26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|નરવાનર}}<br>{{color|blue|રમેશ શાહ}}}} {{center block|title='''પાત્રો'''| '''નરેન્દ્ર'...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
'''ચોપરા'''<br> | '''ચોપરા'''<br> | ||
}} | }} | ||
(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.) | (પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.) | ||
ડૉક્ટરઃ જરાક વિચિત્ર કિસ્સો છે. નરેન્દ્ર મારો મિત્ર. મારા ઘરની બાજુમાં રહે. એ ઇતિહાસનો પ્રોફેસર થયો અને હું થયો ડૉક્ટર. રોજ રાતે અમે અચૂક મળીએ. નાસ્તા-પાણી ચાલે ને સાથે ચર્ચાઓ પણ ચાલે. મને એની ચર્ચાઓમાં ખૂબ રસ પડે. કોઈ વાર એ ડાર્વિનના સિદ્ધાન્તને અવળો પુરવાર કરે, તો કોઈ વાર રામ કરતાં રાવણને મહાન સિદ્ધ કરે. એની પત્ની વનલીલા ઘણી વાર કંટાળીને કહે, ‘હવે થોડું કૉલેજના વિદ્યાર્થીઓ માટે રહેવા દો.’ એ ઘડીભર ચૂપ તો થાય, પણ થોડી જ વારમાં વ્યાખ્યાન ચાલુ… એની એક બીજી ખાસિયત, મેં એને કદી વાંચતાં જોયો નથી. હંમેશા ઘરઆંગણના બગીચામાં ખોદકામ કે સાફસૂફી કરતો જ હોય. કોઈ વાર આસોપાલવને નમાવીને નવડાવતો હોય, તો કોઈ વાર કોઈ વેલ માટે ટેકો ગોઠવતો હોય. એના ઘરની આસપાસ ભરચક ઝાડી! ક્યારેક વનલીલા ફરિયાદ કરે, ‘આ થોડી ડાળીઓ કપાવો તો ઘરમાં અજવાળું આવે.’ ત્યારે નરેન્દ્ર હસીને જવાબ આપતો, ‘આ તો વનલીલા છે. એના વૈભવને ઓછો કરાય? એના હાથ કપાય?’ વનલીલા હસીને ચૂપ થઈ જતી. હાં, તો હવે મૂળ વાત પર આવું. એક વાર બપોરે એ મારા દવાખાને આવ્યો. | }} | ||
|ડૉક્ટરઃ | |||
|જરાક વિચિત્ર કિસ્સો છે. નરેન્દ્ર મારો મિત્ર. મારા ઘરની બાજુમાં રહે. એ ઇતિહાસનો પ્રોફેસર થયો અને હું થયો ડૉક્ટર. રોજ રાતે અમે અચૂક મળીએ. નાસ્તા-પાણી ચાલે ને સાથે ચર્ચાઓ પણ ચાલે. મને એની ચર્ચાઓમાં ખૂબ રસ પડે. કોઈ વાર એ ડાર્વિનના સિદ્ધાન્તને અવળો પુરવાર કરે, તો કોઈ વાર રામ કરતાં રાવણને મહાન સિદ્ધ કરે. એની પત્ની વનલીલા ઘણી વાર કંટાળીને કહે, ‘હવે થોડું કૉલેજના વિદ્યાર્થીઓ માટે રહેવા દો.’ એ ઘડીભર ચૂપ તો થાય, પણ થોડી જ વારમાં વ્યાખ્યાન ચાલુ… એની એક બીજી ખાસિયત, મેં એને કદી વાંચતાં જોયો નથી. હંમેશા ઘરઆંગણના બગીચામાં ખોદકામ કે સાફસૂફી કરતો જ હોય. કોઈ વાર આસોપાલવને નમાવીને નવડાવતો હોય, તો કોઈ વાર કોઈ વેલ માટે ટેકો ગોઠવતો હોય. એના ઘરની આસપાસ ભરચક ઝાડી! ક્યારેક વનલીલા ફરિયાદ કરે, ‘આ થોડી ડાળીઓ કપાવો તો ઘરમાં અજવાળું આવે.’ ત્યારે નરેન્દ્ર હસીને જવાબ આપતો, ‘આ તો વનલીલા છે. એના વૈભવને ઓછો કરાય? એના હાથ કપાય?’ વનલીલા હસીને ચૂપ થઈ જતી. હાં, તો હવે મૂળ વાત પર આવું. એક વાર બપોરે એ મારા દવાખાને આવ્યો. | |||
{{Ps | |||
(અંધકાર, Cut to scene, ૧) | (અંધકાર, Cut to scene, ૧) | ||
{{PS | |||
<center>'''દૃશ્ય ૧'''</center> | <center>'''દૃશ્ય ૧'''</center> | ||
સ્થળઃ ડૉક્ટરનું દવાખાનું. | |સ્થળઃ | ||
|ડૉક્ટરનું દવાખાનું. | |||
}} | |||
(ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.) | (ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.) | ||
ડૉક્ટરઃ આવ નરેન્દ્ર… કેમ અત્યારે? | {{PS | ||
|ડૉક્ટરઃ | |||
નરેન્દ્રઃ તબિયત તો બરાબર છે, પણ… | |આવ નરેન્દ્ર… કેમ અત્યારે? | ||
}} | |||
{{PS | |||
| | |||
| તબિયત તો બરાબર છે ને? | |||
}} | |||
{{PS | |||
|નરેન્દ્રઃ | |||
|તબિયત તો બરાબર છે, પણ… | |||
}} | |||
{{PS | |||
ડૉક્ટરઃ તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ… | ડૉક્ટરઃ તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ… | ||
(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.) | (નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.) |
edits