ગુજરાતી એકાંકીસંપદા/ઇન્ડિયા લૉજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 100: Line 100:
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}}
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}}
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.}}
{{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી.
{{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી.}}
(પ્રકાશ લુપ્ત થાય છે. લૉજના સેટ પર પ્રકાશ. મંચની વચ્ચે બે મૂંઢા અને ટેબલ પર આર્ય અને સાહિલ ચેસ રમે છે. જૉય જોઈ રહ્યો છે.)
(પ્રકાશ લુપ્ત થાય છે. લૉજના સેટ પર પ્રકાશ. મંચની વચ્ચે બે મૂંઢા અને ટેબલ પર આર્ય અને સાહિલ ચેસ રમે છે. જૉય જોઈ રહ્યો છે.)
{{ps |આર્ય: | મને એક વિચાર આવે છે.
{{ps |આર્ય: | મને એક વિચાર આવે છે.}}
{{ps |જૉય: | શું વિચાર આવે છે?
{{ps |જૉય: | શું વિચાર આવે છે?}}
{{ps |આર્ય: | આ સરુબહેને લગ્ન કેમ નહીં કર્યાં હોય?
{{ps |આર્ય: | આ સરુબહેને લગ્ન કેમ નહીં કર્યાં હોય?}}
{{ps |જૉય: | (ખડખડાટ હસતાં) આ ખડ્ડુસ હિટલર બાઈ સાથે કોણ પરણે?
{{ps |જૉય: | (ખડખડાટ હસતાં) આ ખડ્ડુસ હિટલર બાઈ સાથે કોણ પરણે?}}
{{ps |સાહિલ:|એવું નથી યાર, અત્યારે પણ કેટલાં રૂપાળાં લાગે છે? યુવાનીમાં તો ખરેખર સુંદર લાગતાં હશે, પણ વાત સાચી છે, એ કુંવારાં કેમ રહ્યાં હશે?
{{ps |સાહિલ:|એવું નથી યાર, અત્યારે પણ કેટલાં રૂપાળાં લાગે છે? યુવાનીમાં તો ખરેખર સુંદર લાગતાં હશે, પણ વાત સાચી છે, એ કુંવારાં કેમ રહ્યાં હશે?}}
{{ps |જૉય: | વેરી સિમ્પલ, ચકલાંને કારણે!
{{ps |જૉય: | વેરી સિમ્પલ, ચકલાંને કારણે!}}
{{ps |સાહિલ:|ચકલાં?
{{ps |સાહિલ:|ચકલાં?}}
{{ps |જૉય: | તો શું, એમને માણસ કરતાંય ચકલાં વહાલાં છે? એમના માટે દાણા તો ઘણાંય લોકોએ નાખ્યાં હશે, પણ સરુબહેને એ દાણાય ચકલાંને નાખી દીધા હશે!
{{ps |જૉય: | તો શું, એમને માણસ કરતાંય ચકલાં વહાલાં છે? એમના માટે દાણા તો ઘણાંય લોકોએ નાખ્યાં હશે, પણ સરુબહેને એ દાણાય ચકલાંને નાખી દીધા હશે!}}
(ચેતના નામની સુંદર યુવતી બૅગ સાથે પ્રવેશે છે.)
(ચેતના નામની સુંદર યુવતી બૅગ સાથે પ્રવેશે છે.)
{{ps |ચેતના: | એક્સક્યૂઝ મી!
{{ps |ચેતના: | એક્સક્યૂઝ મી!}}
{{ps |જૉય: | યસ.
{{ps |જૉય: | યસ.}}
{{ps |ચેતના: | ઇન્ડિયા લૉજ આ જ કે?
{{ps |ચેતના: | ઇન્ડિયા લૉજ આ જ કે?}}
{{ps |આર્ય: | બહાર બોર્ડ ન જોયું?
{{ps |આર્ય: | બહાર બોર્ડ ન જોયું?}}
{{ps |ચેતના: | એ તો રબ થઈ ગયેલું છે ને.
{{ps |ચેતના: | એ તો રબ થઈ ગયેલું છે ને.}}
{{ps |જૉય: | એ જ તો નિશાની છે ઇન્ડિયા લૉજની. એક ભૂંસાયેલું પાટિયું, ક્યારેય બંધ ન થઈ શકે એવો ખખડધજ મેનગેટ, ગેટની બહાર ઉકરડો, ત્યાં ઊભેલું ગાયનું ધણ.
{{ps |જૉય: | એ જ તો નિશાની છે ઇન્ડિયા લૉજની. એક ભૂંસાયેલું પાટિયું, ક્યારેય બંધ ન થઈ શકે એવો ખખડધજ મેનગેટ, ગેટની બહાર ઉકરડો, ત્યાં ઊભેલું ગાયનું ધણ.}}
{{ps |ચેતના: | અહીં અંદરની વ્યવસ્થા કેવી છે? એટલે કે રહેવા-જમવાની?
{{ps |ચેતના: | અહીં અંદરની વ્યવસ્થા કેવી છે? એટલે કે રહેવા-જમવાની?}}
{{ps |આર્ય: | અફલાતૂન.
{{ps |આર્ય: | અફલાતૂન.}}
{{ps |જૉય: | અને હવે તો એમાંય ચાર ચાંદ લાગી જશે.
{{ps |જૉય: | અને હવે તો એમાંય ચાર ચાંદ લાગી જશે.}}
{{ps |ચેતના: | રેન્ટ વગેરે…
{{ps |ચેતના: | રેન્ટ વગેરે…}}
{{ps |જૉય: | તમારું નામ?
{{ps |જૉય: | તમારું નામ?}}
{{ps |ચેતના: | ચેતના વસાવા.
{{ps |ચેતના: | ચેતના વસાવા.}}
{{ps |જૉય: | મારું નામ જૉય, જૉય ડિકોસ્ટ્રા.
{{ps |જૉય: | મારું નામ જૉય, જૉય ડિકોસ્ટ્રા.}}
{{ps |આર્ય: | હું આર્ય જોશી છું.
{{ps |આર્ય: | હું આર્ય જોશી છું.}}
{{ps |સાહિલ:|સાહિલ પઠાણ.
{{ps |સાહિલ:|સાહિલ પઠાણ.}}
{{ps |ચેતના: | હું પૂછતી હતી કે રેન્ટ…
{{ps |ચેતના: | હું પૂછતી હતી કે રેન્ટ…}}
{{ps |જૉય: | ચેતના, મને મિત્ર જ ગણજો, ખાનગીમાં એક વાત કહું, અહીં જો તમને આવડે ને તો મફત પણ રહી શકાય છે.
{{ps |જૉય: | ચેતના, મને મિત્ર જ ગણજો, ખાનગીમાં એક વાત કહું, અહીં જો તમને આવડે ને તો મફત પણ રહી શકાય છે.}}
{{ps |ચેતના: | મારે એવી જરૂર નહીં પડે.
{{ps |ચેતના: | મારે એવી જરૂર નહીં પડે.}}
{{ps |આર્ય: | કેમ? કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીનાં દીકરી છો કે પછી એન.આર.આઈ.?
{{ps |આર્ય: | કેમ? કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીનાં દીકરી છો કે પછી એન.આર.આઈ.?}}
{{ps |ચેતના: | ના, પણ મને ખાતરી છે કે મને નોકરી મળે જશે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ છે.
{{ps |ચેતના: | ના, પણ મને ખાતરી છે કે મને નોકરી મળે જશે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ છે.}}
{{ps |આર્ય: | તો શું થયું, હું કેમિકલ એન્જિનિયર છું, આ જૉય ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં ફર્સ્ટ ક્લાસ છે, સાહિલ ઑટો-મોબાઇલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
{{ps |આર્ય: | તો શું થયું, હું કેમિકલ એન્જિનિયર છું, આ જૉય ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં ફર્સ્ટ ક્લાસ છે, સાહિલ ઑટો-મોબાઇલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.}}
{{ps |ચેતના: | ઇટ મીન્સ અહીં બધા લિટ્રેટ લોકો રહે છે.
{{ps |ચેતના: | ઇટ મીન્સ અહીં બધા લિટ્રેટ લોકો રહે છે.}}
{{ps |આર્ય: | અને બેકાર પણ.
{{ps |આર્ય: | અને બેકાર પણ.}}
{{ps |સાહિલ:| બધા સ્ટ્રગલર્સ અહીં એકઠા થયા છે.
{{ps |સાહિલ:| બધા સ્ટ્રગલર્સ અહીં એકઠા થયા છે.}}
{{ps |જૉય: | બધા સ્ટ્રગલર્સ આમથી રહી શકે એવી એક જ જગ્યા…
{{ps |જૉય: | બધા સ્ટ્રગલર્સ આમથી રહી શકે એવી એક જ જગ્યા…}}
{{ps |આર્ય: | ઇન્ડિયા લૉજની, આજે જ પધારો.
{{ps |આર્ય: | ઇન્ડિયા લૉજની, આજે જ પધારો.}}
{{ps |સાહિલ:| કશું ચૂકવવાની ચિંતા ન કરશો, ઇન્ડિયા લોજ.
{{ps |સાહિલ:| કશું ચૂકવવાની ચિંતા ન કરશો, ઇન્ડિયા લોજ.}}
{{ps |જૉય: | તમને ક્યારેય એવું નહીં પુછાય કે તમે ઇન્ડિયા લૉજને શું આપો છો?
{{ps |જૉય: | તમને ક્યારેય એવું નહીં પુછાય કે તમે ઇન્ડિયા લૉજને શું આપો છો?}}
{{ps |આર્ય: | કંઈ આપ્યા વિના ઘણું બધું પામી શકાય એવું વિશ્વનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ, ઇન્ડિયા લૉજ, ડિંગ ડોંગ!
{{ps |આર્ય: | કંઈ આપ્યા વિના ઘણું બધું પામી શકાય એવું વિશ્વનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ, ઇન્ડિયા લૉજ, ડિંગ ડોંગ!}}
{{ps |ચેતના: | જાહેરાત ગમી!
{{ps |ચેતના: | જાહેરાત ગમી!}}
{{ps |જૉય: | જાહેરાતમાં સત્ય નથી હોતું, પણ આમાં છે. બાય ધ વે તમને સફેદ કપડાંનો શૉખ છે?
{{ps |જૉય: | જાહેરાતમાં સત્ય નથી હોતું, પણ આમાં છે. બાય ધ વે તમને સફેદ કપડાંનો શૉખ છે?}}
{{ps |ચેતના: | હા, મને સફેદ કપડાં ગમે છે, કેમ?
{{ps |ચેતના: | હા, મને સફેદ કપડાં ગમે છે, કેમ?}}
{{ps |આર્ય: | ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અહીં ડાઘ પડી જાય છે.
{{ps |આર્ય: | ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અહીં ડાઘ પડી જાય છે.}}
{{ps |જૉય: | અને અમે એ ડાઘને પછી ડિઝાઇન ગણવા લાગીએ છીએ, એમાં પરાણે બીજા ડાઘ ઉમેરીને નવી ભાત બનાવી લઈએ છીએ, ઇટ ઈઝ જસ્ટ અ વે ઑફ લીવિંગ!
{{ps |જૉય: | અને અમે એ ડાઘને પછી ડિઝાઇન ગણવા લાગીએ છીએ, એમાં પરાણે બીજા ડાઘ ઉમેરીને નવી ભાત બનાવી લઈએ છીએ, ઇટ ઈઝ જસ્ટ અ વે ઑફ લીવિંગ!}}
{{ps |ચેતના: | પણ એ ડાઘ શેનાથી પડે છે?
{{ps |ચેતના: | પણ એ ડાઘ શેનાથી પડે છે?}}
{{ps |આર્ય: | એ પૂછો કે શેનાથી નથી પડતા?
{{ps |આર્ય: | એ પૂછો કે શેનાથી નથી પડતા?}}
{{ps |જૉય: | ખાસ તો ચકલાં અ કબૂતરથી સંભાળવા જેવું છે! ઇન્ડિયા લૉજની એ ખતરનાક બાબત છે.
{{ps |જૉય: | ખાસ તો ચકલાં અ કબૂતરથી સંભાળવા જેવું છે! ઇન્ડિયા લૉજની એ ખતરનાક બાબત છે.}}
{{ps |ચેતના: | પંખી ખતરનાક કેવી રીતે હોઈ શકે? એમાંય ચકલાં, અને કબૂતર! એ તો શાંતિનાં દૂત કહેવાય!
{{ps |ચેતના: | પંખી ખતરનાક કેવી રીતે હોઈ શકે? એમાંય ચકલાં, અને કબૂતર! એ તો શાંતિનાં દૂત કહેવાય!}}
{{ps |આર્ય: | (ભાર દઈને) અહીં શાંતિનાય ડાઘ પડે છે!
{{ps |આર્ય: | (ભાર દઈને) અહીં શાંતિનાય ડાઘ પડે છે!}}
{{ps |જૉય: | તમને સફેદ કપડાંનો શૉખ છે ને?
{{ps |જૉય: | તમને સફેદ કપડાંનો શૉખ છે ને?}}
{{ps |ચેતના: | શ્યૉર.
{{ps |ચેતના: | શ્યૉર.}}
{{ps |જૉય: | ક્રમશઃ એ પીળાં થઈ જશે.
{{ps |જૉય: | ક્રમશઃ એ પીળાં થઈ જશે.}}
{{ps |ચેતના: | એ કેવી રીતે?
{{ps |ચેતના: | એ કેવી રીતે?}}
{{ps |સાહિલ:| ચકલાં-કબૂતરની ચરકથી.
{{ps |સાહિલ:| ચકલાં-કબૂતરની ચરકથી.}}
{{ps |ચેતના: | માઇ ગૉડ!
{{ps |ચેતના: | માઇ ગૉડ!}}
{{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે.
{{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે.}}
{{ps |ભીખુ: | (પ્રવેશ) તો તમે આવી ગયાં? આ બધાંનો પરિચય…
{{ps |ભીખુ: | (પ્રવેશ) તો તમે આવી ગયાં? આ બધાંનો પરિચય…
{{ps |ચેતના: | કરી લીધો. સારા માણસો છે.
{{ps |ચેતના: | કરી લીધો. સારા માણસો છે.
18,450

edits