ગુજરાતી એકાંકીસંપદા/રૂમનો ટી.બી. પેશન્ટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 509: Line 509:
}}
}}
{{Ps
{{Ps
પુરુષઃ અંદરથી મારી પત્ની બૂમો પાડે છે? એને કોઈ વસ્તુની જરૂર લાગે છે. આપણે પણ કેવા બહેરા છીએ!
|પુરુષઃ  
ઊંચો માણસઃ લે, તું પોપટને પાણી પિવડાવ. (પ્યાલો આપે છે.)
|અંદરથી મારી પત્ની બૂમો પાડે છે? એને કોઈ વસ્તુની જરૂર લાગે છે. આપણે પણ કેવા બહેરા છીએ!
પુરુષઃ તેં મારી પત્નીને જોઈ? એની તબિયત હવે કેમ છે? એણે તારી પાસે કંઈ માંગ્યું? (ઉશ્કેરાટ)
}}
ઊંચો માણસઃ (શાન્તિથી) કદાચ રૂમનું પ્રવેશદ્વાર હું ભૂલી જઈશ. તારી પત્ની રાત્રે હંમેશાં રૂમનું બારણું બંધ કરતી. કોઈ બહારથી સાંકળ બંધ કરી દે તો?
{{Ps
પુરુષઃ તારી વાત સાચી છે. એક વાર મારા પુત્રે બહારથી સાંકળ વાસી દીધી હતી. અમે બંને અંદર… એને સાંકળ ખોલતાં ન આવડે. બહાર ઊભો ઊભો રડ્યા કરે… (વિરામ)
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ હવે વરસાદ બંધ રહ્યો હોય, એમ લાગે છે. (વિરામ) કદાચ થોડી વાર પછી વરસાદ પડે પણ ખરો. (બારી બહાર જોઈ, ખુરશીમાં બેસે છે.)
|લે, તું પોપટને પાણી પિવડાવ. (પ્યાલો આપે છે.)
પુરુષઃ (ઊંચા માણસ સામે ધસી જઈને તેનો હાથ પકડી ઊભો કરવાનો પ્રયાસ કરે છે.) ચાલ, ચાલ… જલદી ચાલ્યા જઈએ. એક ક્ષણ પણ હું થોભી શકું તેમ નથી, એને હું કદી ચાહી શકવાનો નથી. એ વાસનાની પૂતળી છે. એને વાસનાનો ટી.બી. છે. એ ભલે મરે. (વિરામ. ઊંચો માણસ ઊભો થાય છે. પુરુષ એને બારણા તરફ ખેંચે છે.) ચાલ જલદી કર.
}}
ઊંચો માણસઃ હું તો તને ક્યારનો કહું છું. ચંદ્ર કદાચ વાદળમાંથી ડોકિયું કરે પણ ખરો. વરસાદમાં તારાઓ ઓગળીને ઝરમર ઝરમર ટપક્યા પણ કરે… પવનમાં આપણાં વસ્ત્રો ઊડીને ક્ષિતિજને ઢાંકી પણ દે.
{{Ps
પુરુષઃ બારણું કઈ તરફ છે? (બંને વારાફરતી બારણા તરફ જુએ છે.)
|પુરુષઃ  
ઊંચો માણસઃ આ તરફ… (બારણા તરફ બંને ધીમે ધીમે જાય છે.)
|તેં મારી પત્નીને જોઈ? એની તબિયત હવે કેમ છે? એણે તારી પાસે કંઈ માંગ્યું? (ઉશ્કેરાટ)
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… ઊંહ… હે ભગવાન…
}}
ઊંચો માણસઃ જલદી જલદી ચાલ. આપણે ધીમે ધીમે ચાલીશું તો પછી કદીય જઈ શકીશું નહિ.
{{Ps
પુરુષઃ (રૂમમાં નજર ફેરવે છે.) હું તો તને વર્ષોથી કહું છું, પણ તું ક્યાં સાંભળે છે? મારી પત્ની હવે મરી પણ ગઈ હોય! એને પાણીની પણ જરૂર હોય!
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ પેલા પોપટને પાંજરામાંથી બહાર કાઢી ઉડાડી મૂક…
|(શાન્તિથી) કદાચ રૂમનું પ્રવેશદ્વાર હું ભૂલી જઈશ. તારી પત્ની રાત્રે હંમેશાં રૂમનું બારણું બંધ કરતી. કોઈ બહારથી સાંકળ બંધ કરી દે તો?
પુરુષઃ હવે એનાથી ઊડી શકાય નહિ. એની પાંખો ક્ષીણ થઈ ગઈ છે. એ ભલે પાંજરામાં પડ્યો રહે, બહાર એને બિલાડી જરૂર મારી નાખે…!
}}
ઊંચો માણસઃ તારી પત્નીના હોઠ તદ્દન સુકાયેલા છે.
{{Ps
પુરુષઃ પોપટ ભલે પાંજરામાં મરી જાય.
|પુરુષઃ  
ઊંચો માણસઃ ચાલ, એની દુર્ગંધથી મારું માથું ફાટફાટ થાય છે. એક ક્ષણનો પણ વિલંબ પ્રાણઘાતક નીવડશે.
|તારી વાત સાચી છે. એક વાર મારા પુત્રે બહારથી સાંકળ વાસી દીધી હતી. અમે બંને અંદર… એને સાંકળ ખોલતાં ન આવડે. બહાર ઊભો ઊભો રડ્યા કરે… (વિરામ)
સ્ત્રીનો અવાજઃ (રસાડાના બારણા પાસેથી સંભળાય છે.) ઓહ… ઊંહ…
}}
પુરુષઃ ચાલ, અહીંથી ખૂબ દૂર ભાગી જઈએ. આ રૂમથી કરોડો કિલોમીટર દૂર… દૂર…
{{Ps
સ્ત્રીઃ (બારણાના સહારે ઊભી રહે છે) ઓહ… તમે બહાર ન જાઓ… મારા સમ… તમે બહાર જાઓ તો… (હાંફે છે.) ઓહ… તમે ન જશો… ઓહ… મને જરા પાણી… ઓહ… (બારણામાં ફસડાઈ પડે છે. પુરુષ થોડી ક્ષણો તાકી રહે છે. ઊંચા માણસ તરફ જુએ છે. ઊંચો માણસ પુરુષનો હાથ ખેંચે છે. પુરુષ ઊભો રહે છે. ઊંચો માણસ હાથ તરછોડી ચાલ્યો જાય છે. પુરુષ લથડતી ચાલે ખુરશી નજીક આવે છે.)
|ઊંચો માણસઃ  
પુરુષઃ ઓહ… (ખુરશીમાં બેસી જઈ, કપાળ પર હથેલી પછાડે છે. પોપટ ચિત્કાર કરે છે. પડદો પડે છે.)
|હવે વરસાદ બંધ રહ્યો હોય, એમ લાગે છે. (વિરામ) કદાચ થોડી વાર પછી વરસાદ પડે પણ ખરો. (બારી બહાર જોઈ, ખુરશીમાં બેસે છે.)
}}
{{Ps
|પુરુષઃ  
|(ઊંચા માણસ સામે ધસી જઈને તેનો હાથ પકડી ઊભો કરવાનો પ્રયાસ કરે છે.) ચાલ, ચાલ… જલદી ચાલ્યા જઈએ. એક ક્ષણ પણ હું થોભી શકું તેમ નથી, એને હું કદી ચાહી શકવાનો નથી. એ વાસનાની પૂતળી છે. એને વાસનાનો ટી.બી. છે. એ ભલે મરે. (વિરામ. ઊંચો માણસ ઊભો થાય છે. પુરુષ એને બારણા તરફ ખેંચે છે.) ચાલ જલદી કર.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|હું તો તને ક્યારનો કહું છું. ચંદ્ર કદાચ વાદળમાંથી ડોકિયું કરે પણ ખરો. વરસાદમાં તારાઓ ઓગળીને ઝરમર ઝરમર ટપક્યા પણ કરે… પવનમાં આપણાં વસ્ત્રો ઊડીને ક્ષિતિજને ઢાંકી પણ દે.
}}
{{Ps
|પુરુષઃ  
|બારણું કઈ તરફ છે? (બંને વારાફરતી બારણા તરફ જુએ છે.)
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|આ તરફ… (બારણા તરફ બંને ધીમે ધીમે જાય છે.)
}}
{{Ps
|સ્ત્રીનો અવાજઃ  
|(અંદરથી) ઓહ… ઊંહ… હે ભગવાન…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|જલદી જલદી ચાલ. આપણે ધીમે ધીમે ચાલીશું તો પછી કદીય જઈ શકીશું નહિ.
}}
{{Ps
|પુરુષઃ  
|(રૂમમાં નજર ફેરવે છે.) હું તો તને વર્ષોથી કહું છું, પણ તું ક્યાં સાંભળે છે? મારી પત્ની હવે મરી પણ ગઈ હોય! એને પાણીની પણ જરૂર હોય!
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|પેલા પોપટને પાંજરામાંથી બહાર કાઢી ઉડાડી મૂક…
}}
{{Ps
|પુરુષઃ  
|હવે એનાથી ઊડી શકાય નહિ. એની પાંખો ક્ષીણ થઈ ગઈ છે. એ ભલે પાંજરામાં પડ્યો રહે, બહાર એને બિલાડી જરૂર મારી નાખે…!
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|તારી પત્નીના હોઠ તદ્દન સુકાયેલા છે.
}}
{{Ps
|પુરુષઃ  
|પોપટ ભલે પાંજરામાં મરી જાય.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|ચાલ, એની દુર્ગંધથી મારું માથું ફાટફાટ થાય છે. એક ક્ષણનો પણ વિલંબ પ્રાણઘાતક નીવડશે.
}}
{{Ps
|સ્ત્રીનો અવાજઃ  
|(રસાડાના બારણા પાસેથી સંભળાય છે.) ઓહ… ઊંહ…
}}
{{Ps
|પુરુષઃ  
|ચાલ,  
|અહીંથી ખૂબ દૂર ભાગી જઈએ. આ રૂમથી કરોડો કિલોમીટર દૂર… દૂર…
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(બારણાના સહારે ઊભી રહે છે) ઓહ… તમે બહાર ન જાઓ… મારા સમ… તમે બહાર જાઓ તો… (હાંફે છે.) ઓહ… તમે ન જશો… ઓહ… મને જરા પાણી… ઓહ… (બારણામાં ફસડાઈ પડે છે. પુરુષ થોડી ક્ષણો તાકી રહે છે. ઊંચા માણસ તરફ જુએ છે. ઊંચો માણસ પુરુષનો હાથ ખેંચે છે. પુરુષ ઊભો રહે છે. ઊંચો માણસ હાથ તરછોડી ચાલ્યો જાય છે. પુરુષ લથડતી ચાલે ખુરશી નજીક આવે છે.)
}}
{{Ps
|પુરુષઃ  
|ઓહ… (ખુરશીમાં બેસી જઈ, કપાળ પર હથેલી પછાડે છે. પોપટ ચિત્કાર કરે છે. પડદો પડે છે.)
}}
{{Ps
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits