26,604
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
'''દૃશ્ય ૧'''<br> | '''દૃશ્ય ૧'''<br> | ||
}} | }} | ||
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | (સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | ||
જીનઃ હુકમ, માલિક. | }} | ||
અધિકારઃ મારા બૂટની દોરી છોડ. | {{Ps | ||
|જીનઃ | |||
|હુકમ, માલિક. | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|મારા બૂટની દોરી છોડ. | |||
}} | |||
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | (જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | ||
અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | {{Ps | ||
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|(ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | (પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | ||
અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | {{Ps | ||
|અધિકારઃ | |||
|તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | |||
}} | |||
(જીન ચૂપ રહે છે.) | (જીન ચૂપ રહે છે.) | ||
અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | (જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | ||
અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે… | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|છોડેલી દોરી ફરી બાંધી દે… | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | (જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | ||
{{Ps | |||
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | ||
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) | (જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) |
edits