18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.કારણ|}} <poem> કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો એ જ ઇચ્છા છે, હવે એ પણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો | કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો | ||
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો. | એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો. | ||
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, | કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, | ||
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો. | કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો. | ||
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં, | ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં, | ||
ને હરણને દોડવાને રણ ન હો. | ને હરણને દોડવાને રણ ન હો. | ||
આંધળો વાયુ થઈ ભટક્યા કરું, | આંધળો વાયુ થઈ ભટક્યા કરું, | ||
જો ફૂલોને એની અકળામણ ન હો. | જો ફૂલોને એની અકળામણ ન હો. | ||
આપમેળે બંધ દરવાજા થશે, | આપમેળે બંધ દરવાજા થશે, | ||
મોત માટે કોઈ પણ કારણ ન હો. | મોત માટે કોઈ પણ કારણ ન હો. | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}} | ||
</poem> | </poem> |
edits