ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 256: Line 256:
|માથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળ
|માથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળ
}}
}}
 
{{ps
હે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપે
|
તો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપે
|હે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપે
કુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળું
}}
તો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળું
{{ps
હે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજ
|
લોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘ
|તો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપે
હે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખ
}}
જીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવાર
{{ps
હવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
|
}}
|કુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળું
}}
{{ps
|
|તો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળું
}}
{{ps
|
|હે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજ
}}
{{ps
|
|લોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘ
}}
{{ps
|
|હે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખ
}}
{{ps
|
|જીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવાર
}}
{{ps
|
|હવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
}}
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?}}
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?}}
Line 287: Line 313:
{{ps
{{ps
|
|
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રેકે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રેકે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રેકે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રેકે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રેકે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રે
}}
{{ps
|
|કે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રે
}}
{{ps
|
|કે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રે
}}
{{ps
|
|કે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રે
}}
{{ps
|
|કે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રે
}}
{{ps
|
|કે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
}}
}}
<center>'''દૃશ્ય ૪'''</center>
<center>'''દૃશ્ય ૪'''</center>
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
18,450

edits