ગુજરાતી એકાંકીસંપદા/એક ઝરણાની વાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 222: Line 222:
{{ps |ડૉક્ટર:| (પ્રવેશ કરતાં…) દિલબર… દિલબર… રોઝી… મુન્ના… ધરતી… ધરતી આ શું…? જોયું… જોયું મેં તને કહ્યું હતું ને આખરે આ પાગલે પોતાનું કામ કર્યું જ ને… આ ખૂની હતો, છે, ને રહેશે… દિલબાર call the police…}}

{{ps |ધરતી:| ના આ ખૂન અશોકે નથી કર્યું કે નથી કર્યું ઝરણાએ… આ ખૂન મેં કર્યું છે… હા… ડૉક્ટર મેં માર્યો છે આ નરાધમને, મેં. (હસે છે.)}}

(સાયરનનો અવાજ…)
(સાયરનનો અવાજ…)

રેડિયો ન્યૂઝ…
રેડિયો ન્યૂઝ…

(V.O.)
(V.O.)

જૂનાગઢની પ્રાઇવેટ હૉસ્પિટલની એક જુનિયર ડૉક્ટરે પોતાના જ મંગેતરને મારી નાંખ્યો… એક અનોખી ઘટના, પોલીસને કારણની તલાશ… (Eco…)

{{HeaderNav2
|previous = પડી પટોળે ભાત
|next = ઘર વગરનાં દ્વાર

18,450

edits