18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ચંપો ને કેળ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વેજલકોઠાનો અરધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી : ‘ગીગાભાઈ! પાણી પીવું પડશે.’ | વેજલકોઠાનો અરધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી : ‘ગીગાભાઈ! પાણી પીવું પડશે.’ |
edits