18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''કાગ-કન્યા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’ | આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’ |
edits