ગુજરાતી એકાંકીસંપદા/અરણ્યરુદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|અરણ્યરુદન}}<br>{{color|blue|જગદીશ ત્રિવેદી}}}} {{center block|title='''પાત્રો'''| '...")
 
No edit summary
Line 10: Line 10:
}}
}}


{{ps |પુરુષઃ| સાંભળ્યું?
{{ps |પુરુષઃ| સાંભળ્યું?}}
{{ps |સ્ત્રીઃ | હં.
{{ps |સ્ત્રીઃ | હં.}}
{{ps |પુરુષઃ| શું કરે છે?
{{ps |પુરુષઃ| શું કરે છે?}}
{{ps |સ્ત્રીઃ | …
{{ps |સ્ત્રીઃ | …}}
{{ps |પુરુષઃ| તને કહું છું.
{{ps |પુરુષઃ| તને કહું છું.}}
{{ps |સ્ત્રીઃ | હં…
{{ps |સ્ત્રીઃ | હં…}}
{{ps |પુરુષઃ| ખાઈ લીધું?
{{ps |પુરુષઃ| ખાઈ લીધું?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| કેમ?
{{ps |પુરુષઃ| કેમ?}}
{{ps |સ્ત્રીઃ | ભૂખ નથી.
{{ps |સ્ત્રીઃ | ભૂખ નથી.}}
{{ps |પુરુષઃ| ભૂખ કેમ મરી ગઈ છે? (અટકી) તને પૂછું છું.
{{ps |પુરુષઃ| ભૂખ કેમ મરી ગઈ છે? (અટકી) તને પૂછું છું.}}
{{ps |સ્ત્રીઃ | સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.
{{ps |સ્ત્રીઃ | સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.}}
{{ps |પુરુષઃ| તું તો જાગે છે.
{{ps |પુરુષઃ| તું તો જાગે છે.}}
{{ps |સ્ત્રીઃ | હમણાં સૂઈ જઈશ.
{{ps |સ્ત્રીઃ | હમણાં સૂઈ જઈશ.}}
{{ps |પુરુષઃ| થોડુંક તો પેટમાં નાખ.
{{ps |પુરુષઃ| થોડુંક તો પેટમાં નાખ.}}
{{ps |સ્ત્રીઃ | મન નથી.
{{ps |સ્ત્રીઃ | મન નથી.}}
{{ps |પુરુષઃ| એક જ રોટી, એકાદ મરચું.
{{ps |પુરુષઃ| એક જ રોટી, એકાદ મરચું.}}
{{ps |સ્ત્રીઃ | આજ નહીં.
{{ps |સ્ત્રીઃ | આજ નહીં.}}
{{ps |પુરુષઃ| ક્યારે ખાઈશ? હું મરી જાઉં પછી?
{{ps |પુરુષઃ| ક્યારે ખાઈશ? હું મરી જાઉં પછી?}}
{{ps |સ્ત્રીઃ | નાદુરપ્પા, એવું ન બોલ.
{{ps |સ્ત્રીઃ | નાદુરપ્પા, એવું ન બોલ.}}
{{ps |પુરુષઃ| તું ખાઈ લે પછી ઊંઘી જઈશું બન્ને.
{{ps |પુરુષઃ| તું ખાઈ લે પછી ઊંઘી જઈશું બન્ને.}}
{{ps |સ્ત્રીઃ | તું ઊંઘી જા. મને ઊંઘ નથી આવતી.
{{ps |સ્ત્રીઃ | તું ઊંઘી જા. મને ઊંઘ નથી આવતી.}}
{{ps |પુરુષઃ| નિમાસા ઊંઘી ગઈ?
{{ps |પુરુષઃ| નિમાસા ઊંઘી ગઈ?}}
{{ps |સ્ત્રીઃ | હા.
{{ps |સ્ત્રીઃ | હા.}}
{{ps |પુરુષઃ| શું થયું છે તને?
{{ps |પુરુષઃ| શું થયું છે તને?
{{ps |સ્ત્રીઃ | કાંઈ નહીં.
{{ps |સ્ત્રીઃ | કાંઈ નહીં.
18,450

edits