ગુજરાતી એકાંકીસંપદા/અરણ્યરુદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 124: Line 124:
{{ps |જાગીરદારઃ | ભૂખ કેમ મરી ગઈ? (અટકી) તને પૂછું છું.}}
{{ps |જાગીરદારઃ | ભૂખ કેમ મરી ગઈ? (અટકી) તને પૂછું છું.}}
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.}}
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે, રાત અડધી સૂઈ ગઈ છે.}}
{{ps |જાગીરદારઃ | તું તો જાગે છે.
{{ps |જાગીરદારઃ | તું તો જાગે છે.}}
{{ps |પત્નીઃ| હમણાં સૂઈ જઈશ.
{{ps |પત્નીઃ| હમણાં સૂઈ જઈશ.}}
{{ps |જાગીરદારઃ | થોડુંક તો પેટમાં નાખ.
{{ps |જાગીરદારઃ | થોડુંક તો પેટમાં નાખ.}}
{{ps |પત્નીઃ| મન નથી.
{{ps |પત્નીઃ| મન નથી.}}
{{ps |જાગીરદારઃ | આજ વધુ એક વખત તારી ખાલી ગોદનો ભાર નથી ઊપડતો કે શું?
{{ps |જાગીરદારઃ | આજ વધુ એક વખત તારી ખાલી ગોદનો ભાર નથી ઊપડતો કે શું?}}
{{ps |પત્નીઃ| ના.
{{ps |પત્નીઃ| ના.}}
{{ps |જાગીરદારઃ | અત્યારે છે એનાથી પણ વધુ નોકરો જોઈએ છે તારે, વધુ ઘોડાઓ, વધુ જમીન, વધુ રૂપિયા જોઈએ છે તારે?
{{ps |જાગીરદારઃ | અત્યારે છે એનાથી પણ વધુ નોકરો જોઈએ છે તારે, વધુ ઘોડાઓ, વધુ જમીન, વધુ રૂપિયા જોઈએ છે તારે?}}
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે.
{{ps |પત્નીઃ| સૂઈ જાવ હવે.}}
{{ps |જાગીરદારઃ | એ મારા સવાલનો જવાબ નથી.
{{ps |જાગીરદારઃ | એ મારા સવાલનો જવાબ નથી.
{{ps |પત્નીઃ| મારી પાસે તમારા એક પણ સવાલનો જવાબ નથી.
{{ps |પત્નીઃ| મારી પાસે તમારા એક પણ સવાલનો જવાબ નથી.
18,450

edits