26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 279: | Line 279: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પુરુષઃ હં ત્રાસી ગયો છું એનાથી… (વિરામ) મને ખૂબ ગમે છે. એના કરતાં બીજી સ્ત્રીઓ વધારે ગમે છે. હવે કંટાળી ગયો છું, આ રૂમથી. આ દીવાલોમાં મારા શ્વાસોચ્છ્વાસો સડે છે. પેલા કૃષ્ણને મને ઊંધો લટકાવીને ચાબુકથી હજારો ફટકા મારીને, મારી ચામડીને બહેરી બનાવી દીધી છે. (વિરામ) મારી પત્નીના નખ મારી જાંઘમાંથી આરપાર નીકળી પલંગના તળિયાને સ્પર્શે છે. રોટલાની તીખી વાસથી હું ગૂંગળાઈને ઢગલો થઈ જઈશ હવે હું… હવે… (વિરામ. મુખ લૂછે છે.) | |પુરુષઃ | ||
ઊંચો માણસઃ તું કેળું ખા, પાણી હું લાવી આપું છું. તારાથી ચાલી શકાય તો હું જરા ટેકો આપું. (નજીક જાય છે.) | |હં ત્રાસી ગયો છું એનાથી… (વિરામ) મને ખૂબ ગમે છે. એના કરતાં બીજી સ્ત્રીઓ વધારે ગમે છે. હવે કંટાળી ગયો છું, આ રૂમથી. આ દીવાલોમાં મારા શ્વાસોચ્છ્વાસો સડે છે. પેલા કૃષ્ણને મને ઊંધો લટકાવીને ચાબુકથી હજારો ફટકા મારીને, મારી ચામડીને બહેરી બનાવી દીધી છે. (વિરામ) મારી પત્નીના નખ મારી જાંઘમાંથી આરપાર નીકળી પલંગના તળિયાને સ્પર્શે છે. રોટલાની તીખી વાસથી હું ગૂંગળાઈને ઢગલો થઈ જઈશ હવે હું… હવે… | ||
પુરુષઃ મારાથી ચાલી શકાશે નહિ? તારા ટેકાની મારે જરૂર નથી. મારાથી ટેકા વગર ચાલી શકાશે? મારાથી ચાલી શકાતું નથી… ચાલી શકાતું નથી… | }} | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… મોત પણ આવતું નથી… | (વિરામ. મુખ લૂછે છે.) | ||
ઊંચો માણસઃ પેલાં વૃક્ષો ચાલતાં ચાલતાં આ તરફ આવી રહ્યાં છે. ઈસુને વધસ્તંભે જડી દીધા ન હોત, તો એ ચાલીને પેલા તારાઓ સાથે રમવા જાત. પવન અને નદીઓ તો જાણે હરીફાઈ કરી રહ્યાં છે. સૂર્ય એમ્પાયર! (વિરામ) તું એક ડગલું ચાલ. | {{Ps | ||
પુરુષઃ મારાથી જરાય ચાલી શકાશે નહિ. મારી પત્નીને હું ચૂમી શકીશ કે નહિ, એ હું જાણતો નથી. મારો પુત્ર મને ‘પપ્પા’ કહે છે, ત્યારે સારું સારું લાગે છે. | |ઊંચો માણસઃ | ||
ઊંચો માણસઃ તારા છોકરાને તો મેં જોયો નહિ. | |તું કેળું ખા, પાણી હું લાવી આપું છું. તારાથી ચાલી શકાય તો હું જરા ટેકો આપું. (નજીક જાય છે.) | ||
પુરુષઃ આ આરડામાં જંપીને બે ઘડી ક્યાં બેસે છે? નિશાળે જશે, પછી નિરાંત! (વિરામ) | }} | ||
ઊંચો માણસઃ એને ટી.બી. થયો છે? | {{Ps | ||
પુરુષઃ કદાચ ના. એને થવાનો હોય એ હું જાણતો નથી. મારી પત્નીથી એ દૂર રહે છે. મારી પત્ની એના પુત્રને ખૂબ ચાહે છે. મારી પત્ની મને ચાહતી નહિ હોય… (વિરામ) એટલે જ હું એને ચાહતો નથી. કદાચ મારો પુત્ર પણ મને નહિ ચાહતો હોય. | |પુરુષઃ | ||
ઊંચો માણસઃ તારો પુત્ર પાછો ફરે તે પહેલાં આપણે નીકળી જવું જોઈએ. હવે મોડું કરીશું તો પછી કદાચ બહાર જઈ શકીશું નહિ. સૂર્ય આથમી જાય, કે ચંદ્ર હવાઈ જાય, એની મને પરવા નથી. | |મારાથી ચાલી શકાશે નહિ? તારા ટેકાની મારે જરૂર નથી. મારાથી ટેકા વગર ચાલી શકાશે? મારાથી ચાલી શકાતું નથી… ચાલી શકાતું નથી… | ||
પુરુષઃ તારાઓને વાળીઝૂડીને આકાશ સ્વચ્છ સ્વચ્છ કરી દેવાનું મન થાય છે. (વિરામ) ચંદ્રને લાત મારી, ગોલ કરવાનું મન રોકી શકાતું નથી. પેલી નદીઓના પ્રવાહમાં ચત્તો સૂઈ, દૂર સુધી તણાયા કરું. ઊંચા પહાડોને ઊંચકી ઊંચકી મારી પત્નીની આંખોમાં પૂરી દઉં. | }} | ||
ઊંચો માણસઃ જો કૃષ્ણે તારા તરફ જોવાનું શરૂ કર્યું. | {{Ps | ||
પુરુષઃ એ તારા તરફ પણ જુએ છે. | |સ્ત્રીનો અવાજઃ | ||
ઊંચો માણસઃ મને એની આંખોની દયા આવે છે. દયામય! | |(અંદરથી) ઓહ… મોત પણ આવતું નથી… | ||
પુરુષઃ કામણગારો છે એ… | }} | ||
ઊંચો માણસઃ એની આંખો પર કપડું ઢાંકી દે. એ જુએ નહિ એ રીતે આપણે ચાલ્યા જઈએ. (પુરુષ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી કૃષ્ણની છબી પર ઢાંકે છે.) | {{Ps | ||
પુરુષઃ ચાલ, હવે જતા રહીએ. (રસોડા તરફ નજર નાખે છે.) | |ઊંચો માણસઃ | ||
ઊંચો માણસઃ હા, ચાલ જરૂર હોય તો મારો હાથ પકડ. | |પેલાં વૃક્ષો ચાલતાં ચાલતાં આ તરફ આવી રહ્યાં છે. ઈસુને વધસ્તંભે જડી દીધા ન હોત, તો એ ચાલીને પેલા તારાઓ સાથે રમવા જાત. પવન અને નદીઓ તો જાણે હરીફાઈ કરી રહ્યાં છે. સૂર્ય એમ્પાયર! (વિરામ) તું એક ડગલું ચાલ. | ||
પુરુષઃ ના, ના. હું સ્વસ્થ છું. હજારો માઈલ ચાલવાનું છે. (ધીમે ધીમે બારણા નજીક જાય છે.) | }} | ||
સ્ત્રીનો અવાજઃ ઓહ, પાણી… કોઈ તો પાણી આપો. (રસોડામાંથી વાસણ ગબડવાનો અવાજ સંભળાય છે. બંને ઊભા રહી જાય છે.) | {{Ps | ||
ઊંચો માણસઃ ચાલ ને હવે, કોઈ વાસણ ગબડ્યું હશે! | |પુરુષઃ | ||
પુરુષઃ અરે, એ તો મારું ટિફિન પડ્યું લાગે છે. ઊભો રહે, એને હું બરાબર ગોઠવી દઉં. | |મારાથી જરાય ચાલી શકાશે નહિ. મારી પત્નીને હું ચૂમી શકીશ કે નહિ, એ હું જાણતો નથી. મારો પુત્ર મને ‘પપ્પા’ કહે છે, ત્યારે સારું સારું લાગે છે. | ||
ઊંચો માણસઃ એ ભલે ને ગબડ્યું… | }} | ||
પુરુષઃ ના, ના… ના… ના… ના… કાલે ઑફિસે લઈ જવાનું છે. બીજું ટિફિન હાલ ખરીદી શકવાના પૈસા જ ક્યાં છે મારી પાસે? હવે એ જૂનું થઈ ગયું છે. પેલો શર્મા એને ગાડીના પાટા પર મૂકવાનું કહે છે. આ મહિને એક પેન્ટ સિવડાવવો છે. (વિરામ) એક વર્ષ પહેલાં જાપાન ટેટેરોનનો પેન્ટ સિવડાવ્યો હતો, (ઊંચો માણસ બેસે છે.) ત્યારે પૈસા છૂટી પડ્યા. મારી પત્નીની સાડી ખરીદું તો પેન્ટ ચાર મહિના પછી… ફી, ચોપડીઓ, અથાણું… કદાચ સાડી પણ નહિ ખરીદી શકાય… મારી પત્ની… | {{Ps | ||
ઊંચો માણસઃ તારી પત્નીએ ટિફિનને ઊભું કર્યું હશે! | |ઊંચો માણસઃ | ||
પુરુષઃ ના, ના – એ બહુ આળસુ છે. એનો સ્વભાવ હું જાણું ને. વાસણ માંજ્યા પછી એને અભરાઈ પર ગોઠવતી નથી. ફરીથી ઉતારવાં જ ન પડે ને! મારી પત્ની મને ઘણી વાર ગમે છે. (વિરામ) મારો પુત્ર આળસુ નથી, એમ મને લાગ્યા કરે છે. એ હોત તો એણે ક્યારનુંય ઊભું કરી દીધું હોત! (વિરામ) મારા પગ ધ્રૂજે છે કેમ? | |તારા છોકરાને તો મેં જોયો નહિ. | ||
ઊંચો માણસઃ તને ન્યૂમોનિયા થયો હોય! અથવા લકવાની અસર હોય! | }} | ||
પુરુષઃ (બેસી જાય છે.) તું કોઈ ડૉક્ટરને બોલાવી લાવ. મારાથી ઊભા થઈ શકાશે નહિ. કદાચ જિંદગીભર મારાથી ઊભા થઈ શકાય નહિ. ઓહ… | {{Ps | ||
ઊંચો માણસઃ તારા ઘરની બાજુમાં જ દવાખાનું છે. તું બહાર આવે તો, તરત જ દવા થઈ શકે. તારી પત્ની પણ બચી જશે. | |પુરુષઃ | ||
પુરુષઃ એની આંખોની આસપાસ મૃત્યુએ ગોળ કૂંડાળાં રચ્યાં છે. એ કૂંડાળાં વિસ્તરીને છેક મારા પગ સુધી બેડી બનીને વીંટળાયાં છે. હવે હું એક ડગલું પણ ચાલી શકીશ નહિ. | |આ આરડામાં જંપીને બે ઘડી ક્યાં બેસે છે? નિશાળે જશે, પછી નિરાંત! (વિરામ) | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… તમે બહાર જશો નહિ. બહાર વરસાદનું તોફાન લાગે છે. | }} | ||
ઊંચો માણસઃ આ વરસાદ મને જરાય ગમતો નથી. બહાર નીકળવા તૈયાર થઈએ, ને એ ઝીંકી પડે. મને વરસાદમાં ભીંજાવું ગમે છે. | {{Ps | ||
પુરુષઃ કદી હું વરસાદમાં બહાર નીકળું, તો મારી પત્ની હંમેશાં મને છત્રી આપે છે. મારી છાતીના રક્ષણ માટે સ્વૅટર ગૂંથ્યું છે… એના ઊનનો રંગ મજાનો છે. સ્કાયબ્લૂ… | |ઊંચો માણસઃ | ||
ઊંચો માણસઃ તારી પત્ની તને બોલાવતી લાગે છે. લે કેળું ખા… | |એને ટી.બી. થયો છે? | ||
પુરુષઃ (કેળું લે છે. પોપટને એક મરચું નીરે છે. વીજળીનો ભયાનક કડાકો થાય છે.) હે પોપટ ! મારી પત્નીને હું ક્યારે ચાહી શકીશ? એને ટી.બી. થયો છે. એ મૃત્યુ પામે તો હું તેને ચાહી શકું. કદાચ ન પણ ચાહું… કદાચ અનહદ ચાહું… કદાચ કદીય ન ચાહું… કદાચ ચાહું… કદાચ… કદાચ… | }} | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) મને જરા પાણી આપતા જાઓ… છેલ્લી ઘડીએ કોઈ દરકાર લેતું નથી… હે ભગવાન… પાણી… | {{Ps | ||
પુરુષઃ જા. તું અંદર જઈ પાણી આપી આવ. હું અંદર જઈશ તો એ મને બહાર નહિ નીકળવા દે. મારી પત્નીના હોઠ સુકાઈ ગયા છે. (પોપટના પિંજરા તરફ જાય છે.) | |પુરુષઃ | ||
ઊંચો માણસઃ તું પોપટને મરચાં ખવડાવ. હું તારી પત્નીને પાણી આપી આવું. (રસોડાના બારણા તરફ જાય છે.) | |કદાચ ના. એને થવાનો હોય એ હું જાણતો નથી. મારી પત્નીથી એ દૂર રહે છે. મારી પત્ની એના પુત્રને ખૂબ ચાહે છે. મારી પત્ની મને ચાહતી નહિ હોય… (વિરામ) એટલે જ હું એને ચાહતો નથી. કદાચ મારો પુત્ર પણ મને નહિ ચાહતો હોય. | ||
પુરુષઃ ઊભો રહે. તું ન જા. પાણી હું જ આપી આવું. (ઊભો રહે છે.) હવે એનો અવાજ શમી ગયો છે. કદાચ એને પાણીની જરૂર ન પણ હોય. | }} | ||
ઊંચો માણસઃ તો ચાલ હવે ચાલ્યા જઈએ. | {{Ps | ||
પુરુષઃ હા, ચાલ. (થોડું ચાલીને અટકે છે.) મને છેલ્લી વાર આ રૂમ જોઈ લેવા દે. (બારી નજીક જાય છે.) દરેક સંધ્યાએ અમે અહીં બેસતાં, ત્યારે રોજ એક માળી અહીંથી પસાર થતો. એ મારા તરફ જોઈ સ્મિત કરતી. હું સમજી જતો. એને પુષ્પો ખૂબ ગમે છે. (વિરામ) | |ઊંચો માણસઃ | ||
ઊંચો માણસઃ મને કરમાયેલાં પુષ્પો ખૂબ ગમે. ખીલેલાં પુષ્પોની તો દયા આવે. બિચારાં કરમાવાને ખીલ્યાં! (વિરામ) તારી પત્ની મને ખૂબ ગમે છે. | |તારો પુત્ર પાછો ફરે તે પહેલાં આપણે નીકળી જવું જોઈએ. હવે મોડું કરીશું તો પછી કદાચ બહાર જઈ શકીશું નહિ. સૂર્ય આથમી જાય, કે ચંદ્ર હવાઈ જાય, એની મને પરવા નથી. | ||
પુરુષઃ રાત્રે હંમેશાં હું આ બારી બંધ રાખું છું. મારી પત્ની એને બંધ રાખવા ખાસ આગ્રહ કરે છે. ઉનાળાથી તો તોબા! | }} | ||
ઊંચો માણસઃ તારી પત્નીને કોઈ હિલસ્ટેશને લઈ જા. એને હવાફેરની જરૂર છે. | {{Ps | ||
પુરુષઃ (ખુરશી પર બેસીને) હું વાંચવા બેસું, એ એને જરાય પસંદ નથી. પગ પછાડતી, ધબ્બ કરતી પલંગમાં પડતું નાખે છે. પડખાં ઘસવાનો અવાજ મેં વાંચતાં વાંચતાં ઘણી વાર સાંભળ્યો છે. (વિરામ) એના વાળના કલાપમાં ખોસેલાં પુષ્પો એણે ઘણી વાર મસળી નાખ્યાં છે… (વિરામ) | |પુરુષઃ | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) પાણી… અરે જરા તો દયા કરો. ઊભા થવાની શક્તિ જ ક્યાં રહી છે? મરવા પડી છું. | |તારાઓને વાળીઝૂડીને આકાશ સ્વચ્છ સ્વચ્છ કરી દેવાનું મન થાય છે. (વિરામ) ચંદ્રને લાત મારી, ગોલ કરવાનું મન રોકી શકાતું નથી. પેલી નદીઓના પ્રવાહમાં ચત્તો સૂઈ, દૂર સુધી તણાયા કરું. ઊંચા પહાડોને ઊંચકી ઊંચકી મારી પત્નીની આંખોમાં પૂરી દઉં. | ||
પુરુષઃ છેવટે પુસ્તક મૂકીને, એની પાસે જાઉં છું. (વિરામ) એ ઊંઘવાનો ડોળ કરે છે. હું ગાલ પર સ્પર્શ કરું છું. એ ગંભીર મુખ કરી ઊંઘ્યા કરે છે. હું બાળકની જેમ કાલી ભાષા બોલું છું. એ હસીને પડખું ફેરવી જાય છે. (ઊંચો માણસ સોફા પર બેસી, આંખો બંધ કરે છે.) | }} | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ ભગવાન… મને શા માટે રિબાવે છે. પાણી… જરાક પાણી… (ઊંચો માણસ ઊભો થઈ પોપટને એક મરચું નીરે છે.) | {{Ps | ||
પુરુષઃ (રસોડાના બારણા પાસે ઊભો રહે છે.) એ ઘણી વાર મને જમવા માટે બૂમ પાડે છે. હું અહીં છુપાઈને ઊભો રહું છું. એ જોર જોરથી બૂમા પાડ્યા કરે છે. હું હસ્યા કરું છું. (વિરામ) એ તવેથો લઈને બહાર ધસી આવે છે… | |ઊંચો માણસઃ | ||
|જો કૃષ્ણે તારા તરફ જોવાનું શરૂ કર્યું. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|એ તારા તરફ પણ જુએ છે. | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|મને એની આંખોની દયા આવે છે. દયામય! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|કામણગારો છે એ… | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|એની આંખો પર કપડું ઢાંકી દે. એ જુએ નહિ એ રીતે આપણે ચાલ્યા જઈએ. (પુરુષ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી કૃષ્ણની છબી પર ઢાંકે છે.) | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ચાલ, હવે જતા રહીએ. (રસોડા તરફ નજર નાખે છે.) | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|હા, ચાલ જરૂર હોય તો મારો હાથ પકડ. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ના, ના. હું સ્વસ્થ છું. હજારો માઈલ ચાલવાનું છે. (ધીમે ધીમે બારણા નજીક જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|ઓહ, પાણી… કોઈ તો પાણી આપો. (રસોડામાંથી વાસણ ગબડવાનો અવાજ સંભળાય છે. બંને ઊભા રહી જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|ચાલ ને હવે, કોઈ વાસણ ગબડ્યું હશે! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|અરે, એ તો મારું ટિફિન પડ્યું લાગે છે. ઊભો રહે, એને હું બરાબર ગોઠવી દઉં. | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|એ ભલે ને ગબડ્યું… | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ના, ના… ના… ના… ના… કાલે ઑફિસે લઈ જવાનું છે. બીજું ટિફિન હાલ ખરીદી શકવાના પૈસા જ ક્યાં છે મારી પાસે? હવે એ જૂનું થઈ ગયું છે. પેલો શર્મા એને ગાડીના પાટા પર મૂકવાનું કહે છે. આ મહિને એક પેન્ટ સિવડાવવો છે. (વિરામ) એક વર્ષ પહેલાં જાપાન ટેટેરોનનો પેન્ટ સિવડાવ્યો હતો, (ઊંચો માણસ બેસે છે.) ત્યારે પૈસા છૂટી પડ્યા. મારી પત્નીની સાડી ખરીદું તો પેન્ટ ચાર મહિના પછી… ફી, ચોપડીઓ, અથાણું… કદાચ સાડી પણ નહિ ખરીદી શકાય… મારી પત્ની… | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તારી પત્નીએ ટિફિનને ઊભું કર્યું હશે! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ના, ના – એ બહુ આળસુ છે. એનો સ્વભાવ હું જાણું ને. વાસણ માંજ્યા પછી એને અભરાઈ પર ગોઠવતી નથી. ફરીથી ઉતારવાં જ ન પડે ને! મારી પત્ની મને ઘણી વાર ગમે છે. (વિરામ) મારો પુત્ર આળસુ નથી, એમ મને લાગ્યા કરે છે. એ હોત તો એણે ક્યારનુંય ઊભું કરી દીધું હોત! (વિરામ) મારા પગ ધ્રૂજે છે કેમ? | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તને ન્યૂમોનિયા થયો હોય! અથવા લકવાની અસર હોય! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(બેસી જાય છે.) તું કોઈ ડૉક્ટરને બોલાવી લાવ. મારાથી ઊભા થઈ શકાશે નહિ. કદાચ જિંદગીભર મારાથી ઊભા થઈ શકાય નહિ. ઓહ… | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તારા ઘરની બાજુમાં જ દવાખાનું છે. તું બહાર આવે તો, તરત જ દવા થઈ શકે. તારી પત્ની પણ બચી જશે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|એની આંખોની આસપાસ મૃત્યુએ ગોળ કૂંડાળાં રચ્યાં છે. એ કૂંડાળાં વિસ્તરીને છેક મારા પગ સુધી બેડી બનીને વીંટળાયાં છે. હવે હું એક ડગલું પણ ચાલી શકીશ નહિ. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|(અંદરથી) ઓહ… તમે બહાર જશો નહિ. બહાર વરસાદનું તોફાન લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|આ વરસાદ મને જરાય ગમતો નથી. બહાર નીકળવા તૈયાર થઈએ, ને એ ઝીંકી પડે. મને વરસાદમાં ભીંજાવું ગમે છે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|કદી હું વરસાદમાં બહાર નીકળું, તો મારી પત્ની હંમેશાં મને છત્રી આપે છે. મારી છાતીના રક્ષણ માટે સ્વૅટર ગૂંથ્યું છે… એના ઊનનો રંગ મજાનો છે. સ્કાયબ્લૂ… | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તારી પત્ની તને બોલાવતી લાગે છે. લે કેળું ખા… | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(કેળું લે છે. પોપટને એક મરચું નીરે છે. વીજળીનો ભયાનક કડાકો થાય છે.) હે પોપટ ! મારી પત્નીને હું ક્યારે ચાહી શકીશ? એને ટી.બી. થયો છે. એ મૃત્યુ પામે તો હું તેને ચાહી શકું. કદાચ ન પણ ચાહું… કદાચ અનહદ ચાહું… કદાચ કદીય ન ચાહું… કદાચ ચાહું… કદાચ… કદાચ… | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|(અંદરથી) મને જરા પાણી આપતા જાઓ… છેલ્લી ઘડીએ કોઈ દરકાર લેતું નથી… હે ભગવાન… પાણી… | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|જા. તું અંદર જઈ પાણી આપી આવ. હું અંદર જઈશ તો એ મને બહાર નહિ નીકળવા દે. મારી પત્નીના હોઠ સુકાઈ ગયા છે. (પોપટના પિંજરા તરફ જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તું પોપટને મરચાં ખવડાવ. હું તારી પત્નીને પાણી આપી આવું. (રસોડાના બારણા તરફ જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|ઊભો રહે. તું ન જા. પાણી હું જ આપી આવું. (ઊભો રહે છે.) હવે એનો અવાજ શમી ગયો છે. કદાચ એને પાણીની જરૂર ન પણ હોય. | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તો ચાલ હવે ચાલ્યા જઈએ. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|હા, ચાલ. (થોડું ચાલીને અટકે છે.) મને છેલ્લી વાર આ રૂમ જોઈ લેવા દે. (બારી નજીક જાય છે.) દરેક સંધ્યાએ અમે અહીં બેસતાં, ત્યારે રોજ એક માળી અહીંથી પસાર થતો. એ મારા તરફ જોઈ સ્મિત કરતી. હું સમજી જતો. એને પુષ્પો ખૂબ ગમે છે. (વિરામ) | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|મને કરમાયેલાં પુષ્પો ખૂબ ગમે. ખીલેલાં પુષ્પોની તો દયા આવે. બિચારાં કરમાવાને ખીલ્યાં! (વિરામ) તારી પત્ની મને ખૂબ ગમે છે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|રાત્રે હંમેશાં હું આ બારી બંધ રાખું છું. મારી પત્ની એને બંધ રાખવા ખાસ આગ્રહ કરે છે. ઉનાળાથી તો તોબા! | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|તારી પત્નીને કોઈ હિલસ્ટેશને લઈ જા. એને હવાફેરની જરૂર છે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ખુરશી પર બેસીને) હું વાંચવા બેસું, એ એને જરાય પસંદ નથી. પગ પછાડતી, ધબ્બ કરતી પલંગમાં પડતું નાખે છે. પડખાં ઘસવાનો અવાજ મેં વાંચતાં વાંચતાં ઘણી વાર સાંભળ્યો છે. (વિરામ) એના વાળના કલાપમાં ખોસેલાં પુષ્પો એણે ઘણી વાર મસળી નાખ્યાં છે… (વિરામ) | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|(અંદરથી) પાણી… અરે જરા તો દયા કરો. ઊભા થવાની શક્તિ જ ક્યાં રહી છે? મરવા પડી છું. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|છેવટે પુસ્તક મૂકીને, એની પાસે જાઉં છું. (વિરામ) એ ઊંઘવાનો ડોળ કરે છે. હું ગાલ પર સ્પર્શ કરું છું. એ ગંભીર મુખ કરી ઊંઘ્યા કરે છે. હું બાળકની જેમ કાલી ભાષા બોલું છું. એ હસીને પડખું ફેરવી જાય છે. (ઊંચો માણસ સોફા પર બેસી, આંખો બંધ કરે છે.) | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|(અંદરથી) ઓહ ભગવાન… મને શા માટે રિબાવે છે. પાણી… જરાક પાણી… (ઊંચો માણસ ઊભો થઈ પોપટને એક મરચું નીરે છે.) | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(રસોડાના બારણા પાસે ઊભો રહે છે.) એ ઘણી વાર મને જમવા માટે બૂમ પાડે છે. હું અહીં છુપાઈને ઊભો રહું છું. એ જોર જોરથી બૂમા પાડ્યા કરે છે. હું હસ્યા કરું છું. (વિરામ) એ તવેથો લઈને બહાર ધસી આવે છે… | |||
ઊંચો માણસઃ તું મને ક્યારનો બોર કરે છે. તારે આવવું હોય તો હમણાં જ ચાલ. આપણે વહેલા જઈ શકવાના નથી. | ઊંચો માણસઃ તું મને ક્યારનો બોર કરે છે. તારે આવવું હોય તો હમણાં જ ચાલ. આપણે વહેલા જઈ શકવાના નથી. | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) હે ભગવાન…! | }} | ||
પુરુષઃ (ફોટા નજીક ઊભો રહીને) એ ગુસ્સે થાય, ત્યારે હું વધારે જમું છું. એ મારી થાળીમાં રોટલી પછાડીને મૂકે છે. હું એને તાક્યા કરું છું. એ મારી સામે જોવાનું ટાળે છે. હું જોયા જ કરું છું. છેવટે એ મારી સામે જોઈ ‘મારી સામે શું જોયા કરો છો?’ એમ ખિજાઈને બોલે છે. હું હસ્યા કરું છું, જોયા કરું છું… રોટલી ખાધા કરું છું… | {{Ps | ||
સ્ત્રીનો કૃશ અવાજઃ (અંદરથી) તમે બહેરા તો નથી થઈ ગયા ને? મને નિરાંતે મરવા દો. થોડું પાણી આપો. | |સ્ત્રીનો અવાજઃ | ||
પુરુષઃ ચાલ, આપણે ચાલવા માંડીએ. (પોપટને બે મરચાં નાખે છે.) હવે એકેય મરચું રહ્યું નથી. | |(અંદરથી) હે ભગવાન…! | ||
ઊંચો માણસઃ પોપટને મરચાં ભાવતાં નથી. કદાચ એને પાણીની જરૂર હોય! | }} | ||
પુરુષઃ તું અંદર જઈને પાણી લઈ આવ. (ઊંચો માણસ રસોડામાં જાય છે. પુરુષ પાંજરામાંથી એક પછી એક મરચાં બહાર કાઢે છે. ઊંચો માણસ પ્યાલામાં પાણી લઈ આવે છે.) | {{Ps | ||
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) મને પાણીનો એક ઘૂંટડો તો આપો. ભગવાન તમને કદીય માફ નહિ કરે… (ઊંચો માણસ હસે છે. પુરુષ ગંભીર બની જાય છે.) | |પુરુષઃ | ||
|(ફોટા નજીક ઊભો રહીને) એ ગુસ્સે થાય, ત્યારે હું વધારે જમું છું. એ મારી થાળીમાં રોટલી પછાડીને મૂકે છે. હું એને તાક્યા કરું છું. એ મારી સામે જોવાનું ટાળે છે. હું જોયા જ કરું છું. છેવટે એ મારી સામે જોઈ ‘મારી સામે શું જોયા કરો છો?’ એમ ખિજાઈને બોલે છે. હું હસ્યા કરું છું, જોયા કરું છું… રોટલી ખાધા કરું છું… | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો કૃશ અવાજઃ | |||
|(અંદરથી) તમે બહેરા તો નથી થઈ ગયા ને? મને નિરાંતે મરવા દો. થોડું પાણી આપો. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
ચાલ, આપણે ચાલવા માંડીએ. (પોપટને બે મરચાં નાખે છે.) હવે એકેય મરચું રહ્યું નથી. | |||
}} | |||
{{Ps | |||
|ઊંચો માણસઃ | |||
|પોપટને મરચાં ભાવતાં નથી. કદાચ એને પાણીની જરૂર હોય! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|તું અંદર જઈને પાણી લઈ આવ. (ઊંચો માણસ રસોડામાં જાય છે. પુરુષ પાંજરામાંથી એક પછી એક મરચાં બહાર કાઢે છે. ઊંચો માણસ પ્યાલામાં પાણી લઈ આવે છે.) | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીનો અવાજઃ | |||
|(અંદરથી) મને પાણીનો એક ઘૂંટડો તો આપો. ભગવાન તમને કદીય માફ નહિ કરે… (ઊંચો માણસ હસે છે. પુરુષ ગંભીર બની જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
પુરુષઃ અંદરથી મારી પત્ની બૂમો પાડે છે? એને કોઈ વસ્તુની જરૂર લાગે છે. આપણે પણ કેવા બહેરા છીએ! | પુરુષઃ અંદરથી મારી પત્ની બૂમો પાડે છે? એને કોઈ વસ્તુની જરૂર લાગે છે. આપણે પણ કેવા બહેરા છીએ! | ||
ઊંચો માણસઃ લે, તું પોપટને પાણી પિવડાવ. (પ્યાલો આપે છે.) | ઊંચો માણસઃ લે, તું પોપટને પાણી પિવડાવ. (પ્યાલો આપે છે.) |
edits