18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 149: | Line 149: | ||
<center>'''દૃશ્ય બીજું'''</center> | <center>'''દૃશ્ય બીજું'''</center> | ||
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.) | (સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.) | ||
{{ps સોનીઃ |આવો … … … (ઝટ નામ ન સૂઝતાં એની જીભ થથરે છે.)}} | {{ps | સોનીઃ |આવો … … … (ઝટ નામ ન સૂઝતાં એની જીભ થથરે છે.)}} | ||
{{ps | હેતીઃ | ઓળખ નહિ પડતી હોય? વીરા ખાંટનું ઘર! આ માગશરમાં મારી દીકરી કાજે ઘરેણાં તમારી પાસે જ કરાવી ગ્યા’તા ને?}} | {{ps | હેતીઃ | ઓળખ નહિ પડતી હોય? વીરા ખાંટનું ઘર! આ માગશરમાં મારી દીકરી કાજે ઘરેણાં તમારી પાસે જ કરાવી ગ્યા’તા ને?}} | ||
{{ps સોનીઃ |(મન સાથે) રૂપા ખાંટના ઘરવાળાં! (હેતીબાઈને) આવો! શું નામ?}} | {{ps |સોનીઃ |(મન સાથે) રૂપા ખાંટના ઘરવાળાં! (હેતીબાઈને) આવો! શું નામ?}} | ||
{{ps | હેતીઃ | હેતી! આ લગરીક કામ પડ્યું! (જીભ લથડે છે.)}} | {{ps | હેતીઃ | હેતી! આ લગરીક કામ પડ્યું! (જીભ લથડે છે.)}} | ||
{{ps સોનીઃ |શું છે? બેલાશક કહો! રૂપા ખાંટને ને અમારે તો ઘરોબો છે. એવો ખાનદાન માણસ છે ક્યાં બીજો?}} | {{ps |સોનીઃ |શું છે? બેલાશક કહો! રૂપા ખાંટને ને અમારે તો ઘરોબો છે. એવો ખાનદાન માણસ છે ક્યાં બીજો?}} | ||
{{ps | હેતીઃ | પણ આ સમાના વાણિયા અમારી સાતે પેઢી બોળી નાખવા બેઠા છે!}} | {{ps | હેતીઃ | પણ આ સમાના વાણિયા અમારી સાતે પેઢી બોળી નાખવા બેઠા છે!}} | ||
{{ps સોનીઃ |વાણિયાનું નામ બાળો ને! ને તેમાં તમારો ઘરાક તો પેલો દલ્લુ હશે! (‘દલ્લુ’ બોલતાં એનું મોઢું મરકે છે.)}} | {{ps |સોનીઃ |વાણિયાનું નામ બાળો ને! ને તેમાં તમારો ઘરાક તો પેલો દલ્લુ હશે! (‘દલ્લુ’ બોલતાં એનું મોઢું મરકે છે.)}} | ||
{{ps | હેતીઃ | મણ મકાઈને ગજારે તે, આ … … … નાકલીંટી ખેંચાવે છે.}} | {{ps | હેતીઃ | મણ મકાઈને ગજારે તે, આ … … … નાકલીંટી ખેંચાવે છે.}} | ||
{{ps સોનીઃ |(સહાનુભૂતિથી) કેમ?}} | {{ps |સોનીઃ |(સહાનુભૂતિથી) કેમ?}} | ||
{{ps | હેતીઃ | ઘેર વેવાઈ દીકરીને આણે આયેલા છે. કોઠીઓ લૂછીને ઝાટકી પરવાર્યાં! બશેરેક બંટી-કોદરા ભેગાવડા છે, છેલછેલ્લા. પણ વેવાઈ આગળ એ તે શેં મુકાય? ચાર છૈયાં છે તે ઈંયાંની ચાંચમાં ય કાંઈ ઘાલવું જો’યે ને? દીકરી તો જશે ઈંનું કરમ સંગાથે લઈને!}} | {{ps | હેતીઃ | ઘેર વેવાઈ દીકરીને આણે આયેલા છે. કોઠીઓ લૂછીને ઝાટકી પરવાર્યાં! બશેરેક બંટી-કોદરા ભેગાવડા છે, છેલછેલ્લા. પણ વેવાઈ આગળ એ તે શેં મુકાય? ચાર છૈયાં છે તે ઈંયાંની ચાંચમાં ય કાંઈ ઘાલવું જો’યે ને? દીકરી તો જશે ઈંનું કરમ સંગાથે લઈને!}} | ||
{{ps સોનીઃ |દીકરીના લગન પેટે કાંઈ ભર્યું નહિ હોય, એટલે વાણિયો કાઠું પકડતો હશે!}} | {{ps |સોનીઃ |દીકરીના લગન પેટે કાંઈ ભર્યું નહિ હોય, એટલે વાણિયો કાઠું પકડતો હશે!}} | ||
{{ps | હેતીઃ | ઘઉંના ખળાને વાયદે ઉપાડ કરેલો. ઘઉં તો શુમાર વનાના હતા, પણ ભગવાને ખાવા નો દીધા! હવે દિવાળી પર કાંક ભરશું. પણ ઘંટીને તો આજથી તાવ આયો છે!}} | {{ps | હેતીઃ | ઘઉંના ખળાને વાયદે ઉપાડ કરેલો. ઘઉં તો શુમાર વનાના હતા, પણ ભગવાને ખાવા નો દીધા! હવે દિવાળી પર કાંક ભરશું. પણ ઘંટીને તો આજથી તાવ આયો છે!}} | ||
{{ps સોનીઃ |દલ્લુ તો હમણાંનો ફાટ્યા ખાતે છે. એ સીધો નો ઊતરવાનો!}} | {{ps |સોનીઃ |દલ્લુ તો હમણાંનો ફાટ્યા ખાતે છે. એ સીધો નો ઊતરવાનો!}} | ||
{{ps | હેતીઃ | તેથી તો એમણે મને કેરીનો ટપલો ચડાવીને મોકલી’તી. મે’માનને એકલી કેરી ખવડાવાય? ઢેબરાને બદલે કેરી –સોનાની હોય તો ય કેરી એકલી– ભાણા આગળ ઓછી મુકાય છે?}} | {{ps | હેતીઃ | તેથી તો એમણે મને કેરીનો ટપલો ચડાવીને મોકલી’તી. મે’માનને એકલી કેરી ખવડાવાય? ઢેબરાને બદલે કેરી –સોનાની હોય તો ય કેરી એકલી– ભાણા આગળ ઓછી મુકાય છે?}} | ||
{{ps સોનીઃ |પણ ટોપલી કેરી તો ક્યાંક વેચી હોત તો ય મકાઈ તો સહેજે મળત!}} | {{ps |સોનીઃ |પણ ટોપલી કેરી તો ક્યાંક વેચી હોત તો ય મકાઈ તો સહેજે મળત!}} | ||
{{ps | હેતીઃ | ઘરાક મૂકીને બીજે ક્યાં જવું? શેઠે કેવરાવ્યું’તું કે ઈંયાંને મે’માન આયા છે. ઈંમના મે’માન તો ગ્યા; પણ મારે ઘેર મે’માન આયા છે, તે ભૂખે મરતા હશે! કેરી પાછી લઈ જવાવાની નથી. છોકરાં તો કેરી કેરી કરતાં ટટળવાનાં જ છે! માથે ટોપલી મૂકીને કૂવે જાઉં છું એમ ફોસલાવીને આવી છું.}} | {{ps | હેતીઃ | ઘરાક મૂકીને બીજે ક્યાં જવું? શેઠે કેવરાવ્યું’તું કે ઈંયાંને મે’માન આયા છે. ઈંમના મે’માન તો ગ્યા; પણ મારે ઘેર મે’માન આયા છે, તે ભૂખે મરતા હશે! કેરી પાછી લઈ જવાવાની નથી. છોકરાં તો કેરી કેરી કરતાં ટટળવાનાં જ છે! માથે ટોપલી મૂકીને કૂવે જાઉં છું એમ ફોસલાવીને આવી છું.}} | ||
{{ps સોનીઃ |આ ખાનદાન ઘર સામું ય લોભિયો જોતો નથી! આખા ગામમાંથી જેટલા નિવારસી મરી ગયા એ બધાના મોટા મોટા આંકડા કાઢી ઘર ને જમીન એણે કબજે કર્યા છે. પણ પરમેશ્વરે એને માથાનો મળ્યો છે! આ શકરી આવી છે, પણ એને ય વાંઝિયામે’ણું લાગ્યું તે લાગ્યું!}} | {{ps |સોનીઃ |આ ખાનદાન ઘર સામું ય લોભિયો જોતો નથી! આખા ગામમાંથી જેટલા નિવારસી મરી ગયા એ બધાના મોટા મોટા આંકડા કાઢી ઘર ને જમીન એણે કબજે કર્યા છે. પણ પરમેશ્વરે એને માથાનો મળ્યો છે! આ શકરી આવી છે, પણ એને ય વાંઝિયામે’ણું લાગ્યું તે લાગ્યું!}} | ||
{{ps | હેતીઃ | અરે ભાઈ, શેઠ તો દુનિયામાં બધે એવા કાઠા જીવના હોય; પણ બાઈમાણસ તે ય? મને કહે કે કલ્લાં કાઢીને આલી જાય તો મકાઈ દઈએ! પોતાને તો પગમાં રમજોડ રૂમઝુમ કરે છે.}} | {{ps | હેતીઃ | અરે ભાઈ, શેઠ તો દુનિયામાં બધે એવા કાઠા જીવના હોય; પણ બાઈમાણસ તે ય? મને કહે કે કલ્લાં કાઢીને આલી જાય તો મકાઈ દઈએ! પોતાને તો પગમાં રમજોડ રૂમઝુમ કરે છે.}} | ||
{{ps સોનીઃ |(હેતીના પગ તરફ નજર કરતો, ઉતાવળે) તે તમે કાઢી આપ્યાં?}} | {{ps |સોનીઃ |(હેતીના પગ તરફ નજર કરતો, ઉતાવળે) તે તમે કાઢી આપ્યાં?}} | ||
{{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!}} | {{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!}} | ||
{{ps સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.}} | {{ps |સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.}} | ||
{{ps | હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.}} | {{ps | હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.}} | ||
{{ps સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)}} | {{ps સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)}} | ||
Line 180: | Line 180: | ||
{{ps |સોનીઃ |(કંઈ ન સૂઝતાં) કંઈ નહિ હેતીબાઈ, મોતનો ભરોસો કર્યો સારો, પણ આ વાણિયાનો…!}} | {{ps |સોનીઃ |(કંઈ ન સૂઝતાં) કંઈ નહિ હેતીબાઈ, મોતનો ભરોસો કર્યો સારો, પણ આ વાણિયાનો…!}} | ||
{{ps | હેતીઃ | (વચ્ચે) આ તો કાલ ઊઠીને, પગમાં કલ્લાંકાંબી કાંઈ ન હોય તો બલૈયાંની ખોલો ય ઊતરાવી લે! (મથીમથીને આંસુ ખાળે છે.)}} | {{ps | હેતીઃ | (વચ્ચે) આ તો કાલ ઊઠીને, પગમાં કલ્લાંકાંબી કાંઈ ન હોય તો બલૈયાંની ખોલો ય ઊતરાવી લે! (મથીમથીને આંસુ ખાળે છે.)}} | ||
{{ps સોનીઃ |આનો તોલ તો કરાવી રાખો! પછી થાય તે ખરૂં. (કાંટે ચડાવે છે.)}} | {{ps |સોનીઃ |આનો તોલ તો કરાવી રાખો! પછી થાય તે ખરૂં. (કાંટે ચડાવે છે.)}} | ||
(ત્યાં દલુચંદ શેઠ પંચિયા જેવું ધોતિયું, અંગરખું અને પાઘડી ચડાવી હાંફળાફાંફળા આવે છે. કડલાં કાંટે ચઢ્યાં જોઈ એમની આંખ ઠરડાય છે; પણ તરત ગળી જઈ) | (ત્યાં દલુચંદ શેઠ પંચિયા જેવું ધોતિયું, અંગરખું અને પાઘડી ચડાવી હાંફળાફાંફળા આવે છે. કડલાં કાંટે ચઢ્યાં જોઈ એમની આંખ ઠરડાય છે; પણ તરત ગળી જઈ) | ||
{{ps |દલુચંદઃ | ઠીક કર્યું! … મારા મનમાં કે કેમ વાર લાગી? જુઓ હેતીબાઈ, આ પખોભાઈ સાક્ષી, ને એમને હાથે તોલ, એટલે વહેમ ન રહે પાછો!}} | {{ps |દલુચંદઃ | ઠીક કર્યું! … મારા મનમાં કે કેમ વાર લાગી? જુઓ હેતીબાઈ, આ પખોભાઈ સાક્ષી, ને એમને હાથે તોલ, એટલે વહેમ ન રહે પાછો!}} | ||
{{ps | હેતીઃ | એ શેરનાં હજો કે મણનાં હજો! મારા અંગ પરથી તો સો મણ આબરૂનો ભાર હતો તે ગયો. હવે હળવી ફૂલ, તરણાને તોલે છું.લગરીક કોઈ ઠિઠિયા કાઢે, તો ય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.}} | {{ps | હેતીઃ | એ શેરનાં હજો કે મણનાં હજો! મારા અંગ પરથી તો સો મણ આબરૂનો ભાર હતો તે ગયો. હવે હળવી ફૂલ, તરણાને તોલે છું.લગરીક કોઈ ઠિઠિયા કાઢે, તો ય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.}} | ||
(સોની તોળી રહે છે.) | (સોની તોળી રહે છે.) | ||
{{ps સોનીઃ |સત્ત્યાશી ભાર! આ કંઈ જેવાતેવા ઠાકરડાના ઘરની પાતળી ચીપો નથી; ખાનદાન ઘરનાં છે. (દલુચંદ તરફ જુએ છે.)}} | {{ps |સોનીઃ |સત્ત્યાશી ભાર! આ કંઈ જેવાતેવા ઠાકરડાના ઘરની પાતળી ચીપો નથી; ખાનદાન ઘરનાં છે. (દલુચંદ તરફ જુએ છે.)}} | ||
{{ps |દલુચંદઃ | (હેતીને) તોલ યાદ રાખજો!}} | {{ps |દલુચંદઃ | (હેતીને) તોલ યાદ રાખજો!}} | ||
{{ps | હેતીઃ | મને શું કામ બોલાવો છો, બાપ! મને ઈંમાં ગમ નો પડે. મારૂં તો સત્યાનાશ વળતું રોક્યું એટલા ભારનાં છે મારે મન તો! દુનિયામાં નાકવઢાણું થઈ જાત! … … ઊઠો શેઠ, જોખી આપો, કાંક માબાપ!}} | {{ps | હેતીઃ | મને શું કામ બોલાવો છો, બાપ! મને ઈંમાં ગમ નો પડે. મારૂં તો સત્યાનાશ વળતું રોક્યું એટલા ભારનાં છે મારે મન તો! દુનિયામાં નાકવઢાણું થઈ જાત! … … ઊઠો શેઠ, જોખી આપો, કાંક માબાપ!}} | ||
Line 197: | Line 197: | ||
{{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?!}} | {{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?!}} | ||
(બહારથી અવાજ આવે છે.) | (બહારથી અવાજ આવે છે.) | ||
{{ps અવાજઃ | ઓ બાપા! આ આ … … …!}} | {{ps |અવાજઃ | ઓ બાપા! આ આ … … …!}} | ||
{{ps સોનીઃ |શું છે ’લ્યા?}} | {{ps |સોનીઃ |શું છે ’લ્યા?}} | ||
{{ps અવાજઃ | આ બાઈ પડી ગ્યાં! ખડકી આગળ લપસી ગ્યાં! માથું … … …!}} | {{ps |અવાજઃ | આ બાઈ પડી ગ્યાં! ખડકી આગળ લપસી ગ્યાં! માથું … … …!}} | ||
(બંને ચોંકે છે.) | (બંને ચોંકે છે.) | ||
{{ps સોનીઃ |ચાલો ચાલો, શેઠ! તમારી લીલા!}} | {{ps |સોનીઃ |ચાલો ચાલો, શેઠ! તમારી લીલા!}} | ||
(ઉતાવળો ઉતાવળો બહાર જાય છે.) | (ઉતાવળો ઉતાવળો બહાર જાય છે.) | ||
{{ps |દલુચંદઃ | (કડલાં આંગળામાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરી યે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી?}} | {{ps |દલુચંદઃ | (કડલાં આંગળામાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરી યે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી?}} | ||
(બારણા તરફ વળે છે.) | (બારણા તરફ વળે છે.) | ||
{{ps સોનીઃ |(બહારથી અવાજ) જા ’લ્યા હરખા! તારી બા કનેથી કલ્લાં લઈ આવ! દોડ જો!}} | {{ps |સોનીઃ |(બહારથી અવાજ) જા ’લ્યા હરખા! તારી બા કનેથી કલ્લાં લઈ આવ! દોડ જો!}} | ||
{{ps |દલુચંદઃ | (એનાથી બૂમ પડાઈ જવાય છે) હરખા! … લે આ…}} | {{ps |દલુચંદઃ | (એનાથી બૂમ પડાઈ જવાય છે) હરખા! … લે આ…}} | ||
<center>(પડદો)</center> | <center>(પડદો)</center> | ||
{{Right|(સાપના ભારા)}} | {{Right|(સાપના ભારા)}} |
edits