ગુજરાતી એકાંકીસંપદા/તીન બંદર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
}}
}}

({{ps |પ્રથમ રજૂઆતઃ  | શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ)
({{ps |પ્રથમ રજૂઆતઃ  | શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ)}}
(પડદો ખૂલતાં હૉસ્ટેલનો કૉમન રૂમ છે. પ્રેક્ષકગૃહમાંથી જોતાં જમણી બાજુ એક પ્રવેશદ્વાર છે, વચ્ચે એકાદ ફૂટ ઊંટા પ્લૅટફૉર્મ ઉપર હૉસ્ટેલમાં જવાનો પૅસેજ છે. જમણી બાજુના પ્રવેશદ્વાર પાસે એક ટેબલ ઉપર કૅરમ બોર્ડ છે – તેની આસપાસ ચાર ખુરશી છે – દીવાલને અઢેલીને ચારપાંચ ફોલ્ડિંગ ખુરશી પડેલી છે. ડાબી બાજુ લાઇટ્સ પાસે એક ટ્રિપોય – તેના ઉપર એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે – બે ખુરશી – આરામખુરશી જેવી ઢળતી – પ્રવેશદ્વાર અને પૅસેજ વચ્ચેની દીવાલ ઉપર એક લેટર બોર્ડ ઊંચું લટકે છે, પૅસેજની ડાબી બાજુ એક પામ સ્ટૅન્ડ – તેના ઉપર એશ ટ્રે – પૅસેજની દીવાલથી થોડા અંતરે એક પાર્ટિશન પડદો – તે પૂરો થાય ત્યાં ખુરશી અને કૅરમ બોર્ડની વચ્ચે જમીન ઉપર એક ચોપાનિયું પડ્યું છે. પામ સ્ટૅન્ડ ઉપર ટેલિફોન. પડદો ખૂલતાં રેડિયો ઉપરથી વાદ્યસંગીત ચાલે છે – નયના ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈક ગૂંથી રહી છે.

શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–)
શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–)
{{ps |નયનાઃ  | કોણ? કોણ છે? (શ્રવણ ધ્યાન નથી આપતો.) તમે કોણ છો? અરે, કોણ છો? સાંભળતા નથી? બહેરા છો? (શ્રવણ તેની ટપાલ નથી તેથી નયના તરફ જોયા વગર જ પાછો બહાર ચાલ્યો જાય છે –વચ્ચેના પૅસેજમાંથી પ્રવેશી સુભાષ બહાર જવા જાય છે – કોટ પહેર્યો છે. કૅન્વાસ શૂઝ છે.) કોણ? પાછું કોણ છે? (સુભાષ ધીમે પગલે નયના તરફ આવે) કોણ છો? કોણ છો તમે?
{{ps |નયનાઃ  | કોણ? કોણ છે? (શ્રવણ ધ્યાન નથી આપતો.) તમે કોણ છો? અરે, કોણ છો? સાંભળતા નથી? બહેરા છો? (શ્રવણ તેની ટપાલ નથી તેથી નયના તરફ જોયા વગર જ પાછો બહાર ચાલ્યો જાય છે –વચ્ચેના પૅસેજમાંથી પ્રવેશી સુભાષ બહાર જવા જાય છે – કોટ પહેર્યો છે. કૅન્વાસ શૂઝ છે.) કોણ? પાછું કોણ છે? (સુભાષ ધીમે પગલે નયના તરફ આવે) કોણ છો? કોણ છો તમે?}}
(સુભાષ ઇશારાથી સમજાવે – હું અહીં ભણું છું.) બોલતા કેમ નથી? મૂગા છો? મોંમાં જીભ નથી? (સુભાષ મૂંઝાઈને બહાર ચાલ્યો જાય.) શું ચાલી રહ્યું છે? કોઈ બોલતું કેમ નથી? ગજબ છે. પાછું કોણ આવીને જતું રહ્યું?
(સુભાષ ઇશારાથી સમજાવે – હું અહીં ભણું છું.) બોલતા કેમ નથી? મૂગા છો? મોંમાં જીભ નથી? (સુભાષ મૂંઝાઈને બહાર ચાલ્યો જાય.) શું ચાલી રહ્યું છે? કોઈ બોલતું કેમ નથી? ગજબ છે. પાછું કોણ આવીને જતું રહ્યું?
(સંગીત બંધ – અવાજ)
(સંગીત બંધ – અવાજ)
{{ps |અવાજઃ  | આ શાસ્ત્રીય વાદ્યસંગીતની ધૂન સાથે અમારી બીજી બેઠક પૂરી થાય છે. ત્રીજી બેઠક સાંજે છ વાગે શરૂ થશે.
{{ps |અવાજઃ  | આ શાસ્ત્રીય વાદ્યસંગીતની ધૂન સાથે અમારી બીજી બેઠક પૂરી થાય છે. ત્રીજી બેઠક સાંજે છ વાગે શરૂ થશે.}}
(ગોવિંદ અને અતુલ પૅસેજમાંથી પ્રવેશે – ગોવિંદે શર્ટ, પેન્ટ અનેે ટાઇ પહેર્યાં છે, અતુલ શૂટ પહેર્યો છે – મૂછો છે – ખીસામાં સ્કાર્ફ છે.)
(ગોવિંદ અને અતુલ પૅસેજમાંથી પ્રવેશે – ગોવિંદે શર્ટ, પેન્ટ અનેે ટાઇ પહેર્યાં છે, અતુલ શૂટ પહેર્યો છે – મૂછો છે – ખીસામાં સ્કાર્ફ છે.)
{{ps |ગોવિંદઃ  | ચાલો, અહીં આવો, બેસો.
{{ps |ગોવિંદઃ  | ચાલો, અહીં આવો, બેસો.}}
(અતુલ કૅરમ બોર્ડની ખુરશી ઉપર બેસે.)
(અતુલ કૅરમ બોર્ડની ખુરશી ઉપર બેસે.)
{{ps |નયનાઃ  | કોણ? કોણ ગોવિંદભાઈ?
{{ps |નયનાઃ  | કોણ? કોણ ગોવિંદભાઈ?}}
{{ps |ગોવિંદઃ  | (નયના પાસે આવી) હાજી, કંઈ કામ હતું?
{{ps |ગોવિંદઃ  | (નયના પાસે આવી) હાજી, કંઈ કામ હતું?}}
{{ps |નયનાઃ  | તમારા માટે હમણાં એક ભાઈ અને બહેન પૂછતાં હતાં.
{{ps |નયનાઃ  | તમારા માટે હમણાં એક ભાઈ અને બહેન પૂછતાં હતાં.}}
{{ps |ગોવિંદઃ  | મારા માટે? કોણ હતું?
{{ps |ગોવિંદઃ  | મારા માટે? કોણ હતું?}}
{{ps |નયનાઃ  | નામ તો ના કહ્યું, પણ કહેતાં હતાં કે ખાસ કામ છે.
{{ps |નયનાઃ  | નામ તો ના કહ્યું, પણ કહેતાં હતાં કે ખાસ કામ છે.}}
{{ps |ગોવિંદઃ  | ખાસ કામ? મારું? બીજું કંઈ કહ્યું?
{{ps |ગોવિંદઃ  | ખાસ કામ? મારું? બીજું કંઈ કહ્યું?}}
{{ps |નયનાઃ  | ના. કહી ગયા છે કે પછી આવશે.
{{ps |નયનાઃ  | ના. કહી ગયા છે કે પછી આવશે.}}
{{ps |ગોવિંદઃ  | પછી આવશે ને? ત્યારે મળી લઈશ.
{{ps |ગોવિંદઃ  | પછી આવશે ને? ત્યારે મળી લઈશ.}}
થૅન્ક યૂ! (અતુલ પાસે જાય) બોલો, શું કહો છો? (અતુલ નયના તરફ ઇશારો કરે) આ નયના છે. અમારા રૅક્ટરસાહેબનાં ડૉટર? ઘરેથી બધાં બહાર ગયાં હશે તે અહીં બેઠાં છે. આંધળાં છે બિચારાં!
થૅન્ક યૂ! (અતુલ પાસે જાય) બોલો, શું કહો છો? (અતુલ નયના તરફ ઇશારો કરે) આ નયના છે. અમારા રૅક્ટરસાહેબનાં ડૉટર? ઘરેથી બધાં બહાર ગયાં હશે તે અહીં બેઠાં છે. આંધળાં છે બિચારાં!
{{ps |નયનાઃ  | વાહ, ઘા પણ તમે કર્યો અને મલમ પણ તમે જ લગાડ્યો. આંધળી કહી દુઃખી કરી. બિચારી કહીને દિલાસો પણ આપી દીધો.
{{ps |નયનાઃ  | વાહ, ઘા પણ તમે કર્યો અને મલમ પણ તમે જ લગાડ્યો. આંધળી કહી દુઃખી કરી. બિચારી કહીને દિલાસો પણ આપી દીધો.}}
{{ps |ગોવિંદઃ  | (અતુલને) તમે ત્યાં ના જુઓ, જુઓ તમે એને નથી ગમતાં.
{{ps |ગોવિંદઃ  | (અતુલને) તમે ત્યાં ના જુઓ, જુઓ તમે એને નથી ગમતાં.}}
{{ps |નયનાઃ  | (ગૂંથતાં અટકી) કોને?
{{ps |નયનાઃ  | (ગૂંથતાં અટકી) કોને?}}
{{ps |ગોવિંદઃ  | તમને નહિ, એ તો હું આને કહેતો હતો.
{{ps |ગોવિંદઃ  | તમને નહિ, એ તો હું આને કહેતો હતો.}}
{{ps |નયનાઃ  | કોણ છે? (પાછી ગૂંથવા માંડે)
{{ps |નયનાઃ  | કોણ છે? (પાછી ગૂંથવા માંડે)}}
{{ps |ગોવિંદઃ  | (અતુલને) જો તમે એનો પીછો નહિ છોડો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે. શું તમે એમ માનો છો કે હું આ ખોટી ધમકી આપું છું? (અતુલ ખીસામાંથી સિગરેટ કાઢે) તમને ખબર નહિ હોય કે મારી પાસે પુરાવા છે, તમારા જ અક્ષરમાં લખાયેલા તમારા ધમકીના પત્રો. આ રહ્યા! (ખીસામાંથી કાગળનું બંડલ કાઢે – અતુલ ખૂંચવવા જાય) ડૉન્ટ ટચ! (પાછું બંડલ ખીસામાં મૂકે – અતુલ લાઇટરથી સિગરેટ સળગાવે – ગોવિંદ લાઇટર લઈને જુએ – મોં પ્રેક્ષક તરફ રહે) વાહ, સરસ છે. ક્યાંથી માર્યું?
{{ps |ગોવિંદઃ  | (અતુલને) જો તમે એનો પીછો નહિ છોડો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે. શું તમે એમ માનો છો કે હું આ ખોટી ધમકી આપું છું? (અતુલ ખીસામાંથી સિગરેટ કાઢે) તમને ખબર નહિ હોય કે મારી પાસે પુરાવા છે, તમારા જ અક્ષરમાં લખાયેલા તમારા ધમકીના પત્રો. આ રહ્યા! (ખીસામાંથી કાગળનું બંડલ કાઢે – અતુલ ખૂંચવવા જાય) ડૉન્ટ ટચ! (પાછું બંડલ ખીસામાં મૂકે – અતુલ લાઇટરથી સિગરેટ સળગાવે – ગોવિંદ લાઇટર લઈને જુએ – મોં પ્રેક્ષક તરફ રહે) વાહ, સરસ છે. ક્યાંથી માર્યું?}}
{{ps |અતુલઃ | (ગોવિંદની પાછળથી દ્વિઅર્થી બોલતાં) માર્યું નથી – મારવાનો વિચાર છે, (બે હાથથી ગરદન મરડવાનો અભિનય – ગોવિંદ તરત પાછો અતુલ સામે જુએ)
{{ps |અતુલઃ | (ગોવિંદની પાછળથી દ્વિઅર્થી બોલતાં) માર્યું નથી – મારવાનો વિચાર છે, (બે હાથથી ગરદન મરડવાનો અભિનય – ગોવિંદ તરત પાછો અતુલ સામે જુએ)}}
{{ps |ગોવિંદઃ  | ખબર છે કે મળ્યું નથી. આના ઉપર તમારું નામ છે ઓહ, ઊભા રહો એશ ટ્રે આપું. (લાઇટર કૅરમ બોર્ડ ઉપર મૂકે – પાછળ જવા જાય ત્યાં નીચે પડેલું ચોપાનિયું જુએ) અરે, આ હૅન્ડબિલ શાનું છે? (નીચો વળે – અતુલ ખીસામાંથી સ્કાર્ફ કાઢી – ગોવિંદના ગળામાં નાખી – મોં દબાવે) ઓ…આ… આ…આં!
{{ps |ગોવિંદઃ  | ખબર છે કે મળ્યું નથી. આના ઉપર તમારું નામ છે ઓહ, ઊભા રહો એશ ટ્રે આપું. (લાઇટર કૅરમ બોર્ડ ઉપર મૂકે – પાછળ જવા જાય ત્યાં નીચે પડેલું ચોપાનિયું જુએ) અરે, આ હૅન્ડબિલ શાનું છે? (નીચો વળે – અતુલ ખીસામાંથી સ્કાર્ફ કાઢી – ગોવિંદના ગળામાં નાખી – મોં દબાવે) ઓ…આ… આ…આં!}}
{{ps |નયનાઃ  | શું થયું? શું થયું ગોવિંદભાઈ? (અતુલ ગોવિંદને ઘસડીને પાર્ટિશનની પાછળ નાખે – એના ખીસામાંથી કાગળનું બંડલ કાઢે) ગોવિંદભાઈ! ક્યાં ગયા? ચાલ્યા કેમ ગયા? બોલતા કેમ નથી? સાથે કોણ હતું? હૅન્ડબિલ શાનું હતું? એમાં શું હતું કે વાંચીને…
{{ps |નયનાઃ  | શું થયું? શું થયું ગોવિંદભાઈ? (અતુલ ગોવિંદને ઘસડીને પાર્ટિશનની પાછળ નાખે – એના ખીસામાંથી કાગળનું બંડલ કાઢે) ગોવિંદભાઈ! ક્યાં ગયા? ચાલ્યા કેમ ગયા? બોલતા કેમ નથી? સાથે કોણ હતું? હૅન્ડબિલ શાનું હતું? એમાં શું હતું કે વાંચીને…}}
(અતુલ બહાર જવા જાય ત્યાં સુભાષ પ્રવેશે – અતુલ સુભાષને અથડાય – બન્ને એકબીજા સામે જુએ – અતુલ બહાર ચાલ્યો જાય) ગોવિંદભાઈ જતા રહ્યા.
(અતુલ બહાર જવા જાય ત્યાં સુભાષ પ્રવેશે – અતુલ સુભાષને અથડાય – બન્ને એકબીજા સામે જુએ – અતુલ બહાર ચાલ્યો જાય) ગોવિંદભાઈ જતા રહ્યા.
(સુભાષ ગૂંચવાઈ તરત બહાર જાય અને પછી શ્રવણ સાથે પ્રવેશે – સુભાષ શ્રવણને નયના બતાવી પોતે ધીમે રહીને નયનાની ખુરશીની પાછળ જતો રહે. નયના ગૂંથવામાં મગ્ન છે.)
(સુભાષ ગૂંચવાઈ તરત બહાર જાય અને પછી શ્રવણ સાથે પ્રવેશે – સુભાષ શ્રવણને નયના બતાવી પોતે ધીમે રહીને નયનાની ખુરશીની પાછળ જતો રહે. નયના ગૂંથવામાં મગ્ન છે.)
{{ps |શ્રવણઃ | હલ્લો!
{{ps |શ્રવણઃ | હલ્લો!}}
{{ps |નયનાઃ  | (ગૂંથતા અવાજ તરફ મોં કરી) ઓહ, હલ્લો, તમે કોણ? (પાછી ગૂંથવા માંડે. શ્રવણ સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે તારું પૂછે છે.)
{{ps |નયનાઃ  | (ગૂંથતા અવાજ તરફ મોં કરી) ઓહ, હલ્લો, તમે કોણ? (પાછી ગૂંથવા માંડે. શ્રવણ સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે તારું પૂછે છે.)}}
{{ps |શ્રવણઃ | હું શ્રવણ, તમે?
{{ps |શ્રવણઃ | હું શ્રવણ, તમે?}}
{{ps |નયનાઃ  | (ગૂંથતાં જ) મારું નામ નયના છે. (સુભાષ નયનાની પાછળથી પોતાની આંખ ઉપર હાથ ફેરવે)
{{ps |નયનાઃ  | (ગૂંથતાં જ) મારું નામ નયના છે. (સુભાષ નયનાની પાછળથી પોતાની આંખ ઉપર હાથ ફેરવે)}}
{{ps |શ્રવણઃ | (નયના જોતી નથી તેની ખાતરી રાખતો સુભાષ સામે જોતો) આંખો (સુભાષ ના પાડે) ભ્રમર! (સુભાષ નકાર કરી ઇશારો ચાલુ રાખે) નજર? (નકાર) કાજળ! (નકાર) નયન! (સુભાષ હા પાડે) નયન (શાસ્ત્રીય સંગીતના આલાપનો અભિનય કરે) નયન…આ… (સુભાષ હા કહે) નયન…આ… ઓહ, નયના?
{{ps |શ્રવણઃ | (નયના જોતી નથી તેની ખાતરી રાખતો સુભાષ સામે જોતો) આંખો (સુભાષ ના પાડે) ભ્રમર! (સુભાષ નકાર કરી ઇશારો ચાલુ રાખે) નજર? (નકાર) કાજળ! (નકાર) નયન!}} (સુભાષ હા પાડે) નયન (શાસ્ત્રીય સંગીતના આલાપનો અભિનય કરે) નયન…આ… (સુભાષ હા કહે) નયન…આ… ઓહ, નયના?
{{ps |નયનાઃ  | (ગૂંથવાનું બંધ રાખી શ્રવણ તરફ જુએ – શ્રવણ મલકાય?) તમે તો કવિ લાગો છો. મારા નામની આસપાસ સંકળાયેલા બધા શબ્દો બોલી ગયા. કવિ છો? (પાછી ગૂંથવા માંડે – સુભાષ ના કહે)
{{ps |નયનાઃ  | (ગૂંથવાનું બંધ રાખી શ્રવણ તરફ જુએ – શ્રવણ મલકાય?) તમે તો કવિ લાગો છો. મારા નામની આસપાસ સંકળાયેલા બધા શબ્દો બોલી ગયા. કવિ છો? (પાછી ગૂંથવા માંડે – સુભાષ ના કહે)}}
{{ps |શ્રવણઃ | ના. (સુભાષ શ્રવણના હાથમાંની ફાઇલ તરફ આંગળી ચીંધી – ચીતરવાનો અભિનય કરે) ઓહ, હું ચિત્રકાર છું. તમને ચિત્રો ગમે કે?
{{ps |શ્રવણઃ | ના. (સુભાષ શ્રવણના હાથમાંની ફાઇલ તરફ આંગળી ચીંધી – ચીતરવાનો અભિનય કરે) ઓહ, હું ચિત્રકાર છું. તમને ચિત્રો ગમે કે?}}
{{ps |નયનાઃ  | વાહ, ચિત્રો કોને ના ગમે? (સુભાષ હકાર)
{{ps |નયનાઃ  | વાહ, ચિત્રો કોને ના ગમે? (સુભાષ હકાર)}}
{{ps |શ્રવણઃ | સરસ, તો તમને ચિત્રો ગમે છે? પણ તમે અહીં? બૉય્ઝ હૉસ્ટેલના કૉમન રૂમમાં?
{{ps |શ્રવણઃ | સરસ, તો તમને ચિત્રો ગમે છે? પણ તમે અહીં? બૉય્ઝ હૉસ્ટેલના કૉમન રૂમમાં?}}
{{ps |નયનાઃ  | હું અહીંના રૅક્ટરની ડોટર છું.
{{ps |નયનાઃ  | હું અહીંના રૅક્ટરની ડોટર છું.}}
{{ps |શ્રવણઃ | (સુભાષ પોતાના વાળ બતાવે) વાળ! (સુભાષ ના પાડી ફરી વાળ બતાવે) હેર! (સુભાષ હા પાડી કાપવાનો કાતરનો અભિનય કરે) કાપવું! (નકાર) (સુભાષ ના પાડી અભિનય બદલે – પેન્સિલ સંચામાં છોલવાનો અભિનય કરે) સંચો? (નકાર) કટર? (સુભાષ હા પાડે – અને પાછો વાળ બતાવે) હેર-કટર! હેર કટર! હેરકટર, હેં! રેક્ટર!
{{ps |શ્રવણઃ | (સુભાષ પોતાના વાળ બતાવે) વાળ! (સુભાષ ના પાડી ફરી વાળ બતાવે) હેર! (સુભાષ હા પાડી કાપવાનો કાતરનો અભિનય કરે) કાપવું! (નકાર) (સુભાષ ના પાડી અભિનય બદલે – પેન્સિલ સંચામાં છોલવાનો અભિનય કરે) સંચો? (નકાર) કટર? (સુભાષ હા પાડે – અને પાછો વાળ બતાવે) હેર-કટર! હેર કટર! હેરકટર, હેં! રેક્ટર!}}
{{ps |નયનાઃ  | હા, એમની ડૉટર! ઘરેથી બધાં બહાર ગયાં છે, હું અહીં રેડિયો સાંભળતી બેઠી હતી, મને સંગીતનો ઘણો શોખ છે. (શ્રવણ ધીમેથી સુભાષ સામે જુએ, સુભાષ વાયોલીન વગાડવાનો અભિનય કરે.)
{{ps |નયનાઃ  | હા, એમની ડૉટર! ઘરેથી બધાં બહાર ગયાં છે, હું અહીં રેડિયો સાંભળતી બેઠી હતી, મને સંગીતનો ઘણો શોખ છે. (શ્રવણ ધીમેથી સુભાષ સામે જુએ, સુભાષ વાયોલીન વગાડવાનો અભિનય કરે.)}}
{{ps |શ્રવણઃ | મ્યુઝિક! (સુભાષ હકાર)
{{ps |શ્રવણઃ | મ્યુઝિક! (સુભાષ હકાર)}}
{{ps |નયનાઃ  | હા, ખાસ કરીને ક્લાસિકલ મ્યુઝિક! (સુભાષ શાસ્ત્રીય ગાયકની જેમ તાનપલટાનો અભિનય કરે)
{{ps |નયનાઃ  | હા, ખાસ કરીને ક્લાસિકલ મ્યુઝિક! (સુભાષ શાસ્ત્રીય ગાયકની જેમ તાનપલટાનો અભિનય કરે)}}
{{ps |શ્રવણઃ | શાસ્ત્રીય સંગીત! તમને ગમે છે? ફાઇન ફાઇન!
{{ps |શ્રવણઃ | શાસ્ત્રીય સંગીત! તમને ગમે છે? ફાઇન ફાઇન!}}
{{ps |નયનાઃ  | અરે, હા પણ આ રેડિયો તો બંધ કરો, સ્ટેશન તો ક્યારનું બંધ થઈ ગયું છે. (સુભાષ ટ્રાન્ઝિસ્ટર બતાવે)
{{ps |નયનાઃ  | અરે, હા પણ આ રેડિયો તો બંધ કરો, સ્ટેશન તો ક્યારનું બંધ થઈ ગયું છે. (સુભાષ ટ્રાન્ઝિસ્ટર બતાવે)}}
{{ps |શ્રવણઃ | (નયના પાસે આવી ખુરશી ઉપર બેસતાં) રેડિયો! વાહ, સરસ છે. લેટેસ્ટ મૉડલ લાગે છે. (સુભાષ ગભરાઈને બંધ કરવાનો અભિનય કરે) હેં! બંધ કરું? (બંધ કરે) તે શું ચાલુ હતો? (પોતે બહેરો છે તે પકડાઈ જવાની બીકે પોતાની ડાબી બાજુ ફરી જીભ કાઢે)
{{ps |શ્રવણઃ | (નયના પાસે આવી ખુરશી ઉપર બેસતાં) રેડિયો! વાહ, સરસ છે. લેટેસ્ટ મૉડલ લાગે છે. (સુભાષ ગભરાઈને બંધ કરવાનો અભિનય કરે) હેં! બંધ કરું? (બંધ કરે) તે શું ચાલુ હતો? (પોતે બહેરો છે તે પકડાઈ જવાની બીકે પોતાની ડાબી બાજુ ફરી જીભ કાઢે)}}
{{ps |નયનાઃ  | (ગૂંથતાં ઊંચું જોઈ) હા, ચાલુ હતો પણ બંધ હતો. માનવીનું હૃદય ચાલે પણ મન સુપ્ત થઈ જાય તેમ! પણ તમને ખબર ના પડી?
{{ps |નયનાઃ  | (ગૂંથતાં ઊંચું જોઈ) હા, ચાલુ હતો પણ બંધ હતો. માનવીનું હૃદય ચાલે પણ મન સુપ્ત થઈ જાય તેમ! પણ તમને ખબર ના પડી?}}
{{ps |શ્રવણઃ | હું શું? સાંભળતો કેમ નહોતો?
{{ps |શ્રવણઃ | હું શું? સાંભળતો કેમ નહોતો?}}
(સુભાષ હકાર – શ્રવણ કૅરમ બોર્ડ તરફ જતાં) વેલ, મારું ધ્યાન બીજે હતું. અરે હા, પણ તમને ચિત્રો ગમે છે નહિ? (ફાઇલમાંથી એક ચિત્ર કાઢી નયનાને બતાવતાં) આ જુઓ, આ મંે દોરેલાં ચિત્રો છે. આ બ્લેક ઍન્ડ વ્હાઇટ છે.

{{ps |નયનાઃ  | સરસ, લાઇન્સ ઘણી પ્રૉમિનન્ટ છે.
{{ps |નયનાઃ  | સરસ, લાઇન્સ ઘણી પ્રૉમિનન્ટ છે.}}
{{ps |શ્રવણઃ | (બીજું બતાવી) અને આ…
{{ps |શ્રવણઃ | (બીજું બતાવી) અને આ…}}
{{ps |નયનાઃ  | કલર કૉમ્બિનેશન સુપર્બ છે.
{{ps |નયનાઃ  | કલર કૉમ્બિનેશન સુપર્બ છે.}}
{{ps |શ્રવણઃ | આ કલરમાં છે.
{{ps |શ્રવણઃ | આ કલરમાં છે.}}
{{ps |નયનાઃ  | હા, હા.
{{ps |નયનાઃ  | હા, હા.}}
{{ps |શ્રવણઃ | (ચિત્રો ફાઇલમાં પાછાં મૂકતાં) હા, તમને રંગ કયો ગમે?
{{ps |શ્રવણઃ | (ચિત્રો ફાઇલમાં પાછાં મૂકતાં) હા, તમને રંગ કયો ગમે?}}
{{ps |નયનાઃ  | મને તો બધા જ રંગો ગમે છે. મને તો સફેદમાં જ સાત રંગ દેખાય છે.
{{ps |નયનાઃ  | મને તો બધા જ રંગો ગમે છે. મને તો સફેદમાં જ સાત રંગ દેખાય છે.}}
(સુભાષ ખીસામાંથી સફેદ રૂમાલ કાઢી બતાવે)
(સુભાષ ખીસામાંથી સફેદ રૂમાલ કાઢી બતાવે)
{{ps |શ્રવણઃ | રૂમાલ! (સુભાષ ના પાડી – રૂમાલ દેખાડે) સફેદ! (સુભાષ હા પાડી પાંચ અને બે સાત આંગળી દેખાડે) આંગળાં – સાત (સુભાષ સાત સફેદમાં એવો ઇશારો કરે) સાત સફેદમાં? ઓહો સફેદમાં સાત… ઓહો તમે ફિઝિક્સના સ્ટુડન્ટ લાગો છે. સ્પેક્ટ્રમમાં વીબ્ગ્યોરના સાતે રંગોનું મિશ્રણ સફેદ જ દેખાય છે ને! તમે સ્ટુડન્ટ છો?
{{ps |શ્રવણઃ | રૂમાલ! (સુભાષ ના પાડી – રૂમાલ દેખાડે) સફેદ! (સુભાષ હા પાડી પાંચ અને બે સાત આંગળી દેખાડે) આંગળાં – સાત (સુભાષ સાત સફેદમાં એવો ઇશારો કરે) સાત સફેદમાં? ઓહો સફેદમાં સાત… ઓહો તમે ફિઝિક્સના સ્ટુડન્ટ લાગો છે. સ્પેક્ટ્રમમાં વીબ્ગ્યોરના સાતે રંગોનું મિશ્રણ સફેદ જ દેખાય છે ને! તમે સ્ટુડન્ટ છો?}}
{{ps |નયનઃ | હા, હું ભણું છું.
{{ps |નયનઃ | હા, હું ભણું છું.}}
{{ps |શ્રવણઃ | કઈ કૉલેજમાં?
{{ps |શ્રવણઃ | કઈ કૉલેજમાં?}}
{{ps |નયનાઃ  | હું એસ.એન.ડી.ટી.માં છું.
{{ps |નયનાઃ  | હું એસ.એન.ડી.ટી.માં છું.}}
{{ps |શ્રવણઃ | (સુભાષ વાંકીચૂકી ગલી બતાવે) ગલી! (સુભાષ ના પાડે. લાકડું વહેરવાનો અભિનય કરે) કરવત – (સુભાષ રસીને બતાવે) પાથ – રસ્તો – વે (સુભાષ હા પાડે) કવરત – વે – કર – વે… (સુભાષ સુંદર સ્ત્રીના અંગનો અભિનય કરે) કર્વેશીયસ! (સુભાષ હા પાડે) કર્વેશ્યસ! કર્વે શી ઇઝ? ઇન કર્વે શી ઇઝ. શી ઇઝ ઇન કર્વે? તમે કર્વેમાં છો?
{{ps |શ્રવણઃ | (સુભાષ વાંકીચૂકી ગલી બતાવે) ગલી! (સુભાષ ના પાડે. લાકડું વહેરવાનો અભિનય કરે) કરવત – (સુભાષ રસીને બતાવે) પાથ – રસ્તો – વે (સુભાષ હા પાડે) કવરત – વે – કર – વે… (સુભાષ સુંદર સ્ત્રીના અંગનો અભિનય કરે) કર્વેશીયસ! (સુભાષ હા પાડે) કર્વેશ્યસ! કર્વે શી ઇઝ? ઇન કર્વે શી ઇઝ. શી ઇઝ ઇન કર્વે? તમે કર્વેમાં છો?}}
{{ps |નયનાઃ  | હા. હવે તો રસ્તાનું નામ જ કર્વે રોડ છે, બાકી યુનિવર્સિટી અને કૉલેજનું નામ તો એસ.એન.ડી.ટી.
{{ps |નયનાઃ  | હા. હવે તો રસ્તાનું નામ જ કર્વે રોડ છે, બાકી યુનિવર્સિટી અને કૉલેજનું નામ તો એસ.એન.ડી.ટી.
{{ps |શ્રવણઃ | અરે હા, રૅક્ટરસાહેબ મૂળ ક્યાંના?
{{ps |શ્રવણઃ | અરે હા, રૅક્ટરસાહેબ મૂળ ક્યાંના?}}
{{ps |નયનાઃ  | અમે નવસારીના છીએ! (સુભાષ નવ આંગળી દેખાડે)
{{ps |નયનાઃ  | અમે નવસારીના છીએ! (સુભાષ નવ આંગળી દેખાડે)}}
{{ps |શ્રવણઃ | નવ– (સુભાષ ચારે બાજુ જોઈ નયનાની સાડી બતાડે) નવ –સાડી? યૂ મીન નવસારી?
{{ps |શ્રવણઃ | નવ– (સુભાષ ચારે બાજુ જોઈ નયનાની સાડી બતાડે) નવ –સાડી? યૂ મીન નવસારી?}}
{{ps |નયનાઃ  | હા, તમે ક્યાંના?
{{ps |નયનાઃ  | હા, તમે ક્યાંના?}}
(સુભાષ પોતાના મોં ઉપર હાથ ફેરવે)
(સુભાષ પોતાના મોં ઉપર હાથ ફેરવે)}}
{{ps |શ્રવણઃ | ચહેરો (નકાર) મોં (નકાર) ફેઇસ (નકાર) સૂરત (સુભાષ હા પાડે) સૂરત! એ તો મારું ગામ (સુભાષ ઇશારો કરે કે એને કહે) હા, હા, હું સુરતનો.
{{ps |શ્રવણઃ | ચહેરો (નકાર) મોં (નકાર) ફેઇસ (નકાર) સૂરત (સુભાષ હા પાડે) સૂરત! એ તો મારું ગામ (સુભાષ ઇશારો કરે કે એને કહે) હા, હા, હું સુરતનો.}}
{{ps |નયનાઃ  | તમે સુરતના છો! તમે તો ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટર લાગો છો, એકનાં અનેક સિનોનીમ્સ કહો છો?
{{ps |નયનાઃ  | તમે સુરતના છો! તમે તો ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટર લાગો છો, એકનાં અનેક સિનોનીમ્સ કહો છો?}}
{{ps |શ્રવણઃ | તમે અહીં એકલાં! ઘરમાં બીજાં બધાં ક્યાં?
{{ps |શ્રવણઃ | તમે અહીં એકલાં! ઘરમાં બીજાં બધાં ક્યાં?}}
{{ps |નયનાઃ  | બધાં પિક્ચર જોવા ગયાં છે.
{{ps |નયનાઃ  | બધાં પિક્ચર જોવા ગયાં છે.}}
(સુભાષ ફિલ્મ ઉતારવાનો અભિનય કરે)
(સુભાષ ફિલ્મ ઉતારવાનો અભિનય કરે)
{{ps |શ્રવણઃ | મૂવી જોવા – સિનેમા જોવા ગયાં છે? તમે ના ગયાં? કદાચ પહેલાં જોઈ હશે.
{{ps |શ્રવણઃ | મૂવી જોવા – સિનેમા જોવા ગયાં છે? તમે ના ગયાં? કદાચ પહેલાં જોઈ હશે.}}
{{ps |નયનાઃ  | પહેલાં જોતી હતી, હવે નથી જોતી. હકીકતમાં હવે કશું જ જોતી નથી. પણ તમે અહીં? તમે ના ગયા?
{{ps |નયનાઃ  | પહેલાં જોતી હતી, હવે નથી જોતી. હકીકતમાં હવે કશું જ જોતી નથી. પણ તમે અહીં? તમે ના ગયા?}}
(સુભાષ ઇશારાથી સમજાવે – તું અહીં ક્યાંથી?)
(સુભાષ ઇશારાથી સમજાવે – તું અહીં ક્યાંથી?)
{{ps |શ્રવણઃ | હું અહીં! હા, હું અહીં આ વર્ષે જ હૉસ્ટેલમાં આવ્યો (સુભાષ ઇશારો કરે પિક્ચર જોવા કેમ ના ગયો?) હેં! પિક્ચર જોવા કેમ નથી ગયો? હાં, હાં, જુઓ ને મને આજકાલની પિક્ચરના ડાયલૉગ સાંભળવા નથી ગમતા.
{{ps |શ્રવણઃ | હું અહીં! હા, હું અહીં આ વર્ષે જ હૉસ્ટેલમાં આવ્યો (સુભાષ ઇશારો કરે પિક્ચર જોવા કેમ ના ગયો?) હેં! પિક્ચર જોવા કેમ નથી ગયો? હાં, હાં, જુઓ ને મને આજકાલની પિક્ચરના ડાયલૉગ સાંભળવા નથી ગમતા.}}
{{ps |નયનાઃ  | કમાલ કહેવાય, તમને સાંભળવું કેમ નથી ગમતું?
{{ps |નયનાઃ  | કમાલ કહેવાય, તમને સાંભળવું કેમ નથી ગમતું?}}
(સુભાષ ઇશારો કરે – સાંભળતો કેમ નથી?)
(સુભાષ ઇશારો કરે – સાંભળતો કેમ નથી?)
{{ps |શ્રવણઃ | મને સાંભળવું કેમ નથી ગમતું? વેલ, તમને જોવું કેમ નથી ગમતું?
{{ps |શ્રવણઃ | મને સાંભળવું કેમ નથી ગમતું? વેલ, તમને જોવું કેમ નથી ગમતું?}}
{{ps |નયનાઃ  | અચ્છા, મને જોવું નથી ગમતું તેમ તમને સાંભળવું નથી ગમતું! એનો અર્થ તો એ થયો કે… જવા દો – (એ ઊનનો દોરો ખેંચે તેમાં ઊનનો દડો સરકી પાછળ પાર્ટિશનની નીચે જાય) તમે ગોવિંદભાઈને ઓળખો છો? ત્યાં એક ચોપાનિયું પડ્યું છે? શાનું છે? એ વાંચીને ગોવિંદભાઈ તરત ચાલ્યા ગયા. (સુભાષ ધીમે પગલે જઈ ચોપાનિયું ઉપાડે)
{{ps |નયનાઃ  | અચ્છા, મને જોવું નથી ગમતું તેમ તમને સાંભળવું નથી ગમતું! એનો અર્થ તો એ થયો કે… જવા દો – (એ ઊનનો દોરો ખેંચે તેમાં ઊનનો દડો સરકી પાછળ પાર્ટિશનની નીચે જાય) તમે ગોવિંદભાઈને ઓળખો છો? ત્યાં એક ચોપાનિયું પડ્યું છે? શાનું છે? એ વાંચીને ગોવિંદભાઈ તરત ચાલ્યા ગયા. (સુભાષ ધીમે પગલે જઈ ચોપાનિયું ઉપાડે)}}
{{ps |શ્રવણઃ | હૅન્ડબિલ! શાનું છે? (લે) ઓહ, મૉર્નિંગ શોની જાહેરાત છે, ‘ડાયલ એમ ફૉર મર્ડર!’ (નયના ઊનના દોરાને ખેંચતી ઊભી થાય) મિસ નયના, તમે બેસો ને, હું લાવી આપું છું. (સુભાષ કૅરમ બોર્ડ પાસે આવે – શ્રવણ દડો લેવા જતાં ગોવિંદની લાશ જુએ) અરે, આ શું?
{{ps |શ્રવણઃ | હૅન્ડબિલ! શાનું છે? (લે) ઓહ, મૉર્નિંગ શોની જાહેરાત છે, ‘ડાયલ એમ ફૉર મર્ડર!’ (નયના ઊનના દોરાને ખેંચતી ઊભી થાય) મિસ નયના, તમે બેસો ને, હું લાવી આપું છું. (સુભાષ કૅરમ બોર્ડ પાસે આવે – શ્રવણ દડો લેવા જતાં ગોવિંદની લાશ જુએ) અરે, આ શું?}}
(સુભાષ પણ જુએ)
(સુભાષ પણ જુએ)
{{ps |નયનાઃ  | શું છે?
{{ps |નયનાઃ  | શું છે?}}
{{ps |શ્રવણઃ | લાશ! આ કોની લાશ છે!
{{ps |શ્રવણઃ | લાશ! આ કોની લાશ છે!}}
{{ps |નયનાઃ  | (ગૂંથવાનું ખુરશી ઉપર મૂકી) લાશ! ઓહ, તો તો પેલો આં… આં… અવાજ… કેવી રીતે માર્યો?
{{ps |નયનાઃ  | (ગૂંથવાનું ખુરશી ઉપર મૂકી) લાશ! ઓહ, તો તો પેલો આં… આં… અવાજ… કેવી રીતે માર્યો?}}
{{ps |શ્રવણઃ | (સુભાષને) બિચારાને કોઈને સ્કાર્ફથી ગૂંગળાવીને મારી નાંખ્યો છે.
{{ps |શ્રવણઃ | (સુભાષને) બિચારાને કોઈને સ્કાર્ફથી ગૂંગળાવીને મારી નાંખ્યો છે.}}
{{ps |નયનાઃ  | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે!
{{ps |નયનાઃ  | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે!}}
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે)
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે)
{{ps |શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે.
{{ps |શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે.
Line 142: Line 142:
{{ps |નયનાઃ  | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ)
{{ps |નયનાઃ  | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ)
{{ps |શ્રવણઃ | હું જરા ફોન લઉં.
{{ps |શ્રવણઃ | હું જરા ફોન લઉં.
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે?

(સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે.

{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?
{{ps |નયનાઃ  | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)

18,450

edits