18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
જાહેરાત… પોતપોતાની બેઠક, સૌ સૌને પોતપોતાની બેઠક લઈ લેવા વિનંતી છે. લઈ લેવા વિનંતી છે, લઈ લેવા વિનંતી છે. નાટક શરૂ થાય છે. (પ્રકાશ ક્રમશઃ ઘેરો થતો) નાટક શરૂ થાય છે, નાટક શરૂ થાય છે. (સંપૂર્ણ પ્રકાશ. અંજના સ્ટેજની વચ્ચે હથેળીમાં ચહેરો છુપાવી ઊભી છે. વાળ વિખરાયેલા છે. થોડી ક્ષણો.) | જાહેરાત… પોતપોતાની બેઠક, સૌ સૌને પોતપોતાની બેઠક લઈ લેવા વિનંતી છે. લઈ લેવા વિનંતી છે, લઈ લેવા વિનંતી છે. નાટક શરૂ થાય છે. (પ્રકાશ ક્રમશઃ ઘેરો થતો) નાટક શરૂ થાય છે, નાટક શરૂ થાય છે. (સંપૂર્ણ પ્રકાશ. અંજના સ્ટેજની વચ્ચે હથેળીમાં ચહેરો છુપાવી ઊભી છે. વાળ વિખરાયેલા છે. થોડી ક્ષણો.) | ||
{{ps |અંજનાઃ| (ચહેરો ઊંચો કરી, ભીના અવાજે) પ્રકાશ, મારા પ્રકાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ! એ એક એક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે ત્યાં દર પળે સ્વપ્નોનાં સુગંધી ફૂલો ખીલતાં રહેશે. પ્રકાશ, તું ક્યાંય – દૂર – ચાલી જઈશ. પણ મારા વિચારો (ક્રમશઃ અંધારું) સેંકડના કરોડો માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તારા મનને સ્પર્શી મારી પાસે પાછા આવી પહોંચશે. એ વિચારોને હું મારા જીવનની જેમ જાળવી રાખીશ. એનું કાજળ બનાવી મારી કીકીઓમાં આંજી લઈશ. એનાં ફૂલ બનાવી મારા વાળમાં લગાવીશ. એને હથેળીમાં લઈ જોયા કરીશ. જોયા જ કરીશ. જોયા જ કરીશ અને મારા મનને અપાર શાંતિ મળશે.}} | {{ps |અંજનાઃ| (ચહેરો ઊંચો કરી, ભીના અવાજે) પ્રકાશ, મારા પ્રકાશ! તું કેટલી થોડી પળો માટે મને મળ્યો. પણ માનીશ! એ એક એક પળે મારા મનની કોઈ ભીની જમીનમાં કેટલાંય બી રોપી દીધાં છે. હવે ત્યાં દર પળે સ્વપ્નોનાં સુગંધી ફૂલો ખીલતાં રહેશે. પ્રકાશ, તું ક્યાંય – દૂર – ચાલી જઈશ. પણ મારા વિચારો (ક્રમશઃ અંધારું) સેંકડના કરોડો માઈલની ઝડપે તારી પાસે પહોંચી, તારા મનને સ્પર્શી મારી પાસે પાછા આવી પહોંચશે. એ વિચારોને હું મારા જીવનની જેમ જાળવી રાખીશ. એનું કાજળ બનાવી મારી કીકીઓમાં આંજી લઈશ. એનાં ફૂલ બનાવી મારા વાળમાં લગાવીશ. એને હથેળીમાં લઈ જોયા કરીશ. જોયા જ કરીશ. જોયા જ કરીશ અને મારા મનને અપાર શાંતિ મળશે.}} | ||
(પડદો) | <center>(પડદો)</center> | ||
(અદ્યતન એકાંકી સંચય) | {{Right|(અદ્યતન એકાંકી સંચય)}} | ||
* | * | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એક ચપટી ઊંઘ | |||
|next = સ્પર્શ | |||
}} |
edits