ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 229: Line 229:
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને)
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને)
{{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો?
{{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો?
{{ps |નારાયણઃ
{{ps |નારાયણઃ|(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}}
|(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}}
{{ps | જીવીઃ | કયા વિઠ્…?}}
{{ps | જીવીઃ | કયા વિઠ્…?}}
{{ps |નારાયણઃ|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.}}
{{ps |નારાયણઃ|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.}}
18,450

edits