18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 143: | Line 143: | ||
}} | }} | ||
{{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે? | {{ps |રંજનઃ | કેમ ગીતા, કેમ લાગે છે?}} | ||
{{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી! | {{ps |ગીતાઃ | લવ્હલી! લવ્હલી!}} | ||
{{ps |રંજનઃ | હવે તો નાટક થઈ શકશે? | {{ps |રંજનઃ | હવે તો નાટક થઈ શકશે?}} | ||
{{ps |ગીતાઃ | આઈ શુડ સે સો. | {{ps |ગીતાઃ | આઈ શુડ સે સો.}} | ||
{{ps |રંજનઃ | ચાલો, તો આપણે નાટક શરૂ કરીએ. લીનાએ એક સ્ત્રીપાત્રવાળું જ નાટક લખ્યું છે. | {{ps |રંજનઃ | ચાલો, તો આપણે નાટક શરૂ કરીએ. લીનાએ એક સ્ત્રીપાત્રવાળું જ નાટક લખ્યું છે.}} | ||
{{ps |ગીતાઃ | તે શું લીના લેખક છે? | {{ps |ગીતાઃ | તે શું લીના લેખક છે?}} | ||
{{ps |રંજનઃ | આપણે કહેવાનું કે લીના લેખક છે, બાકી મૂળ વાત તો એમ છે કે એક લેખકે પૈસા લઈને લીનાના નામ પર નાટક ચડાવી આપ્યું છે. આવી વાત હોય ને, ત્યારે આંખ આડા કાન કરવાના. આવું તો ચાલ્યા જ કરે. | {{ps |રંજનઃ | આપણે કહેવાનું કે લીના લેખક છે, બાકી મૂળ વાત તો એમ છે કે એક લેખકે પૈસા લઈને લીનાના નામ પર નાટક ચડાવી આપ્યું છે. આવી વાત હોય ને, ત્યારે આંખ આડા કાન કરવાના. આવું તો ચાલ્યા જ કરે.}} | ||
{{ps |ગીતાઃ | એ નાટક તેં વાંચ્યું છે? | {{ps |ગીતાઃ | એ નાટક તેં વાંચ્યું છે?}} | ||
{{ps |રંજનઃ | ઉપરઉપરથી જોઈ ગઈ છું. | {{ps |રંજનઃ | ઉપરઉપરથી જોઈ ગઈ છું.}} | ||
{{ps |ગીતાઃ | રૂપાંતર છે કે ચોખ્ખી તફડંચી? | {{ps |ગીતાઃ | રૂપાંતર છે કે ચોખ્ખી તફડંચી?}} | ||
{{ps |રંજનઃ | મૌલિક છે. | {{ps |રંજનઃ | મૌલિક છે.}} | ||
{{ps |ગીતાઃ | ગુડ. હિસ્ટૉરિકલ છે કે ધાર્મિક? | {{ps |ગીતાઃ | ગુડ. હિસ્ટૉરિકલ છે કે ધાર્મિક?}} | ||
{{ps |રંજનઃ | સામાજિક છે. | {{ps |રંજનઃ | સામાજિક છે.}} | ||
{{ps |ગીતાઃ | વેરી ગુડ. કૉમેડી છે કે ફાર્સ? | {{ps |ગીતાઃ | વેરી ગુડ. કૉમેડી છે કે ફાર્સ?}} | ||
{{ps |રંજનઃ | સીરિયસ છે! | {{ps |રંજનઃ | સીરિયસ છે!}} | ||
{{ps |ગીતાઃ | વેરી બેડ; તો તો મઝા ન આવે. | {{ps |ગીતાઃ | વેરી બેડ; તો તો મઝા ન આવે.}} | ||
{{ps |રંજનઃ | જો ગીતા, ગુજરાતમાં કૉમેડી લખાતી જ નથી. | {{ps |રંજનઃ | જો ગીતા, ગુજરાતમાં કૉમેડી લખાતી જ નથી.}} | ||
{{ps |ગીતાઃ | તો પછી આ બધાં ભજવાય છે તે? | {{ps |ગીતાઃ | તો પછી આ બધાં ભજવાય છે તે?}} | ||
{{ps |રંજનઃ | એ બધાં જ અનુવાદો છે. તને ખબર છે ને કે બંગાળ અને મહારાષ્ટ્રમાંથી આપણે ત્યાં શું ઇમ્પૉર્ટ થાય છે! | {{ps |રંજનઃ | એ બધાં જ અનુવાદો છે. તને ખબર છે ને કે બંગાળ અને મહારાષ્ટ્રમાંથી આપણે ત્યાં શું ઇમ્પૉર્ટ થાય છે!}} | ||
{{ps |ગીતાઃ | હા. | {{ps |ગીતાઃ | હા.}} | ||
{{ps |રંજનઃ | શું? | {{ps |રંજનઃ | શું?}} | ||
{{ps |ગીતાઃ | બંગાળમાંથી રસગુલ્લાં અને મહારાષ્ટ્રમાંથી પાતળભાજી. | {{ps |ગીતાઃ | બંગાળમાંથી રસગુલ્લાં અને મહારાષ્ટ્રમાંથી પાતળભાજી.}} | ||
{{ps |રંજનઃ | ખોટું. બંગાળમાંથી નવલકથા, અને મહારાષ્ટ્રમાંથી. | {{ps |રંજનઃ | ખોટું. બંગાળમાંથી નવલકથા, અને મહારાષ્ટ્રમાંથી.}} | ||
{{ps |લતાઃ | (રંજનની વાત સૂર પુરાવતાં, રંજન જોડે જ બોલે) નાટકો. | {{ps |લતાઃ | (રંજનની વાત સૂર પુરાવતાં, રંજન જોડે જ બોલે) નાટકો.}} | ||
{{ps |ગીતાઃ | એ બધી અહીં કોને ખબર? સારું, હવે એ કહે કે આ નાટક સારું છે કે પછી બંડલ! | {{ps |ગીતાઃ | એ બધી અહીં કોને ખબર? સારું, હવે એ કહે કે આ નાટક સારું છે કે પછી બંડલ!}} | ||
{{ps |રંજનઃ | ના ના; સારું છે, સામાજિક છે અને એમાં ચાર તો સ્ત્રીપાત્રો છે. અને એ નાટક લીના પાસે જ છે. લીના, તારું નાટક આપ તો. હેં? લીના ક્યાં ગઈ? | {{ps |રંજનઃ | ના ના; સારું છે, સામાજિક છે અને એમાં ચાર તો સ્ત્રીપાત્રો છે. અને એ નાટક લીના પાસે જ છે. લીના, તારું નાટક આપ તો. હેં? લીના ક્યાં ગઈ?}} | ||
{{ps |લતાઃ | હેં! લીના ક્યાં ગઈ? હમણાં તો અહીં હતી. ક્યાં ગઈ? (શોધે છે.) | {{ps |લતાઃ | હેં! લીના ક્યાં ગઈ? હમણાં તો અહીં હતી. ક્યાં ગઈ? (શોધે છે.)}} | ||
{{ps |રંજનઃ | (શોધે છે.) અંદર પણ નથી. વિંગમાં પણ નથી. ક્યાં ગઈ? લીના… | {{ps |રંજનઃ | (શોધે છે.) અંદર પણ નથી. વિંગમાં પણ નથી. ક્યાં ગઈ? લીના…}} | ||
{{ps |લતાઃ | એ લીના… | {{ps |લતાઃ | એ લીના…}} | ||
{{ps |રંજનઃ | લીના, એ લીના! ક્યાં જતી રહી? લીના! | {{ps |રંજનઃ | લીના, એ લીના! ક્યાં જતી રહી? લીના!}} | ||
{{ps |લીનાઃ | (જે નાટક શરૂ થતાં પહેલાં પ્રેક્ષકગૃહમાં બેસી ગઈ છે તે પ્રેક્ષકગૃહમાંથી) શું છે? | {{ps |લીનાઃ | (જે નાટક શરૂ થતાં પહેલાં પ્રેક્ષકગૃહમાં બેસી ગઈ છે તે પ્રેક્ષકગૃહમાંથી) શું છે?}} | ||
{{ps |રંજનઃ | ક્યાંથી બોલી? ક્યાં છે? | {{ps |રંજનઃ | ક્યાંથી બોલી? ક્યાં છે?}} | ||
{{ps |લીનાઃ | (ઊભી થઈ) શું છે? | {{ps |લીનાઃ | (ઊભી થઈ) શું છે?}} | ||
{{ps |રંજનઃ | ઓત્તારી! તું તો ખરી છે! તું તો કંઈ ઑડિટોરિયમમાં બેસી ગઈ છે ને? | {{ps |રંજનઃ | ઓત્તારી! તું તો ખરી છે! તું તો કંઈ ઑડિટોરિયમમાં બેસી ગઈ છે ને?}} | ||
{{ps |લીનાઃ | ગીતાએ કહ્યું કે આ નાટક નહિ થાય એટલે હું ઑડિયોરિયમમાં આવીને બેસી ગઈ. | {{ps |લીનાઃ | ગીતાએ કહ્યું કે આ નાટક નહિ થાય એટલે હું ઑડિયોરિયમમાં આવીને બેસી ગઈ.}} | ||
{{ps |રંજનઃ | ચાલ હવે, અહીં આવ. | {{ps |રંજનઃ | ચાલ હવે, અહીં આવ.}} | ||
{{ps |લીનાઃ | તમને હું ક્યારની જોઉં છું. તમે લોકો અહીંથી એવા ફની લાગો છો કે મને તો ખૂબ હસવું આવે છે. | {{ps |લીનાઃ | તમને હું ક્યારની જોઉં છું. તમે લોકો અહીંથી એવા ફની લાગો છો કે મને તો ખૂબ હસવું આવે છે.}} | ||
{{ps |રંજનઃ | ચાલ, હવે ખોટી મશ્કરી ના કર! | {{ps |રંજનઃ | ચાલ, હવે ખોટી મશ્કરી ના કર!}} | ||
{{ps |લીનાઃ | મશ્કરી નથી કરતી. પૂછી જો. (પ્રેક્ષકોને ગમે તેને પૂછે) કેમ? આ લોકો ફની લાગે છે ને હેં ને ભાઈ? કેમ બહેન? | {{ps |લીનાઃ | મશ્કરી નથી કરતી. પૂછી જો. (પ્રેક્ષકોને ગમે તેને પૂછે) કેમ? આ લોકો ફની લાગે છે ને હેં ને ભાઈ? કેમ બહેન?}} | ||
{{ps |રંજનઃ | તું યે ભેજું છે. સ્ક્રિપ્ટ તારી પાસે છે ને? ચાલ, અહીં ઉપર આવ! | {{ps |રંજનઃ | તું યે ભેજું છે. સ્ક્રિપ્ટ તારી પાસે છે ને? ચાલ, અહીં ઉપર આવ!}} | ||
{{ps |લતાઃ | ચાલ એય હસવાવાળી, ઉપર આવ! | {{ps |લતાઃ | ચાલ એય હસવાવાળી, ઉપર આવ!}} | ||
{{ps |ગીતાઃ | એઈ ડહાપણ, અહીં આવ, ચાલ. | {{ps |ગીતાઃ | એઈ ડહાપણ, અહીં આવ, ચાલ.}} | ||
{{ps |લીનાઃ | તમે લોકો આમ બોલશો તો હું ઉપર નહિ આવું. | {{ps |લીનાઃ | તમે લોકો આમ બોલશો તો હું ઉપર નહિ આવું.}} | ||
{{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને. | {{ps |રંજનઃ | પગે લાગું લીના, તું ટાઇમ ન બગાડ. ઉપર આવ ને.}} | ||
{{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–) | {{ps |લીનાઃ | આવું… (સ્ટેજ તરફ જાય. સ્ટેજ નાનું હોય તો સીડી ચડીને જ જાય, ઊંચું હોય તો ફરીને જાય. સ્ટેજ પાસે આવે ત્યાં–)}} | ||
{{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો? | {{ps |રંજનઃ | સ્ક્રિપ્ટ આપ તો? | ||
{{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.) | {{ps |લીનાઃ | આપું, લે. (લીના પ્રેક્ષકગૃહમાં ઊભી રહી રંજનને સ્ક્રિપ્ટ આપે.) |
edits