26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 502: | Line 502: | ||
}} | }} | ||
(પ્રકાશ માત્ર રોશની પર.) | (પ્રકાશ માત્ર રોશની પર.) | ||
{{ps | |||
| | |||
| અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા. | |||
}} | |||
(અહમદ પ્રવેશે. પ્રકાશ તેના પર. મુસલમાનનો પોષાક. માથે નમાજી ટોપી. ખભે ઇસ્લામી રૂમાલ. જે વર્ણન રોશની કરે તે જ પ્રમાણે અહમદ કાર્ય કરે.) | (અહમદ પ્રવેશે. પ્રકાશ તેના પર. મુસલમાનનો પોષાક. માથે નમાજી ટોપી. ખભે ઇસ્લામી રૂમાલ. જે વર્ણન રોશની કરે તે જ પ્રમાણે અહમદ કાર્ય કરે.) | ||
{{ps | |||
| | |||
| તેમણે ઝોહરની નમાજ અદા કરી. પછી અમે બન્ને સાથે જમવા બેઠાં. | |||
}} | |||
(રોશની થાળી લાવવાની ઍક્શન કરે. અહમદ જમવાની ઍક્શન કરે. રોશની અહમદની બાજુમાં જમવા બેસે. રોશની પ્રેક્ષકો સામે જોઈને…) | (રોશની થાળી લાવવાની ઍક્શન કરે. અહમદ જમવાની ઍક્શન કરે. રોશની અહમદની બાજુમાં જમવા બેસે. રોશની પ્રેક્ષકો સામે જોઈને…) | ||
{{ps | |||
| | |||
| પણ હું સ્પષ્ટ જોઈ શકતી’તી કે તેમનું મન જમવામાં ન’તું… થોડા સમયથી જે ઘટના ચાલતી તેનાથી અહમદ ખાસ્સા disturbed રહેતા… | |||
}} | |||
(રોશની ઊભી થઈને ખુરશીમાં બેસે. અહમદ જમવામાં મશગૂલ.) | (રોશની ઊભી થઈને ખુરશીમાં બેસે. અહમદ જમવામાં મશગૂલ.) | ||
{{ps | |||
| | |||
| છેલ્લા થોડા દિવસોથી ધર્મઝનૂની લોકો એકબીજાના મઝહબ વિરુદ્ધ ભડકેલાં ભાષાણો કરતાં. ચારેય કોર લોકોનાં ટોળાં નજરે ચડે. અને અમને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાતી. છાપાંઓમાં પણ આવા જ સમાચાર. વાતાવરણમાં ખૂબ ટેન્શન અનુભવાતું. | |||
}} | |||
{{ps | |||
(રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા. | (રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા. | ||
અહમદ: કાલે તને તારા માઈકે મૂકી જઈશ. | }} | ||
રોશની: જમીને અહમદ છાપું વાંચતા’તા ને હું રસોડું સાફ કરતી’તી. | {{ps | ||
|અહમદ: | |||
|કાલે તને તારા માઈકે મૂકી જઈશ. | |||
}} | |||
{{ps | |||
|રોશની: | |||
|જમીને અહમદ છાપું વાંચતા’તા ને હું રસોડું સાફ કરતી’તી. | |||
}} | |||
(અહમદ ખુરશી પર બેસી છાપું વાંચવાની ઍક્શન કરે. સામાન્ય પ્રકાશ. રોશની સ્ટેજના એક છેડા તરફ રસોડામાં કાર્ય કરે. | (અહમદ ખુરશી પર બેસી છાપું વાંચવાની ઍક્શન કરે. સામાન્ય પ્રકાશ. રોશની સ્ટેજના એક છેડા તરફ રસોડામાં કાર્ય કરે. | ||
{{ps | |||
યુનુસ: અહમદચાચા, રુખસાનાચાચી… હમારી સોસાયટી પે હમલા હુઆ હૈ… જાન બચાની હૈ તો ભાગો. | | | ||
| ત્યાં બાજુમાં રહેતો નાનકડો યુનુસ દોડતો આવ્યો. યુનુસ દોડતો પ્રવેશે. ઇસ્લામી પોશાક, માથે ઇસ્લામી ટોપી, આંખો આંજેલી.) | |||
{{ps | |||
|યુનુસ: | |||
|અહમદચાચા, રુખસાનાચાચી… હમારી સોસાયટી પે હમલા હુઆ હૈ… જાન બચાની હૈ તો ભાગો. | |||
}} | |||
(યુનુસ દોડીને બહાર જાય.) | (યુનુસ દોડીને બહાર જાય.) | ||
રોશની: (પોતાના પેટ પર હાથ ફેરવતાં) મારી આ પરિસ્થિતિમાં અમે ક્યાં ભાગીએ? અહમદ દોડીને દરવાજો બંધ કરવા ગયા. | {{ps | ||
|રોશની: | |||
|(પોતાના પેટ પર હાથ ફેરવતાં) મારી આ પરિસ્થિતિમાં અમે ક્યાં ભાગીએ? અહમદ દોડીને દરવાજો બંધ કરવા ગયા. | |||
}} | |||
(અહમદ દોડીને દરવાજો બંધ કરવા જાય.) | (અહમદ દોડીને દરવાજો બંધ કરવા જાય.) | ||
ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર… | ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર… |
edits