18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 50: | Line 50: | ||
{{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?}} | {{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?}} | ||
{{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}} | {{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}} | ||
{{ps |કમલેશઃ| ન પણ લાવે… | {{ps |કમલેશઃ| ન પણ લાવે…}} | ||
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે? | {{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે? | ||
{{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}} | {{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}} |
edits