26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 572: | Line 572: | ||
(ટોળું રોશનીની ચારેય તરફ ચોક્કસ નર્તન પ્રકારે ગોળગોળ ફરે.) | (ટોળું રોશનીની ચારેય તરફ ચોક્કસ નર્તન પ્રકારે ગોળગોળ ફરે.) | ||
{{ps | {{ps | ||
રોશની: (ગભરાયેલ અવાજે) એવામાં… એ…એ…એક આદમીએ… | |રોશની: | ||
|(ગભરાયેલ અવાજે) એવામાં… એ…એ…એક આદમીએ… | |||
}} | |||
(એક માસ્ક રોશનીના પેટમાં તલવાર મારે. પછી તલવારની ધાર પર પેટમાંના બાળકને ખેંચી કાઢે.) | (એક માસ્ક રોશનીના પેટમાં તલવાર મારે. પછી તલવારની ધાર પર પેટમાંના બાળકને ખેંચી કાઢે.) | ||
રોશની: પે… પે… પેલા છરીકાંટામાં સફરજનનો ટુકડો ભરાવીએ ને તે… તેમ મારા બાળકને… (ધ્રુસકે-ધ્રુસકે રડી પડે) પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો બહાર દોડ્યો અને તેની પાછળ ટોળું… | {{ps | ||
|રોશની: | |||
|પે… પે… પેલા છરીકાંટામાં સફરજનનો ટુકડો ભરાવીએ ને તે… તેમ મારા બાળકને… (ધ્રુસકે-ધ્રુસકે રડી પડે) પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો બહાર દોડ્યો અને તેની પાછળ ટોળું… | |||
}} | |||
(તલવાર ઊંચી કરી એક જણ આગળ અને તેની પાછળ આખું ટોળું કંઈક સિદ્ધ કર્યું હોય તેમ ‘જય ઘોષ’ સાથે બહાર દોડે. રોશની ઊભી થાય. સ્વસ્થ થઈને.) | (તલવાર ઊંચી કરી એક જણ આગળ અને તેની પાછળ આખું ટોળું કંઈક સિદ્ધ કર્યું હોય તેમ ‘જય ઘોષ’ સાથે બહાર દોડે. રોશની ઊભી થાય. સ્વસ્થ થઈને.) | ||
{{ps | |||
| | |||
| એ દિવસે એ લોકોએ એમનું આદમીપન સિદ્ધ કર્યું. મારું પેટ પકડીને હું આક્રંદ કરતી જમીન પર આળોટવા લાગી. મારી એક બાજુ મારું વર્તમાન મૃત અવસ્થામાં પડ્યું’તું અને મારા ભવિષ્યનો આ પિશાચોએ ભોગ ચડાવ્યો… આમ ને આમ લોહીથી લથપથ ખુદાને યાદ કરતાં-કરતાં ક્યારે બેભાન થઈ તેની ખબર જ ન પડી. | |||
}} | |||
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ઊઠીને રોશનીને પાણી પાય. રોશની પાણી પીએ તે દરમ્યાન ડૉ. નિર્મલા તેના માથે હાથ ફેરવે. ડૉ. નિર્મલા પાણીનો ગ્લાસ લઈને પુન: ખુરશી પર ગોઠવાય. રોશની સ્વસ્થતાથી વાત કરે.) | (સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ઊઠીને રોશનીને પાણી પાય. રોશની પાણી પીએ તે દરમ્યાન ડૉ. નિર્મલા તેના માથે હાથ ફેરવે. ડૉ. નિર્મલા પાણીનો ગ્લાસ લઈને પુન: ખુરશી પર ગોઠવાય. રોશની સ્વસ્થતાથી વાત કરે.) | ||
રોશની: (સ્વસ્થતાથી) હોશ આવ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડી’તી. નજરકેદની જ લગભગ સ્થિતિ. ન મને કોઈ મળવા આવે કે ન હું કોઈને મળી શકું… (પોતાના શરીર તરફ ઇશારો કરીને) જેમ-જેમ શારીરિક વેદના ઘટતી ગઈ ને, તેમ-તેમ અહીં (પોતાના મગજ તરફ ઇશારો કરીને) પીડા વધતી ગઈ. સૂતાં કે જાગતાં મારી આંખો સામે પેલા રાક્ષસો જ દેખાય… મારા… મારા પતિની હત્યા, મારું પેટ ચીરીને મારા બાળકનું કતલ, એ… એ… ખૂની આંખો, એ વિકૃત શૈતાની હાસ્ય… અને સૌથી વધારે મારી કશું ન કરવાની બેબસતા… પરિણામે મારી માનસિક પીડામાં વધારો થયો. વધતા અજંપાને કારણે હું માનસિક સ્વસ્થતા ગુમાવતી જતી’તી… શું કરવું તેની ખબર જ ન પડતી! | {{ps | ||
|રોશની: | |||
|(સ્વસ્થતાથી) હોશ આવ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડી’તી. નજરકેદની જ લગભગ સ્થિતિ. ન મને કોઈ મળવા આવે કે ન હું કોઈને મળી શકું… (પોતાના શરીર તરફ ઇશારો કરીને) જેમ-જેમ શારીરિક વેદના ઘટતી ગઈ ને, તેમ-તેમ અહીં (પોતાના મગજ તરફ ઇશારો કરીને) પીડા વધતી ગઈ. સૂતાં કે જાગતાં મારી આંખો સામે પેલા રાક્ષસો જ દેખાય… મારા… મારા પતિની હત્યા, મારું પેટ ચીરીને મારા બાળકનું કતલ, એ… એ… ખૂની આંખો, એ વિકૃત શૈતાની હાસ્ય… અને સૌથી વધારે મારી કશું ન કરવાની બેબસતા… પરિણામે મારી માનસિક પીડામાં વધારો થયો. વધતા અજંપાને કારણે હું માનસિક સ્વસ્થતા ગુમાવતી જતી’તી… શું કરવું તેની ખબર જ ન પડતી! | |||
}} | |||
નિર્મલા: રોશની, સારી-ખરાબ એમ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય સાચવી લો ને એટલે સમય તમને સાચવે… (હસીને) જો, તેં આ વાત મને કરી એટલે તારું મન relax થયું ને? (ઘડિયાળમાં સમય જોતાં) અરે… ઓહો, મારા patients રાહ જોતાં હશે. I must go. આપણે કાલે મળીશું. બોલ, તારા માટે શું લાવું? | {{ps | ||
રોશની: (વિચારીને) દી, તમારે મને કંઈ આપવું જ હોય તો… I want to die… મારી ઇચ્છાથી મારે મૃત્યુ પામવું છે. (ડૉ. નિર્મલા સ્તબ્ધ) આમ રોજરોજ જીવીને મારવા કરતાં એક વાર મરીને જીવી જવું છે. (ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે) | | | ||
| પોલીસ ફરિયાદ કરું… માનવ અધિકારને ઇત્તીલા કરું… કાયદાનું રક્ષણ લઉં… પણ હૉસ્પિટલનો સ્ટાફ પણ મારી સાથે વાત તક કરવા તૈયાર ન’તો. મને ખબર પડી ગઈ’તી કે હું એક માણસ નહીં પણ ધર્મનું પ્રતીક માત્ર છું… કે… કે મારું અસ્તિત્વ communal violence ફેલાવી શકે છે. (ડૉ. નિર્મલા સામે જોઈને) પણ દી, આ બધામાં મારો શો વાંક? હું જીવતી રહી એ? | |||
}} | |||
{{ps | |||
| | |||
| (વિચારીને) મને યાદ નથી ક્યારે પણ એક રાત્રે મને એક હૉસ્પિટલમાંથી લઈ આ હૉસ્પિટલમાં નાખવામાં આવી. આ ટ્રાન્ફરે મારા જીવનને transform કરી નાખ્યું. અહીં બધા મને રોશની પંડ્યા તરીકે ઓળખે છે. આ બિચારાઓને મારા અસલી નામની ખબર જ નથી કારણ કે મારી અસલી ઓળખને એ લોકોએ દફનાવી દીધી છે. અત્યારે હું જે છું તે હું નથી… અને હકીકતમાં જે છે તેના અસ્તિત્વને મિટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે… દી, તમે જ કહો આમાં વધારે શૈતાન કોણ? પેલા ખુલ્લી તલવારે દોડનારા કે ઠંડા કલેજે જીવતાને મિટાવનારા?… મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસા પર કોઈએ લાલ લોહીની પિચકારી મારી. (લાંબો વિરામ) | |||
}} | |||
{{ps | |||
| | |||
| દી, તમે જ કહો, આમાં પાગલપનના હુમલા આવે કે નહિ? આ સ્થિતિમાં મન ક્યાંથી સ્વસ્થ રહે? | |||
}} | |||
{{ps | |||
|નિર્મલા: | |||
|રોશની, સારી-ખરાબ એમ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય સાચવી લો ને એટલે સમય તમને સાચવે… (હસીને) જો, તેં આ વાત મને કરી એટલે તારું મન relax થયું ને? | |||
}} | |||
(ઘડિયાળમાં સમય જોતાં) અરે… ઓહો, મારા patients રાહ જોતાં હશે. I must go. આપણે કાલે મળીશું. બોલ, તારા માટે શું લાવું? | |||
{{ps | |||
|રોશની: | |||
|(વિચારીને) દી, તમારે મને કંઈ આપવું જ હોય તો… I want to die… મારી ઇચ્છાથી મારે મૃત્યુ પામવું છે. (ડૉ. નિર્મલા સ્તબ્ધ) આમ રોજરોજ જીવીને મારવા કરતાં એક વાર મરીને જીવી જવું છે. | |||
}} | |||
(ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે) | |||
{{ps | |||
(પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.) | (પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.) | ||
દૃશ્ય ૫ | <center>'''દૃશ્ય ૫'''</center> | ||
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.) | (બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.) | ||
નર્સ–૧: આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં? | નર્સ–૧: આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં? |
edits