસ્તકો તો એના લેખોનાં નામાલાં નામો અંગે ખરીદાતાં જ નથી? | }} | ||
વિહારીઃ પરંતુ વધુ સાચી હકીકત તો એ છે લેખકના નામને ને કામને પરસ્પર કશી સગાઈ હોતી જ નથી. | {{ps | ||
સારિકાઃ (વિવેકથી) ના, પણ એટલું ખરું કે સારા લેખનું નામ સારું હોય એ વધારે સારું. | |જગતપ્રસાદઃ | ||
જગતપ્રસાદઃ (રાજી થઈ) તમે પણ સાહિત્યનાં સારાં રસિયાં લાગો છો! | |બહેન, તમારું નામ? | ||
સારિકાઃ હા જી. જોકે હું સાહિત્યખોર નથી, સાહિત્યકાર નથી, પણ સાહિત્યપ્રેમી હોવાનો દાવો તો ધરાવું છું! | }} | ||
વિહારીઃ (મનમાં) કેવી આબેહૂબ ઓળખાણ! | {{ps | ||
જગતપ્રસાદઃ સુંદર. કંઈ લખો છો ખરાં? – ક્યાંય છપાવો છો ખરાં? | |સ્ત્રીઃ | ||
સારિકાઃ લખું છું. ખાસ છપાવતી નથી. એકાદ અલ્પ પ્રયાસ આપને બતાવવા લાવી છું. | |સરિકા. | ||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|કેટલું પ્રમાળ નામ! (આનંદપૂર્વક) હવેની ફોઈઓ પણ ઠીક ઠીક રસિક થવા લાગી છે. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|અને જગત નામ પણ ક્યાં કમ છે? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(ચિડાઈ, મનમાં) આ શું કરવા બેઠાં છે? (હસી, પ્રકાશ) એનો ઇતિહાસ વળી અનેરો છે. સારિકાબહેન… | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|મને સૌ સરુબહેન કહે છે. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(અચંબાથી, મનમાં) સરુ? સરિતાને પણ હું સરુ કહી સંબોધતો! | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|પ્રસાદજી, તમે શું કહેવા જતા હતા? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|હંઅ, સારું સંભાર્યું. પ્રથમ મારું નામ જગજીવન હતું. પણ પછીથી મેં જગત કરી નાખેલું. (હોશિયારીથી) ખબર છે ને કે કેટલાંક પુસ્તકો તો એના લેખોનાં નામાલાં નામો અંગે ખરીદાતાં જ નથી? | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|પરંતુ વધુ સાચી હકીકત તો એ છે લેખકના નામને ને કામને પરસ્પર કશી સગાઈ હોતી જ નથી. | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|(વિવેકથી) ના, પણ એટલું ખરું કે સારા લેખનું નામ સારું હોય એ વધારે સારું. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(રાજી થઈ) તમે પણ સાહિત્યનાં સારાં રસિયાં લાગો છો! | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|હા જી. જોકે હું સાહિત્યખોર નથી, સાહિત્યકાર નથી, પણ સાહિત્યપ્રેમી હોવાનો દાવો તો ધરાવું છું! | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|(મનમાં) કેવી આબેહૂબ ઓળખાણ! | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|સુંદર. કંઈ લખો છો ખરાં? – ક્યાંય છપાવો છો ખરાં? | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|લખું છું. ખાસ છપાવતી નથી. એકાદ અલ્પ પ્રયાસ આપને બતાવવા લાવી છું. | |||
}} | |||
(જગતમાં ઊંડી ઊંડી અભિલાષા જન્મે છે કે કદાચ સારિકા દ્વારા પોતાનો અર્થ સરશે. લગભગ બસો પાનાની એક નોટ જગતના હાથમાં મૂકે છે.) | (જગતમાં ઊંડી ઊંડી અભિલાષા જન્મે છે કે કદાચ સારિકા દ્વારા પોતાનો અર્થ સરશે. લગભગ બસો પાનાની એક નોટ જગતના હાથમાં મૂકે છે.) | ||
જગતપ્રસાદઃ (નામ વાંચતાં) જીવનનાં જળ! (પાનાં ઉથલવતાં) જાણે મોતીની માળ! સરુબહેન, આમાં શું છે? | {{ps | ||
સારિકાઃ માનવજીવનની આછીઅધૂરી રેખાઓ છે. રસમય નવલિકાઓ દ્વારા સંસારનો પ્રવાહ રજૂ કરવાના મારા અભિલાષ છે. | |જગતપ્રસાદઃ | ||
જગતપ્રસાદઃ (મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો. | |(નામ વાંચતાં) જીવનનાં જળ! (પાનાં ઉથલવતાં) જાણે મોતીની માળ! સરુબહેન, આમાં શું છે? | ||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|માનવજીવનની આછીઅધૂરી રેખાઓ છે. રસમય નવલિકાઓ દ્વારા સંસારનો પ્રવાહ રજૂ કરવાના મારા અભિલાષ છે. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો. | |||
}} | |||
સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે. | સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે. | ||
(પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.) | (પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.) |
edits