26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 181: | Line 181: | ||
(જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) | (જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) | ||
{{Ps | {{Ps | ||
અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા… | |અધિકારઃ | ||
|કહું છું આ રકાબી પણ લઈ જા… | |||
}} | |||
(જીન તરત પાછો ફરી, રકાબી લઈ) | (જીન તરત પાછો ફરી, રકાબી લઈ) | ||
જીનઃ જેવો હુકમ, માલિક… | {{Ps | ||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક… | |||
}} | |||
(જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) | (જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) | ||
અધિકારઃ હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. | {{Ps | ||
|અધિકારઃ | |||
|હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. | |||
}} | |||
(અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) | (અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) | ||
જીનઃ હુકમ, માલિક. | {{Ps | ||
અધિકારઃ નૃત્યુ… નૃત્ય કર… | |જીનઃ | ||
|હુકમ, માલિક. | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|નૃત્યુ… નૃત્ય કર… | |||
}} | |||
(જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) | (જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) | ||
અધિકારઃ આ શું ઠેકડા મારે છે? | {{Ps | ||
|અધિકારઃ | |||
|આ શું ઠેકડા મારે છે? | |||
}} | |||
(જીન નાચ્યા કરે છે.) | (જીન નાચ્યા કરે છે.) | ||
અધિકારઃ અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. | {{Ps | ||
|અધિકારઃ | |||
|અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. | |||
}} | |||
(જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) | (જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) | ||
અધિકારઃ હવે સાથે કાંઈ ગાઈશ? | {{Ps | ||
|અધિકારઃ | |||
|હવે સાથે કાંઈ ગાઈશ? | |||
}} | |||
(જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) | (જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) | ||
અધિકારઃ કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. | {{Ps | ||
|અધિકારઃ | |||
|કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. | |||
}} | |||
(જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.) | (જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.) | ||
{{Ps | |||
<center>'''દૃશ્ય ૨'''</center> | <center>'''દૃશ્ય ૨'''</center> | ||
(લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) | (લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) | ||
અધિકારઃ (બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.) | }} | ||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.) | |||
}} | |||
{{Ps | |||
| | |||
| (થોડી વાર પડેલાં બૂટને જોઈ રહે છે – પછી સહેજ કંટાળો આવતાં – એક બૂટને ઊંચકીને) કાલની રમત… ગઈકાલની એની એ રમત… આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાનાં તો શોધવાં જ પડશે ને… (પકડેલા બૂટને એક ભીંત તરફ લઈ જતાં) ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવું… મિસ વૉલ, આ મિસ્ટર શૂ. ચાઇનાના છે. અને મિસ્ટર શૂ, આ મિસ વૉલ, મારાં વરસોનાં ફ્રૅન્ડ છે… ફ્રૅન્ડ? આઈ હેઈટ… ઑલ ઑફ ધેમ… ઍન્ડ આઈ હેઈટ યૂ ટૂ, મિસ્ટર શૂ, (Friend: I hate these walls, Mr. Shoe. I hate all of them, and I have you too, Mr, Shoe) (એમ કહીને પકડેલા બૂટને દીવાલ પર જોરથી ફંગોળે છે – સહેજ વાર રોકાઈ) બૂટ ફેંક્યાથી દીવાલ હટતી નથી – મિસ્ટર અધિકાર. | |||
}} | |||
(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | (અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | ||
જીનઃ હુકમ, માલિક– | }} | ||
અધિકારઃ (ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? | {{Ps | ||
|જીનઃ | |||
|હુકમ, માલિક– | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
અધિકારઃ તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. | {{Ps | ||
|અધિકારઃ | |||
|તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| અને તને મારી દયા પણ આવતી નથી? કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત, પણ તું? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| સાલ્લા, હું બકતો નથી, બોલું છું. સંભળાય છે તને? હું બોલું છું, બોલું… | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી… કશું જ સમજાતું નથી… ઊફ્. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| તો હવે મારો હુકમ સાંભળ. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર… | |||
}} | |||
(જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) | (જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) | ||
જીનઃ કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. | {{Ps | ||
|જીનઃ | |||
|કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. | |||
}} | |||
{{Ps | |||
(જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) | (જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) | ||
અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? | અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? |
edits