18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશનના ચોગાનનાં ખાબોચિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પોટકું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશનના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડક્ટરે નીચે ઊતરીને સીટી વગાડી. ડ્રાઇવરને રિવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હિલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઇવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પૅસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી. બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીયે પાછલાં વ્હિલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કૅબિન ભણી ઊપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યું હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં. ‘આ તો એક્સપ્રેસ બસ છે.’ એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં. | સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશનના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડક્ટરે નીચે ઊતરીને સીટી વગાડી. ડ્રાઇવરને રિવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હિલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઇવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પૅસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી. બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીયે પાછલાં વ્હિલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કૅબિન ભણી ઊપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યું હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં. ‘આ તો એક્સપ્રેસ બસ છે.’ એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં. |
edits