18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 178: | Line 178: | ||
{{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}} | {{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}} | ||
{{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | {{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | ||
જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું. | જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું.}} | ||
(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | (અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | ||
{{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}} | {{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}} |
edits