ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,479: Line 1,479:
(જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.)
(જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.)
{{Ps
{{Ps
અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં?
|અધિકારઃ  
|આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં?
}}
(જીન શૂન્યવત્)
(જીન શૂન્યવત્)
::: પણ, ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં… ઊફ્… દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે? પણ, તું મારાં સુખદુઃખમાં કેમ સામેલ થતો નથી? મારાં સુખ, મારાં દુઃખની વાત હું તને કહું છું ત્યારે, અત્યારે ઊભો છે એમ પથ્થરવત્ ઊભો રહે છે – નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે…
{{Ps
|
| પણ, ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં… ઊફ્… દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે? પણ, તું મારાં સુખદુઃખમાં કેમ સામેલ થતો નથી? મારાં સુખ, મારાં દુઃખની વાત હું તને કહું છું ત્યારે, અત્યારે ઊભો છે એમ પથ્થરવત્ ઊભો રહે છે – નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે…
}}
(જીન પાસે જઈ)
(જીન પાસે જઈ)
::: તને ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ – વરસોથી. તને એનો કંટાળો નથી આવતો?
{{Ps
|
| તને ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ – વરસોથી. તને એનો કંટાળો નથી આવતો?
}}
(લગભગ રડમસ થઈને)
(લગભગ રડમસ થઈને)
::: તને કહું છું – આ બધું હું તને કહું છું – તને – તને સંભળાય છે?
{{Ps
|
| તને કહું છું – આ બધું હું તને કહું છું – તને – તને સંભળાય છે?
}}
(થોડી વાર પછી ગુસ્સે થઈ)
(થોડી વાર પછી ગુસ્સે થઈ)
::: સાલ્લા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને…
{{Ps
|
| સાલ્લા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને…
}}
(ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં)
(ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં)
::: મારા ગળામાં શોષ પડે છે – પાણી લાવ.
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક.
|
| મારા ગળામાં શોષ પડે છે – પાણી લાવ.
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.)
(જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.)
અધિકારઃ પ્યાલો અંદર મૂકી આવ.
{{Ps
|અધિકારઃ  
|પ્યાલો અંદર મૂકી આવ.
}}
(અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.)
(અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.)
અધિકારઃ તું કેમ પાછો આવ્યો? જા.
{{Ps
|અધિકારઃ  
|તું કેમ પાછો આવ્યો? જા.
}}
(જીન જવા માંડે છે એટલે)
(જીન જવા માંડે છે એટલે)
::: ઊભો રહે.
{{Ps
|
| ઊભો રહે.
}}
(જીન ઊભો રહી જાય છે.)
(જીન ઊભો રહી જાય છે.)
::: આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.  
{{Ps
::: (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?
|
| આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.  
}}
{{Ps
|
| (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?
}}
(જીન શૂન્યવત્)
(જીન શૂન્યવત્)
::: સાલ્લા, મારી સાથે વાત કર – મારો હુકમ છે.
{{Ps
જીનઃ (યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં…
|
અધિકારઃ સ્ટૉપ ઈટ.
| સાલ્લા, મારી સાથે વાત કર – મારો હુકમ છે.
}}
{{Ps
|જીનઃ  
|(યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં…
}}
{{Ps
|અધિકારઃ  
|સ્ટૉપ ઈટ.
}}
(જીન બોલતો બંધ થઈ જાય છે એટલે)
(જીન બોલતો બંધ થઈ જાય છે એટલે)
::: તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો… તો હું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ – એની સાથે વાત કરીશ – સાલ્લું, વીસ વીસ વરસથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી – એ તે કેમ ચાલે?
{{Ps
|
| તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો… તો હું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ – એની સાથે વાત કરીશ – સાલ્લું, વીસ વીસ વરસથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી – એ તે કેમ ચાલે?
}}
(દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ)
(દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ)
અધિકારઃ બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો…
{{Ps
|અધિકારઃ  
|બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો…
}}
(આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.)
(આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.)
::: આવ, બેટા, આવ. અંદર આવ. તને ચોકલેટ આપું…
{{Ps
|
| આવ, બેટા, આવ. અંદર આવ. તને ચોકલેટ આપું…
}}
(છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.)
(છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.)
{{Ps
<center>દૃશ્ય ૩</center>
<center>દૃશ્ય ૩</center>
}}
(પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.)
(પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.)
અધિકારઃ (થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો.
{{Ps
|અધિકારઃ  
|(થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો.
}}
(કોઈ આવતું નથી.)
(કોઈ આવતું નથી.)
::: ઓ હું મરી ચાલ્યો રે… મારા ગળામાં શોષ પડે છે. (ખાંસતાં ખાંસતાં) આ ખાંસી… (સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે – ઢળી પડે છે – થોડી વાર મૌન) જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો? હા…શ? (સહેજ વાર આંખો મીંચી રાખે છે.) પણ, મારો દવાનો સમય થયો છે…દ…વા…
{{Ps
|
| ઓ હું મરી ચાલ્યો રે… મારા ગળામાં શોષ પડે છે. (ખાંસતાં ખાંસતાં) આ ખાંસી… (સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે – ઢળી પડે છે – થોડી વાર મૌન) જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો? હા…શ? (સહેજ વાર આંખો મીંચી રાખે છે.) પણ, મારો દવાનો સમય થયો છે…દ…વા…}}
}}
(કોઈ આવતું નથી.)
(કોઈ આવતું નથી.)
::: ત્રણ તાળી પાડું? (જમણો હાથ ઊંચકવા અધિકાર પ્રયત્ન કરે છે – હાથ ઊંચકાતો નથી. હાથ પડી જાય છે.) અરેરે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ ઝલાઈ ગયું છે… પણ… ના… નહીં. પા…ણી… (ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.) ના, ના. આ ત્રીજી તાળી પાડીશ તો પે…લો હાજર થશે. હુકમ માગશે… નહીં, મારે એનાથી છૂટવું છે – કોઈ રીતે ય છૂટવું છે. (થોડી વાર અટકીને) પણ, આમ ને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પડ્યો છે ને… દવા વગર… પાણી વગર… પણ કાંઈ નહીં… આ જીન મારે ન જોઈએ – આ કોણ મને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે? કો…ણ? કો…ણ છે એ? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? નથી મારે તાળી પાડવી… ત્રીજી તાળી નથી જ પાડવી… પણ, ઓહ…
{{Ps
|
| ત્રણ તાળી પાડું? (જમણો હાથ ઊંચકવા અધિકાર પ્રયત્ન કરે છે – હાથ ઊંચકાતો નથી. હાથ પડી જાય છે.) અરેરે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ ઝલાઈ ગયું છે… પણ… ના… નહીં. પા…ણી… (ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.) ના, ના. આ ત્રીજી તાળી પાડીશ તો પે…લો હાજર થશે. હુકમ માગશે… નહીં, મારે એનાથી છૂટવું છે – કોઈ રીતે ય છૂટવું છે. (થોડી વાર અટકીને) પણ, આમ ને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પડ્યો છે ને… દવા વગર… પાણી વગર… પણ કાંઈ નહીં… આ જીન મારે ન જોઈએ – આ કોણ મને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે? કો…ણ? કો…ણ છે એ? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? નથી મારે તાળી પાડવી… ત્રીજી તાળી નથી જ પાડવી… પણ, ઓહ…
}}
(અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.)
(અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.)
જીનઃ હુકમ, માલિક.
{{Ps
|જીનઃ  
|હુકમ, માલિક.
}}
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.)
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.)
{{Ps
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits