18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 158: | Line 158: | ||
{{ps |ચેતના: | માઇ ગૉડ!}} | {{ps |ચેતના: | માઇ ગૉડ!}} | ||
{{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે.}} | {{ps |આર્ય: | અહીં ઇન્ડિયા લૉજમાં ગૉડ–ભગવાન–ખુદા જે કાંઈ ગણો તે ચકલાં અને કબૂતર છે, ઇન્ડિયા લૉજનાં માલિકણ સરુબહેન માટે એ જ સર્વસ્વ છે.}} | ||
{{ps |ભીખુ: | (પ્રવેશ) તો તમે આવી ગયાં? આ બધાંનો પરિચય… | {{ps |ભીખુ: | (પ્રવેશ) તો તમે આવી ગયાં? આ બધાંનો પરિચય…}} | ||
{{ps |ચેતના: | કરી લીધો. સારા માણસો છે. | {{ps |ચેતના: | કરી લીધો. સારા માણસો છે.}} | ||
{{ps |જૉય: | ચેતના, તમે ક્યાંનાં? | {{ps |જૉય: | ચેતના, તમે ક્યાંનાં?}} | ||
{{ps |ચેતના: | હું પંચમહાલની છું. અમે ભીલ છીએ. | {{ps |ચેતના: | હું પંચમહાલની છું. અમે ભીલ છીએ.}} | ||
{{ps |ભીખુ: | ચાલો તમારો રૂમ બતાવી દઉં. | {{ps |ભીખુ: | ચાલો તમારો રૂમ બતાવી દઉં.}} | ||
{{ps |ચેતના: | બાય, બાય. | {{ps |ચેતના: | બાય, બાય.}} | ||
(જાય છે.) | (જાય છે.) | ||
{{ps |જૉય: | બાય બાય, બાય, બાય. કેટલું સરસ નામ છે, ચેતના વસાવા. | {{ps |જૉય: | બાય બાય, બાય, બાય. કેટલું સરસ નામ છે, ચેતના વસાવા.}} | ||
{{ps |આર્ય: | ભાઈ જૉયશંકર! | {{ps |આર્ય: | ભાઈ જૉયશંકર!}} | ||
{{ps |જૉય: | મારા નામ સાથે શંકર શું કામ લગાડે છે? | {{ps |જૉય: | મારા નામ સાથે શંકર શું કામ લગાડે છે?}} | ||
{{ps |આર્ય: | આ ભીલકન્યાને જોઈને તું શંકર જેવો થયો છું ને એટલે! | {{ps |આર્ય: | આ ભીલકન્યાને જોઈને તું શંકર જેવો થયો છું ને એટલે!}} | ||
{{ps |જૉય: | તને એવું કાંઈ નથી થતું? | {{ps |જૉય: | તને એવું કાંઈ નથી થતું?}} | ||
{{ps |આર્ય: | મારી સગાઈ ત્રણ વરસથી થઈ ગઈ છે. નોકરી મળે એટલે લગ્ન. પણ તું આ ભીલકન્યા જોઈ ખરેખર શંકર થયો છું, જૉયશંકર. | {{ps |આર્ય: | મારી સગાઈ ત્રણ વરસથી થઈ ગઈ છે. નોકરી મળે એટલે લગ્ન. પણ તું આ ભીલકન્યા જોઈ ખરેખર શંકર થયો છું, જૉયશંકર.}} | ||
(જૉય મારવા દોડે છે. આર્ય અને જૉય દોડાદોડી કરે છે, સરુબહેન આવે છે.) | (જૉય મારવા દોડે છે. આર્ય અને જૉય દોડાદોડી કરે છે, સરુબહેન આવે છે.) | ||
{{ps |સરુ: | કેમ દોડાદોડી કરો છો? | {{ps |સરુ: | કેમ દોડાદોડી કરો છો?}} | ||
{{ps |જૉય: | એમ જ, મારે જરા શરીર ઘટાડવું છે ને એટલે! | {{ps |જૉય: | એમ જ, મારે જરા શરીર ઘટાડવું છે ને એટલે!}} | ||
{{ps |સરુ: | એમ! તો રસોઇયાને કહી દઉં કે આજથી તારા માટે એક જ વખતનું જમવાનું બનાવે. | {{ps |સરુ: | એમ! તો રસોઇયાને કહી દઉં કે આજથી તારા માટે એક જ વખતનું જમવાનું બનાવે.}} | ||
{{ps |જૉય: | એવું ન કરશો બહેન, મને ભૂખ્યા રહેવાથી ચક્કર આવે છે. | {{ps |જૉય: | એવું ન કરશો બહેન, મને ભૂખ્યા રહેવાથી ચક્કર આવે છે.}} | ||
{{ps |સરુ: | કામ મળ્યું? | {{ps |સરુ: | કામ મળ્યું?}} | ||
{{ps |સાહિલ:| લાયક કામ ક્યાં મળે છે? | {{ps |સાહિલ:| લાયક કામ ક્યાં મળે છે?}} | ||
{{ps |સરુ: | કામ ક્યારેય નાલાયક નથી હોતું. આપણે કામને લાયક બનવાનું હોય છે. તમે લોકો આમ ક્યાં સુધી ફર્યા કરશો? અને હું પણ ક્યાં સુધી તમને રાખી શકીશ? જે કામ મળે તે કરો. મહેનત-મજૂરી કરો, પરસેવો પાડો, તમને ત્રણે-ત્રણ જણને કહું છું. આ મહિનામાં કામ શોધી લેજો, નહિતર અહીંથી ચાલ્યા જજો. | {{ps |સરુ: | કામ ક્યારેય નાલાયક નથી હોતું. આપણે કામને લાયક બનવાનું હોય છે. તમે લોકો આમ ક્યાં સુધી ફર્યા કરશો? અને હું પણ ક્યાં સુધી તમને રાખી શકીશ? જે કામ મળે તે કરો. મહેનત-મજૂરી કરો, પરસેવો પાડો, તમને ત્રણે-ત્રણ જણને કહું છું. આ મહિનામાં કામ શોધી લેજો, નહિતર અહીંથી ચાલ્યા જજો.}} | ||
{{ps |આર્ય: | તમે જાણો છો સરુબહેન, આ સડેલી સિસ્ટમમાં… | {{ps |આર્ય: | તમે જાણો છો સરુબહેન, આ સડેલી સિસ્ટમમાં…}} | ||
{{ps |સરુ: | સડેલી સિસ્ટમ! ક્યાં નથી કહો ને? તો શું કરશો તમે? હાથ પર હાથ રાખીને બેઠા રહેશો તો તમે પણ સડી જશો, હતાશ થવાથી કામ નથી ચાલવાનું! અઘરા દાખલા ગણતાં શીખો, જ્યાં પ્રયત્ન કરીને કીડી કણ મેળવી લે છે અને હાથી મણ, અરે પંખી પણ પોતાનાં દાણા-પાણી શોધી કાઢે છે, જ્યારે તમે તો માણસ છો માણસ! | {{ps |સરુ: | સડેલી સિસ્ટમ! ક્યાં નથી કહો ને? તો શું કરશો તમે? હાથ પર હાથ રાખીને બેઠા રહેશો તો તમે પણ સડી જશો, હતાશ થવાથી કામ નથી ચાલવાનું! અઘરા દાખલા ગણતાં શીખો, જ્યાં પ્રયત્ન કરીને કીડી કણ મેળવી લે છે અને હાથી મણ, અરે પંખી પણ પોતાનાં દાણા-પાણી શોધી કાઢે છે, જ્યારે તમે તો માણસ છો માણસ!}} | ||
(સરુ જાય છે. ત્રણે જણ ઊભા છે. પ્રકાશ લુપ્ત થાય છે. પ્રકાશ ફળિયા પર, ખુરશી પર. આર્ય સ્થિર બેઠો છે. જૉય એની પાસે ઊભો છે.) | (સરુ જાય છે. ત્રણે જણ ઊભા છે. પ્રકાશ લુપ્ત થાય છે. પ્રકાશ ફળિયા પર, ખુરશી પર. આર્ય સ્થિર બેઠો છે. જૉય એની પાસે ઊભો છે.) | ||
{{ps |જૉય: | આર્ય, શું થયું એ તો બોલ, યાર, આમ આટલો સ્થિર ન બેસ, ક્યાંક ચકલાં તારા પર માળો બાંધવાનું શરૂ કરી દેશે. | {{ps |જૉય: | આર્ય, શું થયું એ તો બોલ, યાર, આમ આટલો સ્થિર ન બેસ, ક્યાંક ચકલાં તારા પર માળો બાંધવાનું શરૂ કરી દેશે.}} | ||
{{ps |ચેતના: | (હાથમાં સાડી સાથે પ્રવેશે છે.) તો તમે અહીં છો? | {{ps |ચેતના: | (હાથમાં સાડી સાથે પ્રવેશે છે.) તો તમે અહીં છો?}} | ||
{{ps |જૉય: | તમે શોધતાં હતાં? | {{ps |જૉય: | તમે શોધતાં હતાં?}} | ||
{{ps |ચેતના: | ઍક્ચ્યુલી એવું છે કે મારે સાડી ડ્રાય ક્લીનિંગમાં આપવાની છે. | {{ps |ચેતના: | ઍક્ચ્યુલી એવું છે કે મારે સાડી ડ્રાય ક્લીનિંગમાં આપવાની છે.}} | ||
{{ps |જૉય: | કેમ? હું ધોબી જેવો લાગું છું? | {{ps |જૉય: | કેમ? હું ધોબી જેવો લાગું છું?}} | ||
{{ps |ચેતના: | સૉરી. મારો કહેવાનો મતલબ… | {{ps |ચેતના: | સૉરી. મારો કહેવાનો મતલબ…}} | ||
{{ps |જૉય: | મતલબ ગમે તે હોય તમે વાત કરો ને. | {{ps |જૉય: | મતલબ ગમે તે હોય તમે વાત કરો ને.}} | ||
{{ps |ચેતના: | ઍક્ચ્યુલી આજે એવું થયું કે આ સફેદ સાડી પલંગ પર હતી. | {{ps |ચેતના: | ઍક્ચ્યુલી આજે એવું થયું કે આ સફેદ સાડી પલંગ પર હતી.}} | ||
{{ps |જૉય: | પલંગનાં પણ નસીબ છે ને! | {{ps |જૉય: | પલંગનાં પણ નસીબ છે ને!}} | ||
{{ps |ચેતના: | યૂ નો કે દરેકે દરેક રૂમમાં ચકલીના માળા છે! | {{ps |ચેતના: | યૂ નો કે દરેકે દરેક રૂમમાં ચકલીના માળા છે!}} | ||
{{ps |જૉય: | સમજી ગયો, એટલે કે ચકલાંઓએ આ મહાન સાડીને અપવિત્ર કરી. બદતમીઝ ચકલાં. | {{ps |જૉય: | સમજી ગયો, એટલે કે ચકલાંઓએ આ મહાન સાડીને અપવિત્ર કરી. બદતમીઝ ચકલાં.}} | ||
{{ps |ચેતના: | ચકલાંને બદતમીઝ ન કહો, સરુબહેન સાંભળી જશે તો… | {{ps |ચેતના: | ચકલાંને બદતમીઝ ન કહો, સરુબહેન સાંભળી જશે તો…}} | ||
{{ps |જૉય: | તમારી અને મારી વાતમાં સરુબહેનને શું કામ લાવો છો, તો આ સાડીને ડ્રાય ક્લીનિંગ કરાવવાની એમ જ ને. | {{ps |જૉય: | તમારી અને મારી વાતમાં સરુબહેનને શું કામ લાવો છો, તો આ સાડીને ડ્રાય ક્લીનિંગ કરાવવાની એમ જ ને.}} | ||
{{ps |ચેતના: | હા, ડે આફ્ટર ટુમૉરો મારે એક ઇન્ટર્વ્યૂ છે અને આ સફેદ સાડી મારે એ દિવસે પહેરવાની છે. | {{ps |ચેતના: | હા, ડે આફ્ટર ટુમૉરો મારે એક ઇન્ટર્વ્યૂ છે અને આ સફેદ સાડી મારે એ દિવસે પહેરવાની છે.}} | ||
{{ps |જૉય: | આ વખતે જરૂર તમને નોકરી મળી જશે. | {{ps |જૉય: | આ વખતે જરૂર તમને નોકરી મળી જશે.}} | ||
{{ps |ચેતના: | તો તો તમારા મોઢામાં ઘી-સાકર. | {{ps |ચેતના: | તો તો તમારા મોઢામાં ઘી-સાકર.}} | ||
{{ps |જૉય: | એ તો તમને જોતાં જ આવી જાય છે. | {{ps |જૉય: | એ તો તમને જોતાં જ આવી જાય છે.}} | ||
{{ps |ચેતના: | એમ! | {{ps |ચેતના: | એમ!}} | ||
(બન્ને એકબીજાંને જોતાં ઊભાં છે. કબૂતરના ઘૂટરઘૂનો ધ્વનિ. સાહિલ દોડતો આવે છે. જૉય અને આર્યના નામની બૂમો પાડતો. હાથમાં એક પાર્સલ પણ છે.) | (બન્ને એકબીજાંને જોતાં ઊભાં છે. કબૂતરના ઘૂટરઘૂનો ધ્વનિ. સાહિલ દોડતો આવે છે. જૉય અને આર્યના નામની બૂમો પાડતો. હાથમાં એક પાર્સલ પણ છે.) | ||
{{ps |સાહિલ:| જૉય, આર્ય. (આર્ય સ્થિર બેઠો છે.) | {{ps |સાહિલ:| જૉય, આર્ય. (આર્ય સ્થિર બેઠો છે.)}} | ||
{{ps |જૉય: | શું વાત છે? | {{ps |જૉય: | શું વાત છે?}} | ||
{{ps |સાહિલ:| એક ખુશખબર છે દોસ્ત, મારા નિકાહ તય થયા છે, આજે અમ્મીનો ગામથી કાગળ આવ્યો છે, અને જો આ પાર્સલ. | {{ps |સાહિલ:| એક ખુશખબર છે દોસ્ત, મારા નિકાહ તય થયા છે, આજે અમ્મીનો ગામથી કાગળ આવ્યો છે, અને જો આ પાર્સલ.}} | ||
{{ps |જૉય: | પાર્સલમાં તારી થનારી બેગમ મોકલી છે? | {{ps |જૉય: | પાર્સલમાં તારી થનારી બેગમ મોકલી છે?}} | ||
{{ps |સાહિલ:| ના, બેગમે પાર્સલ મોકલ્યું છે, એ હમણાં એની ફુફી સાથે હજ કરવા ગયેલી, ત્યાંથી મારા માટે મક્કાની ઘડિયાળ મોકલાવી છે. | {{ps |સાહિલ:| ના, બેગમે પાર્સલ મોકલ્યું છે, એ હમણાં એની ફુફી સાથે હજ કરવા ગયેલી, ત્યાંથી મારા માટે મક્કાની ઘડિયાળ મોકલાવી છે.}} | ||
{{ps |જૉય: | એટલે તું આ મક્કાની ઘડિયાળ આપણા રૂમમાં લગાડીશ. | {{ps |જૉય: | એટલે તું આ મક્કાની ઘડિયાળ આપણા રૂમમાં લગાડીશ.}} | ||
{{ps |ચેતના: | શું ફરક પડે છે, ઘડિયાળ મક્કાની, વેટિકનની કે કાશીની હોય, ટાઇમ તો ઇન્ડિયાનો જ બતાવશે ને. | {{ps |ચેતના: | શું ફરક પડે છે, ઘડિયાળ મક્કાની, વેટિકનની કે કાશીની હોય, ટાઇમ તો ઇન્ડિયાનો જ બતાવશે ને.}} | ||
{{ps |સાહિલ:| આર્ય ચૂપચાપ કેમ બેઠો છે? એય તે સાંભળ્યું નહીં, મારા નિકાહ તય થયા છે, જો તારે પણ આવવું પડશે હોં, આર્ય. જૉય, તું જ પૂછ કે શું થયું છે? | {{ps |સાહિલ:| આર્ય ચૂપચાપ કેમ બેઠો છે? એય તે સાંભળ્યું નહીં, મારા નિકાહ તય થયા છે, જો તારે પણ આવવું પડશે હોં, આર્ય. જૉય, તું જ પૂછ કે શું થયું છે?}} | ||
{{ps |જૉય: | આર્ય શું વાત છે? ક્યારનો ગુમસૂમ કેમ છે? | {{ps |જૉય: | આર્ય શું વાત છે? ક્યારનો ગુમસૂમ કેમ છે?}} | ||
{{ps |આર્ય: | બપોરે ગામથી બાનો ફોન હતો. | {{ps |આર્ય: | બપોરે ગામથી બાનો ફોન હતો.}} | ||
{{ps |જૉય: | એમની તબિયત તો સારી છે ને! | {{ps |જૉય: | એમની તબિયત તો સારી છે ને!}} | ||
{{ps |આર્ય: | હા. | {{ps |આર્ય: | હા.}} | ||
{{ps |ચેતના: | આર્યભાઈ, શું વાત છે? | {{ps |ચેતના: | આર્યભાઈ, શું વાત છે?}} | ||
{{ps |આર્ય: | બાએ ફોન પર કહ્યું, મારી સગાઈ સામેવાળાએ તોડી નાખી છે. ક્યાં સુધી રાહ જુએ? ત્રણ વર્ષથી સગાઈ થઈ હતી, નોકરીની વાટ જોવામાં ને જોવામાં ઠીક થયું. ચાલ્યા કરે. સાહિલ,| કૉન્ગ્રેચ્યુલેશન્સ, હું તારી શાદીમાં જરૂર આવીશ. બૅન્ડવાજાં સાથે નાચીશ, તમારામાં નાચવાનો રિવાજ ખરો ને? | {{ps |આર્ય: | બાએ ફોન પર કહ્યું, મારી સગાઈ સામેવાળાએ તોડી નાખી છે. ક્યાં સુધી રાહ જુએ? ત્રણ વર્ષથી સગાઈ થઈ હતી, નોકરીની વાટ જોવામાં ને જોવામાં ઠીક થયું. ચાલ્યા કરે. સાહિલ,| કૉન્ગ્રેચ્યુલેશન્સ, હું તારી શાદીમાં જરૂર આવીશ. બૅન્ડવાજાં સાથે નાચીશ, તમારામાં નાચવાનો રિવાજ ખરો ને?}} | ||
{{ps |જૉય: | અરે યાર, લગ્નપ્રસંગે ગાવા-વગાડવાનો અને નાચવાનો રિવાજ દરેક ધર્મમાં હોય જ છે. | {{ps |જૉય: | અરે યાર, લગ્નપ્રસંગે ગાવા-વગાડવાનો અને નાચવાનો રિવાજ દરેક ધર્મમાં હોય જ છે.}} | ||
{{ps |આર્ય: | અને શોકના પ્રસંગે રડવાનો. કેવી ગજબની સમાનતા નહીં! | {{ps |આર્ય: | અને શોકના પ્રસંગે રડવાનો. કેવી ગજબની સમાનતા નહીં!}} | ||
(સરુ અને ભીખુનો પ્રવેશ) | (સરુ અને ભીખુનો પ્રવેશ) | ||
{{ps |સરુ: | તો બધા અહીં ભેગા થયા છો? | {{ps |સરુ: | તો બધા અહીં ભેગા થયા છો?}} | ||
{{ps |જૉય: | હા સરુબહેન, બે સમાચાર છે, એક આનંદના અને એક દુઃખના. આ સાહિલ ના નિકાહ તય થયા છે. | {{ps |જૉય: | હા સરુબહેન, બે સમાચાર છે, એક આનંદના અને એક દુઃખના. આ સાહિલ ના નિકાહ તય થયા છે.}} | ||
{{ps |સરુ: | સરસ. | {{ps |સરુ: | સરસ.}} | ||
{{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે. | {{ps |ચેતના: | અને આર્યની સગાઈ તૂટી છે.}} | ||
{{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ? | {{ps |સરુ: | દુઃખની વાત છે, એટલે અહીં સુખ અને દુઃખ બેઉ સાથે છે, આર્ય, સાહિલ, જીવનની આ જ વાસ્તવિકતા છે. આપણે સૌએ એને સ્વીકારવાની હોય છે. આપણે ક્યારેક એકબીજાંનાં દુઃખમાં હિસ્સેદારી કરવાની હોય છે તો ક્યારેક એકબીજાંનાં સુખમાં સામેલ થવાનું હોય છે. સાહિલ અભિનંદન, બોલ આજે શું ખાઈશ? | ||
{{ps |સાહિલ:| આર્ય કહે તે. | {{ps |સાહિલ:| આર્ય કહે તે. |
edits