26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 335: | Line 335: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
યાકુબઃ હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું? | |યાકુબઃ | ||
સમરથઃ જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો. | |હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું? | ||
યાકુબઃ ક્યાં? મોતના મોંમાં? | }} | ||
સમરથઃ આગે બઢો તારી ઊતર છે – પાનું ઊતર. | {{Ps | ||
યાકુબઃ હં. હા હું સમજ્યો કે… | |સમરથઃ | ||
સમરથઃ ચોકટનું સત્તુ. Thank you, Thank you, મેરે જાની દુશ્મન. | |જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો. | ||
યાકુબઃ હું તને કેટલા દિવસથી પૂછવા માંગતો હતો – તેં શું કસૂર કર્યો કે તને અહીં ફેંકવામાં આવ્યો. | }} | ||
સમરથઃ કસૂર શાનો–તોફાન–તુક્કો, થયું એવું કે આપણે પહેલેથી મહેનતુ. વાંચવાનો શોખ – જે કામ શીખવે એને વિશે લાઇબ્રેરીમાં જઈને પહેલેથી બધું વાંચી નાંખીએ – બુલેટ કઈ રાઇફલમાંથી કેટલી વોબેસિટીએ નીકળે છે – વર્લ્ડ વૉર્સ વખતના ચર્ચિલના વ્યૂહ-મોન્ટોગોમેરીની ચાલાકી – સેમેલનાં રમખાણો – ગોબેલ્સના પેંતરા – આયઝન હોવર ને મેક આર્થરનાં કારનામાં મોઢે, વિમાનના અવાજ પરથી કહી આપું આ કયું વિમાન છે. હેન્ડ ગ્રેનેડના કેટલાં સેક્શન્સ હોય છે. ૨૫ માઈલના ફટિગ પછી પણ આપણે તરોતાઝા – હવે થયું એવું કોરપોરોલ મેન્ડેથ અમને ભાષણ આપે. ‘છોટે મસાલા’ ઉપર એણે લેક્ચરમાં પૂછ્યું – છોટે મસાલાની ખૂબી સાલો મેન્ડેથ બે આને શેરનું પિત્તળ ભેજું – મને ગ્રેનેડ હાથમાં આપીને કહે – તું ભાષણ આપ. આપણે તો જમાવીને ઠોકી દીધું એક લેક્ચર. બધા ચક્તિ – અજબ – કાપે તો લહી ના નીકળે – મને એમ કે આપણે બઢતી મળશે. | {{Ps | ||
યાકુબઃ ના મળી ને? | |યાકુબઃ | ||
સમરથઃ અરે રસોડામાં ડ્યૂટી આપી – મને ચીઢ બળીને તે દાળમાં નેપાળો ભભરાવી દીધો મન ભરીને – આખી પ્લેટૂન ઢીલીઢબ અને ફિક્કીફસ – અરે રનિંગ બીટવીન W.C. જોવા જેવું હતું – શ્રીકાંત અને ગાવસ્કર કોઈ વિસાતમાં નહીં – બીજે દિવસે આ ચોકી પર જવાનું ફરમાન – એય પત્તાંને હાથ અડાડ્યો – બીજું પત્તું ના લેવાય. | |ક્યાં? મોતના મોંમાં? | ||
યાકુબઃ સાલ્લા નજર છે ચોક્કસ તારી. | }} | ||
સમરથઃ હોય જ ને રજપૂત બટેલિયનનો જવાન છું. Game… | {{Ps | ||
યાકુબઃ અરે. | |સમરથઃ | ||
સમરથઃ પોઇન્ટ્સ? | |આગે બઢો તારી ઊતર છે – પાનું ઊતર. | ||
યાકુબઃ અરે મારા તો બધા બાવલા હાથમાં રહી ગયા. | }} | ||
સમરથઃ ૪૦ પોઇન્ટ્સ – બોલ પાંચ પોઇન્ટે એક સિગારેટ – બોલો આઠ સિગારેટ આપે છે કે એક ચીઝનું પૅકેટ? | {{Ps | ||
યાકુબઃ ચીઝનું પૅકેટ. | |યાકુબઃ | ||
સમરથઃ ચીઝ-અમેરિકન ચીઝ બાજરીના રોટલા સાથે લહેજતદાર લાગે છે. | |હં. હા હું સમજ્યો કે… | ||
યાકુબઃ લે દુશ્મન યાર તૂ ભી ક્યા યાદ કરેગા. | }} | ||
સમરથઃ તુ ભી ક્યા યાદ કરેગા. ચાલ તારે બદલે પીસ મારી. | {{Ps | ||
યાકુબઃ ના હં મહેરબાની, બોલ આ વખતની બાજીમાં દસ પોઇન્ટે એક બેસનનો લડ્ડુ. | |સમરથઃ | ||
સમરથઃ ને હું જીતું તો? | |ચોકટનું સત્તુ. Thank you, Thank you, મેરે જાની દુશ્મન. | ||
યાકુબઃ ચીકનનું ટિન. | }} | ||
સમરથઃ હો નયે – અય રામભક્ત હનુમાન મહિનાથી ચીકન નથી ખાધી આજે ચીકન ખવડાવ – સજા પૂરી થયાને પહેલે શનિવારે તને ૨૫ ગ્રામ સરસવનું તેલ ચડાવીશ. | {{Ps | ||
યાકુબઃ યા અલી – બેસન કે લડ્ડુ કા સવાલ હૈ. | |યાકુબઃ | ||
સમરથઃ તને અહીં કેમ ફેંક્યો? | |હું તને કેટલા દિવસથી પૂછવા માંગતો હતો – તેં શું કસૂર કર્યો કે તને અહીં ફેંકવામાં આવ્યો. | ||
યાકુબઃ એ ગુનાહ ઉપર તો મને નાઝ છે. ઈન્શાલ્લા આવા ગુનાહ હું વારંવાર કરું. | }} | ||
સમરથઃ પણ થયું શું? | {{Ps | ||
યાકુબઃ મુલ્કના બટવારા થયા ત્યારે – નામ નહીં દઉં એમનાં. એ છોકરીની ઉમ્મર ચૌદ વર્ષની ને છોકરો પંદર સાલનો. બન્ને વચ્ચે મહોબ્બત થઈ – નિકાહ થવાના જ હતા ત્યાં ભાગલાની આગ ભભૂકી ઊઠી. છોકરી લાહોરમાં રહી ગઈ ને છોકરો હિન્દુસ્તાનમાં – કોઈ પોતાની પહેલી મહોબ્બત ભૂલી શક્યું છે… બન્નેના દિલમાં એક નાની યાદ અકબંધ પણ આજુબાજુ નવા સંબંધોનાં જંગલનાં જંગલ ઊગી નીકળ્યાં. કિસ્મતનો ખેલ હતો, વર્ષો પછી અચાનક અહીં પાકિસ્તાનમાં પિંડીના બજારમાં બન્ને ભેગાં થઈ ગયાં. એક પળમાં બધાં જંગલ વિખરાઈ ગયાં અને પેલી પુરાણી યાદ પહાડીમાં ઝરણું ફૂટી નીકળે એમ તમામ બંધનો ચીરીને ફુવ્વારાની જેમ બન્નેને ભીંજવી ગઈ. બન્ને ભેટી પડ્યાં – છોકરીનો ખાવીંદ – બુઢ્ઢો ખુસદ – એણે ફરિયાદ કરી – બન્નેને ગિરફતાર કરવામાં આવ્યાં. પરાઈ ઔરત પરસતીનો ઈલ્ઝામ ને પથ્થરો મારી મારીને મારી નાખવાની સજા – ભલભલાએ મહેનત કરી એમને બચાવવાની પણ બધું જ ફોગટ – એ હા કૂબલ કરું છે. મેં એમને ભાગી જવામાં મદદી કરી અને પહોંચાડી દીધા સરહદ પાર – પણ કામ એવું કાબેલિયત કર્યું કે પુરવાર ના થયું એટલે ધકેલી દીધો મને અહીં… | |સમરથઃ | ||
સમરથઃ લાવ ચીકન. | |કસૂર શાનો–તોફાન–તુક્કો, થયું એવું કે આપણે પહેલેથી મહેનતુ. વાંચવાનો શોખ – જે કામ શીખવે એને વિશે લાઇબ્રેરીમાં જઈને પહેલેથી બધું વાંચી નાંખીએ – બુલેટ કઈ રાઇફલમાંથી કેટલી વોબેસિટીએ નીકળે છે – વર્લ્ડ વૉર્સ વખતના ચર્ચિલના વ્યૂહ-મોન્ટોગોમેરીની ચાલાકી – સેમેલનાં રમખાણો – ગોબેલ્સના પેંતરા – આયઝન હોવર ને મેક આર્થરનાં કારનામાં મોઢે, વિમાનના અવાજ પરથી કહી આપું આ કયું વિમાન છે. હેન્ડ ગ્રેનેડના કેટલાં સેક્શન્સ હોય છે. ૨૫ માઈલના ફટિગ પછી પણ આપણે તરોતાઝા – હવે થયું એવું કોરપોરોલ મેન્ડેથ અમને ભાષણ આપે. ‘છોટે મસાલા’ ઉપર એણે લેક્ચરમાં પૂછ્યું – છોટે મસાલાની ખૂબી સાલો મેન્ડેથ બે આને શેરનું પિત્તળ ભેજું – મને ગ્રેનેડ હાથમાં આપીને કહે – તું ભાષણ આપ. આપણે તો જમાવીને ઠોકી દીધું એક લેક્ચર. બધા ચક્તિ – અજબ – કાપે તો લહી ના નીકળે – મને એમ કે આપણે બઢતી મળશે. | ||
યાકુબઃ સાલા વાતમાં પાડીને – મારા બેસનના લડ્ડુ ગુમાવ્યા ને. | }} | ||
સમરથઃ અરે, બેસનના લડ્ડુ ક્યા ચીજ હૈ – તારા ગુન્હા ઉપર મારો જાન કુરબાન. | {{Ps | ||
યાકુબઃ હા યાર, ચાલ આજ કશું જીત્યા વિના આપણે હારીને જીતીએ. | |યાકુબઃ | ||
|ના મળી ને? | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|અરે રસોડામાં ડ્યૂટી આપી – મને ચીઢ બળીને તે દાળમાં નેપાળો ભભરાવી દીધો મન ભરીને – આખી પ્લેટૂન ઢીલીઢબ અને ફિક્કીફસ – અરે રનિંગ બીટવીન W.C. જોવા જેવું હતું – શ્રીકાંત અને ગાવસ્કર કોઈ વિસાતમાં નહીં – બીજે દિવસે આ ચોકી પર જવાનું ફરમાન – એય પત્તાંને હાથ અડાડ્યો – બીજું પત્તું ના લેવાય. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|સાલ્લા નજર છે ચોક્કસ તારી. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હોય જ ને રજપૂત બટેલિયનનો જવાન છું. Game… | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|અરે. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|પોઇન્ટ્સ? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|અરે મારા તો બધા બાવલા હાથમાં રહી ગયા. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|૪૦ પોઇન્ટ્સ – બોલ પાંચ પોઇન્ટે એક સિગારેટ – બોલો આઠ સિગારેટ આપે છે કે એક ચીઝનું પૅકેટ? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ચીઝનું પૅકેટ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ચીઝ-અમેરિકન ચીઝ બાજરીના રોટલા સાથે લહેજતદાર લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|લે દુશ્મન યાર તૂ ભી ક્યા યાદ કરેગા. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|તુ ભી ક્યા યાદ કરેગા. ચાલ તારે બદલે પીસ મારી. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ના હં મહેરબાની, બોલ આ વખતની બાજીમાં દસ પોઇન્ટે એક બેસનનો લડ્ડુ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|ને હું જીતું તો? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|ચીકનનું ટિન. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|હો નયે – અય રામભક્ત હનુમાન મહિનાથી ચીકન નથી ખાધી આજે ચીકન ખવડાવ – સજા પૂરી થયાને પહેલે શનિવારે તને ૨૫ ગ્રામ સરસવનું તેલ ચડાવીશ. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|યા અલી – બેસન કે લડ્ડુ કા સવાલ હૈ. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|તને અહીં કેમ ફેંક્યો? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|એ ગુનાહ ઉપર તો મને નાઝ છે. ઈન્શાલ્લા આવા ગુનાહ હું વારંવાર કરું. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|પણ થયું શું? | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|મુલ્કના બટવારા થયા ત્યારે – નામ નહીં દઉં એમનાં. એ છોકરીની ઉમ્મર ચૌદ વર્ષની ને છોકરો પંદર સાલનો. બન્ને વચ્ચે મહોબ્બત થઈ – નિકાહ થવાના જ હતા ત્યાં ભાગલાની આગ ભભૂકી ઊઠી. છોકરી લાહોરમાં રહી ગઈ ને છોકરો હિન્દુસ્તાનમાં – કોઈ પોતાની પહેલી મહોબ્બત ભૂલી શક્યું છે… બન્નેના દિલમાં એક નાની યાદ અકબંધ પણ આજુબાજુ નવા સંબંધોનાં જંગલનાં જંગલ ઊગી નીકળ્યાં. કિસ્મતનો ખેલ હતો, વર્ષો પછી અચાનક અહીં પાકિસ્તાનમાં પિંડીના બજારમાં બન્ને ભેગાં થઈ ગયાં. એક પળમાં બધાં જંગલ વિખરાઈ ગયાં અને પેલી પુરાણી યાદ પહાડીમાં ઝરણું ફૂટી નીકળે એમ તમામ બંધનો ચીરીને ફુવ્વારાની જેમ બન્નેને ભીંજવી ગઈ. બન્ને ભેટી પડ્યાં – છોકરીનો ખાવીંદ – બુઢ્ઢો ખુસદ – એણે ફરિયાદ કરી – બન્નેને ગિરફતાર કરવામાં આવ્યાં. પરાઈ ઔરત પરસતીનો ઈલ્ઝામ ને પથ્થરો મારી મારીને મારી નાખવાની સજા – ભલભલાએ મહેનત કરી એમને બચાવવાની પણ બધું જ ફોગટ – એ હા કૂબલ કરું છે. મેં એમને ભાગી જવામાં મદદી કરી અને પહોંચાડી દીધા સરહદ પાર – પણ કામ એવું કાબેલિયત કર્યું કે પુરવાર ના થયું એટલે ધકેલી દીધો મને અહીં… | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|લાવ ચીકન. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|સાલા વાતમાં પાડીને – મારા બેસનના લડ્ડુ ગુમાવ્યા ને. | |||
}} | |||
{{Ps | |||
|સમરથઃ | |||
|અરે, બેસનના લડ્ડુ ક્યા ચીજ હૈ – તારા ગુન્હા ઉપર મારો જાન કુરબાન. | |||
}} | |||
{{Ps | |||
|યાકુબઃ | |||
|હા યાર, ચાલ આજ કશું જીત્યા વિના આપણે હારીને જીતીએ. | |||
}} | |||
(અંધકાર – પ્રકાશ) | (અંધકાર – પ્રકાશ) | ||
યાકુબઃ અરી દુશ્મન – જાની દુશ્મન – કહાં મર ગયા તૂઆ – આ જલદી આ. | {{Ps | ||
|યાકુબઃ | |||
|અરી દુશ્મન – જાની દુશ્મન – કહાં મર ગયા તૂઆ – આ જલદી આ. | |||
}} | |||
(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.) | (સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.) | ||
{{Ps | |||
::: અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના. | ::: અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના. | ||
(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય) | (સમરથ તાર તળેથી એના ભાગમાં જાય) |
edits