કંકાવટી મંડળ 1/શ્રાવણિયો સોમવાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રાવણિયો સોમવાર|}} {{Poem2Open}} [શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
[શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્રભાતે, નદીતીરે, કાં કોઈ પીપળાને છાંયે, ને કાં કોઈ ફળિયામાં વ્રતિનીઓ ટોળે વળીને બેસે છે. હાથમાં ચપટી ચપટી ચોખા રાખે છે. અને એક સ્ત્રી સુકોમલ લહેકાથી વાર્તા કહે છે. પ્રત્યેક વાક્યના વિરામ સાથે જ, અન્ય સ્ત્રીઓ “મા’દેવજી!” એટલો શબ્દ બોલી હોંકારો દે છે. વાર્તાને અંતે ચોખા ચકલાંને નાખે છે. એક જ વાર જમે છે. ચારેય સોમવારની જુદી જુદી વાતો છે.]

ઈસવર–પારવતી હતાં.
{{Poem2Close}}
'''ઈસવર–પારવતી''' હતાં.
{{Poem2Open}}
ઈસવર કહે, “હું તપ કરવા જાઉં” પારવતી કહે, હું હારે આવું. “અરે પારવતીજી! એવી તે કાંઈ હઠ હોય! વનમાં તમને થાક લાગે, ભૂખતરસ લાગે, ને મારા તપમાં ખામી આવે. મને કેટલી વપત પડે!”

“લઈ જાઓ તોય આવું, ને નો લઈ જાઓ તોય આવું; આવું ને આવું!”

26,604

edits