ગુજરાતી એકાંકીસંપદા/કડલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 193: Line 193:
{{ps | હેતીઃ | (કોઈ સાંભળે ન સાંભળે એની પરવા કર્યા વિના) મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત! (અદૃશ્ય થાય છે.)}}

{{ps |દલુચંદઃ | અમારે ને રૂપા ખાંટને બિલકુલ ઘરનો સંબંધ, હોંકે પખાભાઈ!… (હેતી દૂર ગઈ હશે એમ માની ધીરેથી) પખાભાઈ! તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું? એ ક્યાં ભણેલી હતી તે તમારો કાન પકડત! અરધો નફો તમને આપત, ભલા માણસ!}}

{{ps સોનીઃ |આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં! તો ય ધરાતા નથી? ભૂત થશો ભૂત!}}
{{ps |સોનીઃ |આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં! તો ય ધરાતા નથી? ભૂત થશો ભૂત!}}
(બહાર ચીસ સંભળાય છે, પણ તે કોઈનું ધ્યાન ખેંચતી નથી. સોની લગરીક ઊંચેકાન થાય છે.)

{{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?!}}

18,450

edits