ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 211: Line 211:

<center>દૃશ્ય ૩</center>
<center>દૃશ્ય ૩</center>
{{ps
 
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ટેબલ પર બેઠેલાં દૃશ્યમાન. બાજુમાં નર્સ–૨ બેઠાં-બેઠાં ઝોકાં ખાય. ડૉ. નિર્મલાનું ધ્યાન વારંવાર રોશની તરફ. થોડી વારમાં રોશની સળવળે. ડૉ. નિર્મલા નર્સ–૨ને ઇશારો કરે. નર્સ–૨ રોશનીના હાથપગ છોડે અને સલાઇન બંધ કરે. સલાઇનની બૉટલ લઈને નર્સ–૨ બહાર.

ડૉ. નિર્મલા રોશની સામે એકધારી નજરે જુએ. રોશની પહેલાં ડૉ. નિર્મલાને જોઈને સંકોચાય, પરન્તુ પાછી ઢીંગલી લઈને સ્ટૂલ પર બેસે. તેની આંખો એકીટશે હવામાં જોયા કરે. ડૉ. નિર્માલા પોતાની જગ્યાએથી ઊભાં થઈને રોશની પાસે આવે.)

|નિર્મલા: (હાથ લંબાવતાં) હલ્લો, રોશની.
|નિર્મલા:  
|(હાથ લંબાવતાં) હલ્લો, રોશની.
}}
(રોશની પ્રત્યેથી કોઈ પ્રત્યુત્તર નહીં.)
(રોશની પ્રત્યેથી કોઈ પ્રત્યુત્તર નહીં.)
નિર્મલા: (ફરીથી હાથ લંબાવતાં, ઉષ્માભર્યા અવાજે) હલ્લો, રોશની.
{{ps
|નિર્મલા:  
|(ફરીથી હાથ લંબાવતાં, ઉષ્માભર્યા અવાજે) હલ્લો, રોશની.
}}
(રોશનીના શૂન્ય હાવભાવ. ડૉ. નિર્મલા પાસે આવી ઢીંગલી ખૂંચવી લે. રોશની ડૉ. નિર્મલા સામે જુએ. ઢીંગલી લેવા હાથ લંબાવે. ડૉ. નિર્મલા ડાબા હાથમાં ઢીંગલી બતાવે અને જમણો હાથ લંબાવીને…)
(રોશનીના શૂન્ય હાવભાવ. ડૉ. નિર્મલા પાસે આવી ઢીંગલી ખૂંચવી લે. રોશની ડૉ. નિર્મલા સામે જુએ. ઢીંગલી લેવા હાથ લંબાવે. ડૉ. નિર્મલા ડાબા હાથમાં ઢીંગલી બતાવે અને જમણો હાથ લંબાવીને…)
નિર્મલા: હલ્લો, રોશની.
{{ps
|નિર્મલા:  
|હલ્લો, રોશની.
}}
(રોશની પહેલાં ઢીંગલી સામે જુએ, પછી ડૉ. નિર્મલાના લંબાવેલા હાથ સામે જુએ. રોશની ઢીંગલી લેવા હાથ લંબાવે. ડૉ. નિર્મલા ઢીંગલી આપે. પછી રોશની પાસે જઈ માથે તથા ગાલ પર હાથ ફેરવે. રોશની ડૉ. નિર્મલા સામે જુએ. ચહેરા પર સ્મિત.)

નિર્મલા: (હાથ લંબાવતાં) હલ્લો, રોશની, friends?
{{ps
રોશની: (હાથ ડૉ. નિર્મલા સામે ખચકાટથી લંબાવતાં) હંમમ…
|નિર્મલા:  
નિર્મલા: (રોશનીનો હાથ પકડીને) How beautiful is this hand?
|(હાથ લંબાવતાં) હલ્લો, રોશની, friends?
}}
{{ps
|રોશની:  
|(હાથ ડૉ. નિર્મલા સામે ખચકાટથી લંબાવતાં) હંમમ…
}}
{{ps
|નિર્મલા:  
|(રોશનીનો હાથ પકડીને) How beautiful is this hand?
}}
(રોશની સહેજ શરમાય અને finally ડૉ. નિર્મલા સામે જુએ.)
(રોશની સહેજ શરમાય અને finally ડૉ. નિર્મલા સામે જુએ.)
નિર્મલા: ઓહો! આ ઢીંગલીને સ્કૂલે જવાનું મોડું થાય છે. એને તૈયાર કરી દઈએ?
{{ps
|નિર્મલા:  
|ઓહો! આ ઢીંગલીને સ્કૂલે જવાનું મોડું થાય છે. એને તૈયાર કરી દઈએ?
}}
(રોશની પહેલાં ઢીંગલી આપવાની આનાકાની કરે. પછી ડૉ. નિર્મલાના હાથમાં ઢીંગલી આપે.)
(રોશની પહેલાં ઢીંગલી આપવાની આનાકાની કરે. પછી ડૉ. નિર્મલાના હાથમાં ઢીંગલી આપે.)
નિર્મલા: (ઢીંગલીના વાળ ઓળતાં અને કપડાં ઠીક કરતાં) ઢીંગલીબેન ઢીંગલીબેન, તમે કયા ધોરણમાં આવ્યાં? (જાણે ઢીંગલી જવાબ આપતી હોય તેમ) હં… છઠ્ઠા ધોરણમાં… અરે વાહ, તો તો સ્કૂલમાં બહુ મજા પડતી હશે ને? હું જ્યારે સ્કૂલમાં ભણતી’તી ને ત્યારે ખૂબ તોફાની હતી. તમે તોફાન કરો છો કે?
{{ps
|નિર્મલા:  
|(ઢીંગલીના વાળ ઓળતાં અને કપડાં ઠીક કરતાં) ઢીંગલીબેન ઢીંગલીબેન, તમે કયા ધોરણમાં આવ્યાં? (જાણે ઢીંગલી જવાબ આપતી હોય તેમ) હં… છઠ્ઠા ધોરણમાં… અરે વાહ, તો તો સ્કૂલમાં બહુ મજા પડતી હશે ને? હું જ્યારે સ્કૂલમાં ભણતી’તી ને ત્યારે ખૂબ તોફાની હતી. તમે તોફાન કરો છો કે?
}}
(રોશની વાતમાં મશગૂલ થાય. હસવા લાગે.)
(રોશની વાતમાં મશગૂલ થાય. હસવા લાગે.)
નિર્મલા: રોશનીબેન, ચાલો ચાલો, ઢીંગલીબેન સ્કૂલેથી આવી ગયાં છે. અને એને ખૂબ ભૂખ લાગી છે. એને જમાડી દઈએ. તમે કંપની આપશો ને?
{{ps
|નિર્મલા:  
|રોશનીબેન, ચાલો ચાલો, ઢીંગલીબેન સ્કૂલેથી આવી ગયાં છે. અને એને ખૂબ ભૂખ લાગી છે. એને જમાડી દઈએ. તમે કંપની આપશો ને?
}}
(રોશની ઇશારાથી ‘હા’ પડે છે.)
(રોશની ઇશારાથી ‘હા’ પડે છે.)
નિર્મલા: સિસ્ટર… સિસ્ટર…
{{ps
|નિર્મલા:  
|સિસ્ટર… સિસ્ટર…
}}
(નર્સ–૨ દોડતાં પ્રવેશે. દૃશ્ય જોઈ ચમકી જાય. ડૉ. નિર્મલા તેને ઇશારો કરી આશ્ચર્ય ન વ્યક્ત કરવા સમજાવે.)
(નર્સ–૨ દોડતાં પ્રવેશે. દૃશ્ય જોઈ ચમકી જાય. ડૉ. નિર્મલા તેને ઇશારો કરી આશ્ચર્ય ન વ્યક્ત કરવા સમજાવે.)
નિર્મલા: (નર્સ–૨ને) સિસ્ટર, ઢીંગલીબેનને ભૂખ લાગી છે. જલદી બે થાળી પૂરો.
{{ps
|નિર્મલા:  
|(નર્સ–૨ને) સિસ્ટર, ઢીંગલીબેનને ભૂખ લાગી છે. જલદી બે થાળી પૂરો.
}}
(નર્સ–૨ હોંશેહોંશે બહાર જાય. રોશની બગાસું ખાય.)
(નર્સ–૨ હોંશેહોંશે બહાર જાય. રોશની બગાસું ખાય.)
નિર્મલા: રોશની, તમે આ ખુરશી પર બેસો. ઢીંગલીબેન અહીં બેસશે. By the way, રોશની, તમને શું જમવું ગમે?
{{ps
રોશની: (બગાસું ખાતાં-ખાતાં) બધું જ, પણ ગળ્યું વધારે.
|નિર્મલા:  
નિર્મલા: રસમલાઈ? (રોશની માથું ધુણાવી ‘હા’ પાડે) મને પણ બહુ ભાવે, હોં? Next time હું લેતી આવીશ.
|રોશની, તમે આ ખુરશી પર બેસો. ઢીંગલીબેન અહીં બેસશે. By the way, રોશની, તમને શું જમવું ગમે?
}}
{{ps
|રોશની:  
|(બગાસું ખાતાં-ખાતાં) બધું જ, પણ ગળ્યું વધારે.
}}
{{ps
|નિર્મલા:  
|રસમલાઈ? (રોશની માથું ધુણાવી ‘હા’ પાડે) મને પણ બહુ ભાવે, હોં? Next time હું લેતી આવીશ.
}}
(નર્સ–૨ હાથમાં બે થાળી તથા પાણીના બે ગ્લાસ લઈને પ્રવેશે. ટેબલ પર ગોઠવે.)
(નર્સ–૨ હાથમાં બે થાળી તથા પાણીના બે ગ્લાસ લઈને પ્રવેશે. ટેબલ પર ગોઠવે.)
નિર્મલા: આક્રમણ…
{{ps
|નિર્મલા:  
|આક્રમણ…
}}
(બન્ને જણા જામે. નર્સ–૨ ખુશીથી રોશની સામે જોયા કરે. જમતાં-જમતાં રોશની બે-ત્રણ બગાસાં ખાય. ભોજન પૂરું કરીને ડૉ. નિર્મલા ઢીંગલીને ઊંચકે, સાથે રોશની ઊભી થાય.)
(બન્ને જણા જામે. નર્સ–૨ ખુશીથી રોશની સામે જોયા કરે. જમતાં-જમતાં રોશની બે-ત્રણ બગાસાં ખાય. ભોજન પૂરું કરીને ડૉ. નિર્મલા ઢીંગલીને ઊંચકે, સાથે રોશની ઊભી થાય.)
નિર્મલા: સિસ્ટર, ચાલો, ઢીંગલીબેનને સુવડાવવાની તૈયારી કરો…
{{ps
|નિર્મલા:  
|સિસ્ટર, ચાલો, ઢીંગલીબેનને સુવડાવવાની તૈયારી કરો…
}}
(નર્સ–૨ પથારી સરખી કરે. ડૉ. નિર્મલા રોશની તથા ઢીંગલીને સુવડાવે.)
(નર્સ–૨ પથારી સરખી કરે. ડૉ. નિર્મલા રોશની તથા ઢીંગલીને સુવડાવે.)
નિર્મલા: ઢીંગલીબેન, ગુડ નાઇટ… આજે બેભાન નથી  
નિર્મલા: ઢીંગલીબેન, ગુડ નાઇટ… આજે બેભાન નથી  
26,604

edits