ગુજરાતી એકાંકીસંપદા/હુકમ, માલિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
{{Ps
{{Ps
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
|અધિકારઃ  
|(જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
}}
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)
અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ…
{{Ps
|અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ…
}}
(જીન ચાલવા માંડે છે.)
(જીન ચાલવા માંડે છે.)
અધિકારઃ (રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા…
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક…
|અધિકારઃ  
|(રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા…
}}
{{Ps
|જીનઃ જેવો હુકમ, માલિક…
}}
(જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે)
(જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે)
અધિકારઃ અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું…
{{Ps
|અધિકારઃ  
|અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું…
}}
(જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ)
(જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ)
અધિકારઃ બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ…
{{Ps
|અધિકારઃ  
|બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ…
}}
(જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.)
(જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.)
અધિકારઃ હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.)
{{Ps
અધિકારઃ (પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે?
|અધિકારઃ  
|હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.)
}}
{{Ps
|અધિકારઃ  
|(પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે?
}}
(જીન ચૂપ રહે છે.)
(જીન ચૂપ રહે છે.)
અધિકારઃ તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા…
{{Ps
|અધિકારઃ  
|તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા…
}}
(જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે)
(જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે)
અધિકારઃ (જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા…
{{Ps
|અધિકારઃ  
|(જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા…
}}
(થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં)
(થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં)
અધિકારઃ ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું…
{{Ps
|અધિકારઃ  
|ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું…
}}
(કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.)
(કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.)
જીનઃ હુકમ, માલિક…
{{Ps
અધિકારઃ આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્)
|જીનઃ  
અધિકારઃ તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન…
|હુકમ, માલિક…
જીનઃ જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.)
}}
અધિકારઃ (હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્)
{{Ps
અધિકારઃ એક રકાબી… (જીન શૂન્યવત્)
|અધિકારઃ  
અધિકારઃ (છેડાઈને) ચા પી… મારો હુકમ છે.
|આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન…
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.)
}}
{{Ps
|અધિકારઃ  
|(હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|એક રકાબી… (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|(છેડાઈને) ચા પી… મારો હુકમ છે.
}}
(જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.)
(જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.)
અધિકારઃ હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ.
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક…
|અધિકારઃ  
|હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ.
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક…
}}
(જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.)
(જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.)
અધિકારઃ થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.)
{{Ps
અધિકારઃ કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્)
|અધિકારઃ  
અધિકારઃ નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.)
|થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.)
અધિકારઃ (ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્)
}}
અધિકારઃ (મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્)
{{Ps
અધિકારઃ (વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્)
|અધિકારઃ  
અધિકારઃ લે, આ કપ લઈ જા.
|કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.)
}}
{{Ps
|અધિકારઃ  
|(ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|(મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|(વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્)
}}
{{Ps
|અધિકારઃ  
|લે, આ કપ લઈ જા.
}}
(જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને)
(જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને)
જીનઃ જેવો હુકમ, માલિક.
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે)
(જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે)
અધિકારઃ આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી?
{{Ps
|અધિકારઃ  
|આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી?
}}
(જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં)
(જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં)
{{Ps
અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા…
અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા…
(જીન તરત પાછો ફરી, રકાબી લઈ)
(જીન તરત પાછો ફરી, રકાબી લઈ)
26,604

edits