887
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''[સ્રગ્ધરા]''}} ૧
ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજ...") |
HardikSoni (talk | contribs) No edit summary |

Line 5: | Line 5: | ||
પ્હાડોએ ત્રાડ તોડી ગગન ઘુમિ જતી, આભના ગાભ છૂટે! | પ્હાડોએ ત્રાડ તોડી ગગન ઘુમિ જતી, આભના ગાભ છૂટે! | ||
ઊભી છે પિંગળા શી ચટપટિત સટા! પુચ્છ શું વીજ વીંઝે! | ઊભી છે પિંગળા શી ચટપટિત સટા! પુચ્છ શું વીજ વીંઝે! | ||
સ્વારી એ કેસરીની! ત્રિભુવનજયિની ચંડિકા એથી રીઝે! | સ્વારી એ કેસરીની! ત્રિભુવનજયિની ચંડિકા એથી રીઝે!૨

૨

એ તે શું નાદ કેરો અવિરત ઝરતો ધોધ આફાટ ફૂટ્યો! | એ તે શું નાદ કેરો અવિરત ઝરતો ધોધ આફાટ ફૂટ્યો! | ||
કે એ શું ગર્જનાનો ત્રિભુવન દળતો ગેબી ગોળો વછૂટ્યો! | કે એ શું ગર્જનાનો ત્રિભુવન દળતો ગેબી ગોળો વછૂટ્યો! | ||
વર્સે શું વહ્નિ કર્શે નયન પ્રજળતાં! વજ્ર પંજે અગંજે, | વર્સે શું વહ્નિ કર્શે નયન પ્રજળતાં! વજ્ર પંજે અગંજે, | ||
હા હા શું રંજ? અંજે હૃદય ભડકતાં શૂરનાં ચૂર ભંજે! | હા હા શું રંજ? અંજે હૃદય ભડકતાં શૂરનાં ચૂર ભંજે!૩

૩

ઝંઝાવાતે ઘુમાવી અતળ વિતળ સૌ એક આકાશ કીધું! | ઝંઝાવાતે ઘુમાવી અતળ વિતળ સૌ એક આકાશ કીધું! | ||
ઉલ્કાપાતે ઘુમાવી તિમિર મિહિર સૌ ઘેરિ એ ઘોળિ પીધું! | ઉલ્કાપાતે ઘુમાવી તિમિર મિહિર સૌ ઘેરિ એ ઘોળિ પીધું! | ||
શસ્ત્રાઘાતે ચલાવ્યું શરવહ્નિ ઝરે લોહિનું સ્રોત સીધું! | શસ્ત્રાઘાતે ચલાવ્યું શરવહ્નિ ઝરે લોહિનું સ્રોત સીધું! | ||
ડોલ્યું સિંહાસને રે? નૃપમુકુટ પડ્યો! ક્રાંતિએ રાજ્ય લીધું! | ડોલ્યું સિંહાસને રે? નૃપમુકુટ પડ્યો! ક્રાંતિએ રાજ્ય લીધું!૪

૪

કો’ કો’ કોની સહાયે! સહુ ભય વનમાં ભ્રાંતિમાં ભીરૂ ભૂલ્યાં! | કો’ કો’ કોની સહાયે! સહુ ભય વનમાં ભ્રાંતિમાં ભીરૂ ભૂલ્યાં! | ||
સંરક્ષે કોણ પક્ષે? મરણશરણમાં લક્ષ લક્ષેય ડૂલ્યાં? | સંરક્ષે કોણ પક્ષે? મરણશરણમાં લક્ષ લક્ષેય ડૂલ્યાં? | ||
તે’ તે’ તે’ કેસરી તે’ તડુકિ તળપિ તે’ છિદ્ર છિદ્રે વિંધાવી. | તે’ તે’ તે’ કેસરી તે’ તડુકિ તળપિ તે’ છિદ્ર છિદ્રે વિંધાવી. | ||
સંકોડી અંગ અંતે રૂધિરઝરણમાં ભિષ્મ-વૃત્તિ સુહાવી! | સંકોડી અંગ અંતે રૂધિરઝરણમાં ભિષ્મ-વૃત્તિ સુહાવી!૫

૫

{{Center|''(અનુષ્ટુપ છંદ)''}} | {{Center|''(અનુષ્ટુપ છંદ)''}} | ||
વીર શ્રી ધન્ય એ ભક્તિ! ધન્ય પ્રૌઢ પરાક્રમ! | વીર શ્રી ધન્ય એ ભક્તિ! ધન્ય પ્રૌઢ પરાક્રમ! |
edits