ગુજરાતી એકાંકીસંપદા/અરણ્યરુદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:
{{ps |પુરુષઃ| નિમાસા ઊંઘી ગઈ?}}
{{ps |પુરુષઃ| નિમાસા ઊંઘી ગઈ?}}
{{ps |સ્ત્રીઃ | હા.}}
{{ps |સ્ત્રીઃ | હા.}}
{{ps |પુરુષઃ| શું થયું છે તને?
{{ps |પુરુષઃ| શું થયું છે તને?}}
{{ps |સ્ત્રીઃ | કાંઈ નહીં.
{{ps |સ્ત્રીઃ | કાંઈ નહીં.}}
{{ps |પુરુષઃ| માલિકે, કાલ મજૂરીએ આવવાની ના પાડી?
{{ps |પુરુષઃ| માલિકે, કાલ મજૂરીએ આવવાની ના પાડી?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| હમણાં ઉપાડ આપવાની ના પાડી?
{{ps |પુરુષઃ| હમણાં ઉપાડ આપવાની ના પાડી?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| માલિકે બહુ ભૂંડી ગાળો કાઢી?
{{ps |પુરુષઃ| માલિકે બહુ ભૂંડી ગાળો કાઢી?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| તો મારી કે શું?
{{ps |પુરુષઃ| તો મારી કે શું?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| ઘરમાં અનાજ ખૂટી ગયું?
{{ps |પુરુષઃ| ઘરમાં અનાજ ખૂટી ગયું?}}
{{ps |સ્ત્રીઃ | ના.
{{ps |સ્ત્રીઃ | ના.}}
{{ps |પુરુષઃ| થાક લાગ્યો છે જીવતરનો?
{{ps |પુરુષઃ| થાક લાગ્યો છે જીવતરનો?}}
{{ps |સ્ત્રીઃ | ના નાદુરપ્પા એવું ન બોલ.
{{ps |સ્ત્રીઃ | ના નાદુરપ્પા એવું ન બોલ.}}
{{ps |પુરુષઃ| તો પછી તું બોલ ને કાંઈક.
{{ps |પુરુષઃ| તો પછી તું બોલ ને કાંઈક.}}
{{ps |સ્ત્રીઃ | તને સમજાશે?
{{ps |સ્ત્રીઃ | તને સમજાશે?}}
{{ps |પુરુષઃ| જો તું સમજાવશે.
{{ps |પુરુષઃ| જો તું સમજાવશે.}}
{{ps |સ્ત્રીઃ | તું સ્ત્રી બની શકીશ?
{{ps |સ્ત્રીઃ | તું સ્ત્રી બની શકીશ?}}
{{ps |પુરુષઃ| જો તું બનાવશે.
{{ps |પુરુષઃ| જો તું બનાવશે.}}
{{ps |સ્ત્રીઃ | તું મા બની શકીશ?
{{ps |સ્ત્રીઃ | તું મા બની શકીશ?}}
{{ps |પુરુષઃ| જો તું…
{{ps |પુરુષઃ| જો તું…}}
{{ps |સ્ત્રીઃ | ઈશ્વર બનવું સહેલું છે મા બનવા કરતાં.
{{ps |સ્ત્રીઃ | ઈશ્વર બનવું સહેલું છે મા બનવા કરતાં.}}
{{ps |પુરુષઃ| હું કંઈ જ સમજતો નથી, શું વાત છે?
{{ps |પુરુષઃ| હું કંઈ જ સમજતો નથી, શું વાત છે?}}
{{ps |સ્ત્રીઃ | નિમાસા…
{{ps |સ્ત્રીઃ | નિમાસા…}}
{{ps |પુરુષઃ| સૂઈ ગઈ છે એ તો.
{{ps |પુરુષઃ| સૂઈ ગઈ છે એ તો.}}
{{ps |સ્ત્રીઃ | મને ખબર છે.
{{ps |સ્ત્રીઃ | મને ખબર છે.}}
{{ps |પુરુષઃ| તો
{{ps |પુરુષઃ| તો}}
{{ps |સ્ત્રીઃ | હવે નાની નથી.
{{ps |સ્ત્રીઃ | હવે નાની નથી.}}
{{ps |પુરુષઃ| મતલબ?
{{ps |પુરુષઃ| મતલબ?}}
{{ps |સ્ત્રીઃ | મોટી થઈ ગઈ છે.
{{ps |સ્ત્રીઃ | મોટી થઈ ગઈ છે.}}
{{ps |પુરુષઃ| શા પરથી?
{{ps |પુરુષઃ| શા પરથી?}}
{{ps |સ્ત્રીઃ | ગઈ કાલે નિમાસા…
{{ps |સ્ત્રીઃ | ગઈ કાલે નિમાસા…}}
{{ps |પુરુષઃ| બોલ શું થયું મારી દીકરીને?
{{ps |પુરુષઃ| બોલ શું થયું મારી દીકરીને?}}
{{ps |સ્ત્રીઃ | લૂગડે થઈ છે.
{{ps |સ્ત્રીઃ | લૂગડે થઈ છે.}}
{{ps |પુરુષઃ| હવે?
{{ps |પુરુષઃ| હવે?}}
{{ps |સ્ત્રીઃ | રિવાજ મુજબ ખર્ચ કરવો પડશે. પાંચ દી પૂરા થાય એટલે કેડ સમાણાં પાણીમાં માથાબૂડ નવડાવી સાવ નવાં લૂગડાં પહેરાવી માતાજીને પગે લગાડવા લઈ જવાની અને ત્યાં માતાજી બોલે એટલો ધર્માદો કરવાનો.
{{ps |સ્ત્રીઃ | રિવાજ મુજબ ખર્ચ કરવો પડશે. પાંચ દી પૂરા થાય એટલે કેડ સમાણાં પાણીમાં માથાબૂડ નવડાવી સાવ નવાં લૂગડાં પહેરાવી માતાજીને પગે લગાડવા લઈ જવાની અને ત્યાં માતાજી બોલે એટલો ધર્માદો કરવાનો.}}
{{ps |પુરુષઃ| ઘરમાં રૂપિયા કેટલા છે?
{{ps |પુરુષઃ| ઘરમાં રૂપિયા કેટલા છે?}}
{{ps |સ્ત્રીઃ | પૂરતા નથી.
{{ps |સ્ત્રીઃ | પૂરતા નથી.}}
{{ps |પુરુષઃ| રૂપિયાની ચિંતા તમને કોરી ખાય છે એમ જ ને?
{{ps |પુરુષઃ| રૂપિયાની ચિંતા તમને કોરી ખાય છે એમ જ ને?}}
{{ps |સ્ત્રીઃ | ચિંતા એકલી રૂપિયાની જ નથી, તેનાથી મોટી ચિંતા બીજી છે.
{{ps |સ્ત્રીઃ | ચિંતા એકલી રૂપિયાની જ નથી, તેનાથી મોટી ચિંતા બીજી છે.}}
{{ps |પુરુષઃ| બીજી કઈ?
{{ps |પુરુષઃ| બીજી કઈ?}}
{{ps |સ્ત્રીઃ | નિમાસા હવે નાની નથી.
{{ps |સ્ત્રીઃ | નિમાસા હવે નાની નથી.}}
{{ps |પુરુષઃ| એ તો જાણ્યું ને.
{{ps |પુરુષઃ| એ તો જાણ્યું ને.}}
{{ps |સ્ત્રીઃ | આજે માલિકે મને હવેલીએ બોલાવી’તી.
{{ps |સ્ત્રીઃ | આજે માલિકે મને હવેલીએ બોલાવી’તી.}}
{{ps |પુરુષઃ| પછી
{{ps |પુરુષઃ| પછી}}
{{ps |સ્ત્રીઃ | ને કીધું કે દેણાંથી વહેલું છૂટવું હોય તો…
{{ps |સ્ત્રીઃ | ને કીધું કે દેણાંથી વહેલું છૂટવું હોય તો…}}
{{ps |પુરુષઃ| તો?
{{ps |પુરુષઃ| તો?}}
{{ps |સ્ત્રીઃ | કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ.
{{ps |સ્ત્રીઃ | કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ.}}
{{ps |પુરુષઃ| બીજું?
{{ps |પુરુષઃ| બીજું?}}
{{ps |સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે.
{{ps |સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે.}}
{{ps |પુરુષઃ| નિમાસાને ફાવશે?
{{ps |પુરુષઃ| નિમાસાને ફાવશે?}}
{{ps |સ્ત્રીઃ | મારી સાથે નહીં.
{{ps |સ્ત્રીઃ | મારી સાથે નહીં.}}
{{ps |પુરુષઃ| તો?
{{ps |પુરુષઃ| તો?}}
{{ps |સ્ત્રીઃ | તબેલામાં કામ આપું એમ માલિકે કીધું.
{{ps |સ્ત્રીઃ | તબેલામાં કામ આપું એમ માલિકે કીધું.}}
{{ps |પુરુષઃ| તબેલામાં.
{{ps |પુરુષઃ| તબેલામાં.}}
{{ps |સ્ત્રીઃ | હા ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ.
{{ps |સ્ત્રીઃ | હા ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ.}}
{{ps |પુરુષઃ| નિમાસાને ફાવશે?
{{ps |પુરુષઃ| નિમાસાને ફાવશે?}}
{{ps |સ્ત્રીઃ | તું ગાંડો છે નાદુરપ્પા, જોકે તને નહીં સમજાય, કારણ તું પુરુષ છું.
{{ps |સ્ત્રીઃ | તું ગાંડો છે નાદુરપ્પા, જોકે તને નહીં સમજાય, કારણ તું પુરુષ છું.}}
{{ps |પુરુષઃ| શું વાત છે?
{{ps |પુરુષઃ| શું વાત છે?}}
{{ps |સ્ત્રીઃ | હું નહીં જવા દઉં મારી દીકરીને.
{{ps |સ્ત્રીઃ | હું નહીં જવા દઉં મારી દીકરીને.}}
{{ps |પુરુષઃ| તું વધુ પડતી લાગણીશીલ છે, દીકરી તો પારકી થાપણ, જેટલી ઝાઝી હૈયે લગાડીએ એટલું ઝાઝું દુઃખ થવાનું, તારે કે મારે ક્યાં એને ભણાવી-ગણાવી સાહેબ કરવી છે, એને ફાવે તો ભલે જતી કામે.
{{ps |પુરુષઃ| તું વધુ પડતી લાગણીશીલ છે, દીકરી તો પારકી થાપણ, જેટલી ઝાઝી હૈયે લગાડીએ એટલું ઝાઝું દુઃખ થવાનું, તારે કે મારે ક્યાં એને ભણાવી-ગણાવી સાહેબ કરવી છે, એને ફાવે તો ભલે જતી કામે.}}
{{ps |સ્ત્રીઃ | એટલે તો મેં તને પહેલાં પૂછ્યું’તું કે તું સ્ત્રી બની શકીશ, મા બની શકીશ તો જ વાત કરું હું. સો વાતની એક વાત હું નહીં જવા દઉં.
{{ps |સ્ત્રીઃ | એટલે તો મેં તને પહેલાં પૂછ્યું’તું કે તું સ્ત્રી બની શકીશ, મા બની શકીશ તો જ વાત કરું હું. સો વાતની એક વાત હું નહીં જવા દઉં.}}
{{ps |પુરુષઃ| બહુ સારું બસ, નથી જવા દેવી.
{{ps |પુરુષઃ| બહુ સારું બસ, નથી જવા દેવી.}}
{{ps |સ્ત્રીઃ | કારણ નથી જાણવું?
{{ps |સ્ત્રીઃ | કારણ નથી જાણવું?}}
{{ps |પુરુષઃ| બતાવ.
{{ps |પુરુષઃ| બતાવ.}}
{{ps |સ્ત્રીઃ | માલિકના બાપુ પાસે મારી બા અઢીસો રૂપિયાના વ્યાજ તરીકે ગીરવે હતી.
{{ps |સ્ત્રીઃ | માલિકના બાપુ પાસે મારી બા અઢીસો રૂપિયાના વ્યાજ તરીકે ગીરવે હતી.}}
{{ps |પુરુષઃ| પછી?
{{ps |પુરુષઃ| પછી?}}
{{ps |સ્ત્રીઃ | આખો દિવસ ઢોરની પેઠે કાળી મજૂરી કરતી બિચારી, પણ દેણાનો તાગ નહીં. માલિકના બાપુએ એક વાર મારી બાને હવેલીએ બોલાવી અને કીધું કે દેણામાંથી વહેલું છૂટવું હોય તો કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ.
{{ps |સ્ત્રીઃ | આખો દિવસ ઢોરની પેઠે કાળી મજૂરી કરતી બિચારી, પણ દેણાનો તાગ નહીં. માલિકના બાપુએ એક વાર મારી બાને હવેલીએ બોલાવી અને કીધું કે દેણામાંથી વહેલું છૂટવું હોય તો કાલથી તારી બેટીને પણ કામ પર લઈ આવ.}}
{{ps |પુરુષઃ| પછી?
{{ps |પુરુષઃ| પછી?}}
{{ps |સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે.
{{ps |સ્ત્રીઃ | હવે એ નાની નથી અને કાચની પૂતળી નથી તે ટોડલે મુકાશે.}}
{{ps |પુરુષઃ| પછી?
{{ps |પુરુષઃ| પછી?}}
{{ps |સ્ત્રીઃ | માલિકના બાપુએ મને તબેલામાં કામ આપ્યું, ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ.
{{ps |સ્ત્રીઃ | માલિકના બાપુએ મને તબેલામાં કામ આપ્યું, ઘોડાને ઘાસ નાખવાનું, ઘોડાની લાદ વાળવાનું, ધૂળ નાખી ઘોડાનું મૂતર સૂકવવાનું કામ.}}
{{ps |પુરુષઃ| પછી
{{ps |પુરુષઃ| પછી}}
{{ps |સ્ત્રીઃ | એક સાંજે માલિકના બાપુ તબેલામાં આવી મને કહે ઘોડાની સેવા તો ખૂબ કરી. આજે સવારી કરી જો. મેં કીધું ઘોડા ઉપર બેસવાનું અમારી નાતનું કામ નહીં એમાંય હું રહી નારી જાત, તોય મને પરાણે બેસાડી પોતે પણ બેઠા, ઘડી-બે ઘડીમાં તો ઘોડો અમને બેયને ઉપાડી દોડવા લાગ્યો. ગામથી દૂર પેલા ડુંગરાની પાછળ. માલિક એડી ઉપર એડી મારતા ગયા, ઘોડો ગાંડોતૂર બની દોડતો ગયો, બીકની મારી હું મોત ભાળી ગઈ અને માલિકના ગળે વીંટળાઈ ગઈ, એક જગ્યાએ જઈ ઘોડો થંભી ગયો, હું ડઘાઈ ગયેલી નીચે ઊતરી, મેં આંખો ચોળી ઉપર જોયું તો ઘોડા ઉપર માલિકના બાપુ નહોતા.
{{ps |સ્ત્રીઃ | એક સાંજે માલિકના બાપુ તબેલામાં આવી મને કહે ઘોડાની સેવા તો ખૂબ કરી. આજે સવારી કરી જો. મેં કીધું ઘોડા ઉપર બેસવાનું અમારી નાતનું કામ નહીં એમાંય હું રહી નારી જાત, તોય મને પરાણે બેસાડી પોતે પણ બેઠા, ઘડી-બે ઘડીમાં તો ઘોડો અમને બેયને ઉપાડી દોડવા લાગ્યો. ગામથી દૂર પેલા ડુંગરાની પાછળ. માલિક એડી ઉપર એડી મારતા ગયા, ઘોડો ગાંડોતૂર બની દોડતો ગયો, બીકની મારી હું મોત ભાળી ગઈ અને માલિકના ગળે વીંટળાઈ ગઈ, એક જગ્યાએ જઈ ઘોડો થંભી ગયો, હું ડઘાઈ ગયેલી નીચે ઊતરી, મેં આંખો ચોળી ઉપર જોયું તો ઘોડા ઉપર માલિકના બાપુ નહોતા.}}
{{ps |પુરુષઃ| તો?
{{ps |પુરુષઃ| તો?}}
{{ps |સ્ત્રીઃ | તેના ઉપર સવાર હતો વરુ, વાસના ઠાંસોઠાંસ ભરેલો વરુ, એક ગરીબ દેવાદાર અને ભોળી માની અણસમજુ છોકરી હું, કંઈ પણ સમજું કે વિચારું એ પહેલાં એ મારા પર તૂટી પડ્યો, અને એ નિર્જન વગડાની અંધારી એકલતાને ચીરીને ન તો હું ગામ સુધી પહોંચી શકી કે ન મારી ચીસ. હવસના કાળમીંઢ પથરાને અથડાઈ એક ગરીબ ઘરના ટોડલાની શોભા જેવી કાચની તૂટી ગઈ પૂતળી, ફૂટી ગઈ પૂતળી, હવે તું જ બોલ નાદુરપ્પા, આજ આપણી નિમાસાને તબેલામાં કામ આપવાની વાત થઈ છે મને ક્યાંથી ભૂખ લાગે? મન ક્યાંથી ઊંઘ આવે.
{{ps |સ્ત્રીઃ | તેના ઉપર સવાર હતો વરુ, વાસના ઠાંસોઠાંસ ભરેલો વરુ, એક ગરીબ દેવાદાર અને ભોળી માની અણસમજુ છોકરી હું, કંઈ પણ સમજું કે વિચારું એ પહેલાં એ મારા પર તૂટી પડ્યો, અને એ નિર્જન વગડાની અંધારી એકલતાને ચીરીને ન તો હું ગામ સુધી પહોંચી શકી કે ન મારી ચીસ. હવસના કાળમીંઢ પથરાને અથડાઈ એક ગરીબ ઘરના ટોડલાની શોભા જેવી કાચની તૂટી ગઈ પૂતળી, ફૂટી ગઈ પૂતળી, હવે તું જ બોલ નાદુરપ્પા, આજ આપણી નિમાસાને તબેલામાં કામ આપવાની વાત થઈ છે મને ક્યાંથી ભૂખ લાગે? મન ક્યાંથી ઊંઘ આવે.}}
(અંધકાર)
(અંધકાર)
દૃશ્ય ૨  
<center>'''દૃશ્ય ૨'''</center>
{{ps |જાગીરદારઃ | સાંભળ્યું?
{{ps |જાગીરદારઃ | સાંભળ્યું?}}
{{ps |પત્નીઃ| હં…
{{ps |પત્નીઃ| હં…}}
{{ps |જાગીરદારઃ | શું કરે છે?
{{ps |જાગીરદારઃ | શું કરે છે?}}
{{ps |પત્નીઃ| …
{{ps |પત્નીઃ| …}}
{{ps |જાગીરદારઃ | તને કહું છું.
{{ps |જાગીરદારઃ | તને કહું છું.}}
{{ps |પત્નીઃ| હં…
{{ps |પત્નીઃ| હં…}}
{{ps |જાગીરદારઃ | જમી લીધું?
{{ps |જાગીરદારઃ | જમી લીધું?}}
{{ps |પત્નીઃ| ના
{{ps |પત્નીઃ| ના}}
{{ps |જાગીરદારઃ | કેમ?
{{ps |જાગીરદારઃ | કેમ?}}
{{ps |પત્નીઃ| ભૂખ નથી.
{{ps |પત્નીઃ| ભૂખ નથી.}}
{{ps |જાગીરદારઃ | ભૂખ કેમ મરી ગઈ? (અટકી) તને પૂછું છું.
{{ps |જાગીરદારઃ | ભૂખ કેમ મરી ગઈ? (અટકી) તને પૂછું છું.}}
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.}}
{{ps |જાગીરદારઃ | તું તો જાગે છે.
{{ps |જાગીરદારઃ | તું તો જાગે છે.
{{ps |પત્નીઃ| હમણાં સૂઈ જઈશ.
{{ps |પત્નીઃ| હમણાં સૂઈ જઈશ.
18,450

edits