ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 368: Line 368:
}}
}}
{{Ps
{{Ps
અસ્તિઃ (કશ ખેંચતાં) એક બીજી સળગાવી દે.
|અસ્તિઃ  
|(કશ ખેંચતાં) એક બીજી સળગાવી દે.
}}
(બામજી તેમ કરે છે.)
(બામજી તેમ કરે છે.)
બામજીઃ એકદમ બેશુદ્ધ કેવી રીતે થઈ ગયો?
{{Ps
અસ્તિઃ થઈ ગયો નહીં, બનાવી દેવામાં આવ્યો.
|બામજીઃ  
બામજીઃ કેવી રીતે?
|એકદમ બેશુદ્ધ કેવી રીતે થઈ ગયો?
અસ્તિઃ ક્લોરોફોર્મ દ્વારા.
}}
બામજીઃ પણ આ બધું આ કબરમાં કેવી રીતે બન્યું? મને તો કશી સમજ નથી પડતી.
{{Ps
અસ્તિઃ સમજાતું તો મને પણ નથી. પરંતુ હકીકત મેં કહી તેમ જ બની છે.
|અસ્તિઃ  
બામજીઃ જરા વિગતવાર વાત કર ને.
|થઈ ગયો નહીં, બનાવી દેવામાં આવ્યો.
અસ્તિઃ અંદર પડતાં જ રબરનાં સફેદ ઠંડાં મોજાંઓ પહેરેલા હાથોએ મને ઝીલી લીધો. પછી મને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. એક વિશાળ ખંડમાં મોટા ટેબલ પર ચત્તોપાટ સુવડાવી દેવામાં આવ્યો. ચાર ડૉક્ટરો અને પાંચ યુવાન નર્સો મોં પર બુકાની બાંધી ભાવશૂન્ય આંખોથી મને જોઈ રહ્યાં હતાં. હું ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો હતો. એક નર્સે મારા મોંમાં ચણાનો દાણો મૂકી હળવેથી કાનમાં કહ્યું કે આજે તમારા મોતિયાનું ઑપરેશન છે. પછી… પછી… મને ક્લોરોફોર્મ સૂંઘાડી બેશુદ્ધ બનાવી દેવામાં આવ્યો.
}}
બામજીઃ પછી… પછી… શું થયું?
{{Ps
અસ્તિઃ હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
|બામજીઃ  
|કેવી રીતે?
}}
{{Ps
|અસ્તિઃ  
|ક્લોરોફોર્મ દ્વારા.
}}
{{Ps
|બામજીઃ  
|પણ આ બધું આ કબરમાં કેવી રીતે બન્યું? મને તો કશી સમજ નથી પડતી.
}}
{{Ps
|અસ્તિઃ  
|સમજાતું તો મને પણ નથી. પરંતુ હકીકત મેં કહી તેમ જ બની છે.
}}
{{Ps
|બામજીઃ  
|જરા વિગતવાર વાત કર ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|અંદર પડતાં જ રબરનાં સફેદ ઠંડાં મોજાંઓ પહેરેલા હાથોએ મને ઝીલી લીધો. પછી મને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. એક વિશાળ ખંડમાં મોટા ટેબલ પર ચત્તોપાટ સુવડાવી દેવામાં આવ્યો. ચાર ડૉક્ટરો અને પાંચ યુવાન નર્સો મોં પર બુકાની બાંધી ભાવશૂન્ય આંખોથી મને જોઈ રહ્યાં હતાં. હું ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો હતો. એક નર્સે મારા મોંમાં ચણાનો દાણો મૂકી હળવેથી કાનમાં કહ્યું કે આજે તમારા મોતિયાનું ઑપરેશન છે. પછી… પછી… મને ક્લોરોફોર્મ સૂંઘાડી બેશુદ્ધ બનાવી દેવામાં આવ્યો.
}}
{{Ps
|બામજીઃ  
|પછી… પછી… શું થયું?
}}
{{Ps
|અસ્તિઃ  
|હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
બામજીઃ એમ કેમ બન્યું?
બામજીઃ એમ કેમ બન્યું?
અસ્તિઃ એનું કારણ બેશુદ્ધ થયા પહેલાં નર્સે મારા મોઢામાં મૂકેલો ચણાનો પેલો દાણો હતો. એ દાણો મારા ગળામાં જઈ એકદમ ફૂલી ગયો હતો અને હું ઇચ્છા હોવા છતાંય બોલી નહોતો શક્યો. શ્વાસ પણ ન લઈ શક્યો. અને મારું હૃદય બંધ પડી ગયું.
}}
{{Ps
|અસ્તિઃ  
|એનું કારણ બેશુદ્ધ થયા પહેલાં નર્સે મારા મોઢામાં મૂકેલો ચણાનો પેલો દાણો હતો. એ દાણો મારા ગળામાં જઈ એકદમ ફૂલી ગયો હતો અને હું ઇચ્છા હોવા છતાંય બોલી નહોતો શક્યો. શ્વાસ પણ ન લઈ શક્યો. અને મારું હૃદય બંધ પડી ગયું.
}}
(બામજી મોટેથી હસવા લાગે છે. એના પ્રચંડ અટ્ટહાસ્યના પડઘાથી આખું વાતાવરણ હચમચી ઊઠે છે.)
(બામજી મોટેથી હસવા લાગે છે. એના પ્રચંડ અટ્ટહાસ્યના પડઘાથી આખું વાતાવરણ હચમચી ઊઠે છે.)
અસ્તિઃ તને હસવું આવે છે? કેમ હસે છે?
{{Ps
બામજીઃ (મોટેથી હાસ્ય કરે છે. ખડખડાટ હાસ્યના પડઘાઓથી ફરી પાછું વાતાવરણ ગુંજી ઊઠે છે.)
|અસ્તિઃ  
અસ્તિઃ તું કહે તો ખરો, કેમ હસે છે?
|તને હસવું આવે છે? કેમ હસે છે?
}}
{{Ps
|બામજીઃ  
|(મોટેથી હાસ્ય કરે છે. ખડખડાટ હાસ્યના પડઘાઓથી ફરી પાછું વાતાવરણ ગુંજી ઊઠે છે.)
}}
|અસ્તિઃ  
|તું કહે તો ખરો, કેમ હસે છે?
}}
(બામજી ખડખડાટ હસ્યા જ કરે છે. દરમિયાન દૂર તૂટેલી દીવાલ પાસેના પથ્થર ઉપર બેઠેલો પેલો વૃદ્ધ બુઠ્ઠા ચપ્પુથી ખૂબ જ જહેમત ઉઠાવી પેન્સિલ છોલ્યા કરે છે અને પછી જ્યાં કાગળ પર લખવા જાય છે કે પેન્સિલની અણી તરત તૂટી જાય છે ને વૃદ્ધ અવિતરણપણે પેન્સિલ છોલ્યા જ કરે છે, છોલ્યા જ કરે છે.)
(બામજી ખડખડાટ હસ્યા જ કરે છે. દરમિયાન દૂર તૂટેલી દીવાલ પાસેના પથ્થર ઉપર બેઠેલો પેલો વૃદ્ધ બુઠ્ઠા ચપ્પુથી ખૂબ જ જહેમત ઉઠાવી પેન્સિલ છોલ્યા કરે છે અને પછી જ્યાં કાગળ પર લખવા જાય છે કે પેન્સિલની અણી તરત તૂટી જાય છે ને વૃદ્ધ અવિતરણપણે પેન્સિલ છોલ્યા જ કરે છે, છોલ્યા જ કરે છે.)
બામજીઃ એક વાત કહું?
{{Ps
અસ્તિઃ એક શું, બે કહે.
|બામજીઃ  
બામજીઃ ના, ના, એક જ.
|એક વાત કહું?
અસ્તિઃ સારું બાપા, કહી નાખ ને જલદી.
}}
બામજીઃ થોડાક ચણા આપ ને.
{{Ps
અસ્તિઃ ના, હવે નહીં મળે.
|અસ્તિઃ  
બામજીઃ પ્લીઝ આપી દે ને.
|એક શું, બે કહે.
અસ્તિઃ તને ખબર નથી, એકઠા કરતાં મારે કેટલું કષ્ટ સહન કરવું પડ્યું છે. પૂરા ચોર્યાશી લાખ જનમ અને ચાર્યાશી લાખ વાર મૃત્યુના ખોળામાં માથું મૂકી સૂઈ જવું એ કાંઈ સહેલું નથી. આ ચોર્યાશી લાખ જનમોની યોનિમાંથી પસાર થતાં મારી ચામડી બહેરી બની ગઈ છે, મારી આંખોના ઊંડાણમાં કેટલાય સૂરજોનાં હાડપિંજર લટકે છે, મારા કાનમાં દિશાઓના કપાયેલા હાથોની મુઠ્ઠીઓ ખૂલી ગઈ છે, મારી જીભ નીચે પવનની પાંસળીઓનું પોલાણ છતું થઈ ગયું છે.
}}
બામજીઃ પ્લીઝ…
{{Ps
અસ્તિઃ એકેય દાણો નહીં મળે.
|બામજીઃ  
|ના, ના, એક જ.
}}
{{Ps
|અસ્તિઃ  
|સારું બાપા, કહી નાખ ને જલદી.
}}
{{Ps
|બામજીઃ  
|થોડાક ચણા આપ ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, હવે નહીં મળે.
}}
{{Ps
|બામજીઃ  
|પ્લીઝ આપી દે ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|તને ખબર નથી, એકઠા કરતાં મારે કેટલું કષ્ટ સહન કરવું પડ્યું છે. પૂરા ચોર્યાશી લાખ જનમ અને ચાર્યાશી લાખ વાર મૃત્યુના ખોળામાં માથું મૂકી સૂઈ જવું એ કાંઈ સહેલું નથી. આ ચોર્યાશી લાખ જનમોની યોનિમાંથી પસાર થતાં મારી ચામડી બહેરી બની ગઈ છે, મારી આંખોના ઊંડાણમાં કેટલાય સૂરજોનાં હાડપિંજર લટકે છે, મારા કાનમાં દિશાઓના કપાયેલા હાથોની મુઠ્ઠીઓ ખૂલી ગઈ છે, મારી જીભ નીચે પવનની પાંસળીઓનું પોલાણ છતું થઈ ગયું છે.
}}
{{Ps
|બામજીઃ  
|પ્લીઝ…
}}
{{Ps
|અસ્તિઃ  
|એકેય દાણો નહીં મળે.
}}
(બામજી જમીન પર ઢળેલા દાણા વીણી વીણીને ખાય છે. લગભગ દોઢ મિનિટ સુધી બામજી જમીન પરથી દાણા વીણી વીણીને ખાયા કરે છે. પછી એકદમ થૂ… થૂ… કરતો ઊભો થઈ જાય છે અને મોઢામાંથી ચાવેલા દાણા થૂંકી નાખે છે.)
(બામજી જમીન પર ઢળેલા દાણા વીણી વીણીને ખાય છે. લગભગ દોઢ મિનિટ સુધી બામજી જમીન પરથી દાણા વીણી વીણીને ખાયા કરે છે. પછી એકદમ થૂ… થૂ… કરતો ઊભો થઈ જાય છે અને મોઢામાંથી ચાવેલા દાણા થૂંકી નાખે છે.)
અસ્તિઃ શું થયું એકદમ?
{{Ps
બામજીઃ ચણાના બદલે કાંકરો આવી ગયો. મારાથી આ સહન નથી થતું. મને લાગે છે મારું માથું ફાટી જશે. ઓ…હ…
|અસ્તિઃ  
|શું થયું એકદમ?
}}
{{Ps
|બામજીઃ  
|ચણાના બદલે કાંકરો આવી ગયો. મારાથી આ સહન નથી થતું. મને લાગે છે મારું માથું ફાટી જશે. ઓ…હ…
}}
(બામજી બે હાથથી માથું દબાવી બેસી પડે છે. અસ્તિ એની નજીક દોડી આવી વ્યાકુળ થઈ એને પૂછે છે…)
(બામજી બે હાથથી માથું દબાવી બેસી પડે છે. અસ્તિ એની નજીક દોડી આવી વ્યાકુળ થઈ એને પૂછે છે…)
અસ્તિઃ શું થયું? એકદમ શું થયું?
}}
{{Ps
|અસ્તિઃ  
|શું થયું? એકદમ શું થયું?
}}
(બામજી બોલવા જાય છે પણ બરાબર બોલી શકતો નથી. ફરી પ્રયત્ન કરે છે અને)
(બામજી બોલવા જાય છે પણ બરાબર બોલી શકતો નથી. ફરી પ્રયત્ન કરે છે અને)
બામજીઃ બી…ડી…
બામજીઃ બી…ડી…
26,604

edits